Uncategorized

Welcome to the Gutenberg Editor

The goal of this new editor is to make adding rich content to WordPress simple and enjoyable. This whole post is composed of pieces of content—somewhat similar to LEGO bricks—that you can move around and interact with. Move your cursor around and you’ll notice the different blocks light up with outlines and arrows. Press the […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

છારી ઢંઢઃ આગ લાગી ત્યારે અમે રણમાં કૂવો ખોદવા નિકળ્યા!

‘અરે બંધુ તમે જરા શાંત રહો..’ ‘હું તો પહેલેથી જ કહેતો હતો, આ રસ્તો ખોટો છે.’ ‘હું કચ્છી છું, પણ મનેય આ તરફનો રસ્તો ખબર નથી.’ ‘અહીં તો નેટવર્ક પણ નથી આવતું, રસ્તો કેમ શોધીશું… ફોન પણ નથી લાગતો’ અમે બધા પત્રકારો 3 ઈનોવામાં છારી-ઢંઢથી પરત ફરી રહ્યાં હતા. દૂર દૂર સુધી ફેલાયેલા અફાટ મેદાનો, […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

સિઆચેનમાં મૃત્યુ પામતા જવાનના મૃત્યુ વખતે પગ વાળી કેમ દેવાય છે?

આડા હાથે મુકાયેલું લશ્કરી ક્ષેત્ર – સિઆચેન ઘરમાં કોઈ ચીજ આડા હાથે મુકાઈ જાય અને પછી મળે નહીં. એવી સ્થિતિ ઘણી વાર આવતી હોય છે. આપણી બેદરકારી બીજું શું એમ માનીને આપણે વાત ત્યાં જ પૂરી કરી દેતાં હોઈએ છીએ. પણ જોવા જેવી વાત એ છે કે કેન્દ્ર સરકાર પણ ઘણી વખત દેશની સુરક્ષા સાથે […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

કનખલનું વિશ્વકર્મા મંદિર : શોધવા નીકળીએ તો શું મળે?

ધર્મનગરીમાં ખોવાયેલું આસ્થાનું ધામ   હરિદ્વાર પાસે આવેલા કનખલમાં એક પ્રાચીન વિશ્વકર્મા મંદિર આવેલું છે. કમનસિબે એ મંદિર ખાસ જાણીતું નથી. એટલે દાયકાઓ પહેલા તેને શોધવામાં ભારે તકલીફ પડી હતી અને આજે પણ એ મંદિર જાણીતું નથી બની શક્યું. એ મંદિર સુધી અમે કઈ રીતે પહોંચ્યા તેનો અનુભવ.. એ વર્ષ તો યાદ નથી પણ અંદાજે […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

દેવળિયા સફારી પાર્કઃ વેલકમ ટુ ધ લેન્ડ ઓફ લાયન

સિંહ દર્શન એટલે સાસણ અને સાસણ એટલે સિંહ દર્શન એવી વ્યાખ્યા વચ્ચે સાસણથી દસેક કિલોમીટર દૂર સિંહોનું નાનકડું સામ્રાજ્ય છેઃ દેવળિયા સફારી પાર્ક! નામ પ્રમાણે આ સફારી પાર્ક છે, માટે તેનુ બાંધકામ માનવસર્જીત છે પણ સિંહો અને જંગલ તો કુદરત-સર્જીત જ છે!     બહારનું દૃશ્ય સરળતાથી જોઈ શકાય એવી મોટી બારી અને મર્યાદિત સંખ્યામાં […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગીરમાં સિંહ છે.. અને સિંહ સિવાય બીજુ શું છે?

ગીરમાં સિંહ છે.. અને સિંહ સિવાય બીજુ શું છે?   ગુજરાતનાં બે ડઝન નેશનલ પાર્ક-અભયારણ્યો વચ્ચે ગીરનુ જંગલ બાદશાહી ભોગવે છે. દુનિયામાં આફ્રિકા બહાર સિંહો માત્ર ગીરમાં છે એટલે ગીર અને સિંહો એકબીજાની ઓળખ બની ગયા છે. પણ ગીરમાં સિંહો સિવાય જોવા જેવું ઘણું છે.. સિંહનો શિકાર કરવા પહોંચેલા કુંવરનું શું થયું? ૧૯૩૦માં રાજકોટની ગાદી […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

હિમસાગર એક્સપ્રેસ : ઉત્તરથી દક્ષિણ સુધી ભારતના બે ભાગ પાડતી રેલગાડી

હિમસાગર એક્સપ્રેસ : ઉત્તરથી દક્ષિણ સુધી ભારતના બે ભાગ પાડતી રેલગાડી ભારતમાં એક સમયે સૌથી લાંબી ટ્રેન તરીકે ‘હિમસાગર એક્સપ્રેસ’નો દબદબો હતો. પોણા 3 દાયકા સુધી એ ટ્રેન ભારતની સૌથી લાંબા રૃટની ગાડી હોવાનો દરજ્જો ભોગવી ચૂકી છે. ટ્રેન નંબર ૧૬૩૧૭ અને ૧૬૩૧૮. સપ્તાહમાં એક વાર ઉપડે છે અને બ્રોડગેડ લાઈન પર દોડે છે. શરૃ […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

સફારી – 18 : પ્રકરણ છેલ્લું: સફારી વિશે જાણવા જેવી, પણ ન જાણી હોય એવી 18 વાતો!

પ્રકરણ છેલ્લું: સફારી વિશે જાણવા જેવી, પણ ન જાણી હોય એવી 18 વાતો!   સફારી વિશે ઘણુ લખ્યા પછી 18 મુદ્દામાં આખી વાત પતાવીએ.. એક વખત સફારીમાં હેડિંગ હતું… ‘વિશ્વયુદ્ધનું પ્રકરણ છેલ્લું—નોર્મન્ડીથી નરેમ્બર્ગ સુધી..’ એમાંથી જ પ્રેરણા લઈને આ ભાગનું હેડિંગ આપ્યું છે. સફારીના 35 વર્ષ – ભાગ 18 (17માં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=573) સફારીનું વાંચન વધે એટલા માટે […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

સફારી – 17 : સફારીનું ડિઝિટલ વર્લ્ડઃ વેબ, બ્લોગ, મેઈલ, પેજ..!

 સફારીનું ડિઝિટલ વર્લ્ડઃ વેબ, બ્લોગ, મેઈલ, પેજ..! તમને સફારીના નવા અંકની જાણકારી કઈ રીતે મળે છે? અંક પાંચમી તારીખે ઘરે આવે ત્યારે? મને ફેસબૂક પર સફારીના પેજ પર નવું કવર મૂકાય ત્યારે જાણકારી મળે છે. અને બીજા ઘણા વાચકોને પણ ફેસબૂક દ્વારા જાણકારી મળતી હશે કે હવેના સફારીમાં શું છે..   સફારીના 35 વર્ષ – ભાગ 17 […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

સફારી – 16 : અંગ્રેજી સફારીઃ આશાના કિરણો બંધ નથી થતાં

સફારી – 16 : અંગ્રેજી સફારીઃ આશાના કિરણો બંધ નથી થતાં સફારીના 35 વર્ષ – ભાગ 16 (15માં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=525) મારા જેવા વાચકોને ભલે અંગ્રેજી બરાબર વાંચતા ન આવડતું હોય, પણ અંગ્રેજી વગર તો ચાલે એમ નથી. વળી અંગ્રેજી વાચકોને પણ સફારી જેવા જ્ઞાન-પ્રવાહની જરૃર તો છે જ. માટે જ અંગ્રેજી સફારી શરૃ થયુ હતું. માર્ચ ૨૦૦૮થી […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

દેશના કેન્દ્રમાં આવેલા કાન્હા નેશનલ પાર્કની સફર

  મધ્ય પ્રદેશનું કાન્હા નેશનલ પાર્ક દેશનું પ્રતિષ્ઠિત વાઘ અભયારણ્ય અને વાઘના દર્શન માટેનું મહત્વપૂર્ણ સ્થાનક છે. વાઘ ન જોવા મળે તો પણ જંગલની રખડપટ્ટી ભારે રસપ્રદ થઈ પડે એમ છે. ૧૭ ડિસેમ્બર, ૨૦૧૦ હું અને મીના ક્યારના રાહ જોતાં હતાં. ટ્રેનની બારીમાંથી નજર દોડાવતાં હતાં.. જબલપુર લખેલું પીળું બોર્ડ ક્યાંય દેખાય છે. ગઈ કાલે […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગઈ કાલની સફરે લઈ જતાં રેલવેના રજવાડી સલૂન

ગઈ કાલની સફરે લઈ જતાં રેલવેના રજવાડી સલૂન દિલ્હીમાં નેશનલ રેલવે મ્યુઝિયમ આવેલું છે. સરકતી રેલવેનો ઈતિહાસ અહીં પાટા પર સ્થિર થઈને પડ્યો છે. એમાં રાજા-મહારાજાઓના સલૂન ખાસ જોવા જેવા છે.   લોખંડના પ્લેટફોર્મ પર લાકડાનું એનુ બાંધકામ, નીચે આઠ કદાવર પૈડાં, બન્ને તરફ ચડવા-ઉતરવાની સીડી, ડબ્બાના બેઉ છેડે થોડી ખુલ્લી જગ્યા, ત્યાં વળી કલાત્મક […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

સફારી 15 : સફારીના પાત્રોઃ ઓછા થયા છે, પણ ભૂલાયા નથી…

15. સફારીના પાત્રોઃ ઓછા થયા છે, પણ ભૂલાયા નથી.. જોક્સ અને કોયડાની બોલબાલા હતી ત્યાં સુધી સફારીમાં વિવિધ પાત્રોની પણ હાજરી રહેતી હતી. હવે જોક્સ-કોયડાની માત્રા ઘટી છે, એટલે પાત્રો પણ થોડા ધીમા પડયા છે. તો પણ સાવ ભૂલાયા નથી. એ પાત્રોના વળી નામ જ એવા રસપ્રદ છે.   સફારીના 35 વર્ષ – ભાગ 15 (14માં ભાગની […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

સફારી 14 : કોઈ કહી શકશે ‘સફારી’મા તંત્રીનો ફોટો કેટલી વખત છપાયો છે?

સફારી 14 : કોઈ કહી શકશે ‘સફારી’મા તંત્રીનો ફોટો કેટલી વખત છપાયો છે?   હવે તો સફારીના તંત્રી અને સંપાદકનો જન-સંપર્ક વધ્યો છે, માટે વાચકોની ઉત્સુકતાનું થોડું શમન થયું છે. તો પણ ઘણા વાચકો માટે તંત્રી-સંપાદકના દર્શનનું ઘણુ મહત્ત્વ છે.   સફારીના 35 વર્ષ – ભાગ 14  (13માં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=512)   સફારીના તંત્રી-સંપાદક-લેખકોને મળવા-જોવાની ઘણા ખરા વાચકોને […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

સફારી 13 : જુના અંકોઃ કોઈ તો બતાવો અમને એક કવર!

સફારી 13 : જુના અંકોઃ કોઈ તો બતાવો અમને એક કવર! પૃથ્વી પરથી ડાયનાસોર કેમ નષ્ટ થયાં હશે કે પછી બ્રહ્માંડનો જન્મ કઈ રીતે થયો.. એ સવાલોના જવાબો શોધવાની વિજ્ઞાનીઓને જેટલી ઉત્સુકતા છે, એટલી જ ઉત્સુકતા મારા જેવા વાચકને સફારીના જુના અંકો મેળવવાની-વાંચવાની રહે છે.   સફારીના 35 વર્ષ – ભાગ 13 (12માં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=484)   સફારીએ […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ધોળાવીરા : ગુજરાતની ધરતી પર આવેલું સૌથી રહસ્યમય નગર

ધોળાવીરા : એ નગરનું રહસ્ય ક્યારે ઉકલશે? કચ્છમાં રાપરથી ઉત્તરે 80 કિલોમીટર દૂર આવેલું ધોળાવીરા ગામ ત્યાં મળી આવેલી પુરાતત્ત્વીય સાઈટને કારણે જગવિખ્યાત થયું છે. દુનિયાનું પહેલું ‘સાઈનબોર્ડ’ ત્યાંથી મળ્યું છે અને તેમાં શું લખ્યું એ ઉકેલી શકાતું નથી. એવા અનેક ભેદને કારણે આ નગરને ‘ભારતના સૌથી રહસ્યમય શહેર’ની ઓળખ આપી દેવી જોઈએ.. પાંચ હજાર […]

Read More