RAKHADPATTI/પ્રવાસકથા

RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

Thailand Tourismમાં પ્રચંડ તેજી, 2022માં પ્રવાસીઓની સંખ્યા વધી ગઈ 26 ગણી

2022 દરમિયાન થાઈલેન્ડના પ્રવાસન ઉદ્યોગમાં પ્રચંડ તેજી જોવા મળી છે. આખા વર્ષમાં 1.115 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા. જ્યારે આગલા વર્ષે 2021માં થાઈલેન્ડ આવનારા પ્રવાસીઓની સંખ્યા 4.28 લાખ હતી. એટલે કે કોરોના ઓછો થયો એ સાથે જ 2022માં પ્રવાસીઓ 27 ગણા વધ્યા હતા. કોરોના વખતે પણ પ્રવાસીઓ થાઈલેન્ડમાં આવી શકે એ માટે સરકારે ઘણી છૂટછાટ આપી […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

પ્રવાસે ક્યાં જવુ? New York Timesએ રજૂ કર્યુ 2023માં જોવા જેવા 52 સ્થળોનું લિસ્ટ

અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે 2023માં જોવા જેવા 52 સ્થળોનું લિસ્ટ જાહેર કર્યુ છે. આ લિસ્ટમાં ભારતમાંથી કેરળનો સમાવેશ થયો છે. કેરળ તો કદાચ ઘણાએ ફરી લીધું હોય. એમના માટે બીજા ક્યા સ્થળો છે એ જિજ્ઞાસા સ્વાભાવિક છે. અહીં ન્યૂયોર્ક ટાઈમ્સના તમામ 52 સ્થળોનું લિસ્ટ આપ્યું છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

ઉતરાખંડે ગુજરાતી પ્રવાસીઓ માટે વિકસાવ્યા નવા આકર્ષણો

ઉત્તરાખંડ ટુરિઝમ ડેવલપમેન્ટ બોર્ડના અધિકારીઓ અને રાજ્યની અગ્રણી ટ્રાવેલ ટ્રેડ કંપનીઓના પ્રતિનિધિઓએ આજે અમદાવાદના ટ્રાવેલ ટ્રેડ સમુદાય સાથે બેઠક યોજીને બંન્ને રાજ્યો વચ્ચે પ્રવાસનને પ્રોત્સાહન આપવા સાથે મળીને કામ કરવાની તકો વિશે ચર્ચા કરી હતી. અમદાવાદમાં હ્યાત્ત ખાતે આયોજિત બેઠકમાં શહેરના ભાવિ રોકાણકારો ઉપસ્થિત રહ્યાં હતાં, જેમણે ઉત્તરાખંડ સરકાર અને ટુરિઝમ બોર્ડના પ્રમુખ અધિકારીઓ સાથે […]

Read More
Accommodation / ઉતારા-ઓરડા RAKHADPATTI/પ્રવાસકથા

સુંદરવનની સફર-4 : સુંદરવનમાં વાઘ સિવાય શું જોવાનું છે?

સુંદરવન આખા ભારતનું સૌથી અનોખું જંગલ છે. તેની સફરનો ત્રીજો ભાગ વાંચવા અહીં ક્લિક કરો અમારા પ્રવાસ દરમિયાન ડોબાંકી સુધીમાં અમને થોડા પક્ષી સિવાય કંઈ જોવા ન મળ્યું. ડોબાંકી પછી આગળ અમે નદીના એક વિશાળ પટ સુધી ગયા જ્યાં અમને જાણવા મળ્યું કે એ વિસ્તાર સુંદરવનની માધ્યનો ભાગ છે. જેની એક તરફ ગ્રામીણ વિસ્તાર, બીજી […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

સુંદરવનની સફર-3: અહીંથી આગળ જાવ તો અમારી જવાબદારી નહિ

કલકતાથી સુંદરવન સુધી પહોંચવાના રસ્તામાં અમે જાતજાતના અનુભવો મેળવ્યા. એ વિગતો બીજા ભાગમાં હતી. હવે ચાલો જંગલ તરફ.. ડંકી ફેરી ઘાટથી સામેની તરફ સુંદરવન સુધીનો નદીનો પટ આશરે પોણો કિલોમીટરનો છે. નદીની સામેની તરફ સાંજે પાંચ વાગ્યા પછી પ્રવેશ નિષેધ છે. માટે અમારી બોટ એ કિનારે હંકારી અમે સૌએ સુંદરવનનું વન કેવું છે તેની આંશિક […]

Read More
Accommodation / ઉતારા-ઓરડા RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

સુંદરવનની સફર-2 : મહાનગર કલકતાથી મહાજંગલ સુંદરવન તરફની સફર

સુંદરવન સુધી પહોંચવા માટે અમે સૌથી પહેલા કલકતા પહોંચ્યા અને ત્યાં શાકાહારી ભોજન શોધવા સંઘર્ષ કર્યો. એ વિગતો પહેલા ભાગમાં જોઈ. હવે આગળની સફર… બીજા દિવસની સવારે સાડા નવ વાગ્યાની આસપાસ અમારી સુંદરવન જવાની સફર શરૂ થઈ. સુંદરવન જવા માટે ગોડખાલી ફેરી ઘાટથી બોટ પકડવી પડે છે. કલકત્તાથી ગોડખાલીનું અંતર 104 કિમીનું છે. કલકત્તાથી ત્યાં […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

સુંદરવનની સફર 1 : માનવભક્ષી વાઘ જ્યાં રહે છે એ જંગલ કેવું હશે?

2022ની દિવાળીમાં અમે સુંદરવનના જંગલોમાં પહોંચ્યા હતા. ભારતના પશ્ચિમ છેડે આવેલા જંગલોની સફરનો અમારો અનુભવ ભારતમાં પૂર્વ છેડે બાંગ્લાદેશને સાવ અડીને આવેલા સુંદરવન ટાઈગર રિઝર્વને કોઈ ઓળખની જરૂર નથી. કારણ કે દુનિયાભરમાં પ્રખ્યાત રોયલ બેંગાલ ટાઈગરનું આ કુદરતી ઘર છે. ઉપરાંત સુંદરવનનું જંગલ વિશ્વનું સૌથી મોટું મેન્ગ્રોવ્સનું વન છે. અહી ગંગા, બ્રહ્મપુત્રા અને મેઘના આ […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

સાતપુડાની દેંવા નદીમાં લક્ઝરી બોટ સફર : જંગલનો આ અનુભવ લેવા જેવો છે

સાતપુડાના જંગલો ઓછા જાણીતા છે. મધ્ય પ્રદેશનો આ વન વિસ્તાર પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે પરંતુ અહીં ઓછા પ્રવાસીઓ આવે છે. કેમ કે અહીં વાઘ જેવા મોટા જંગલી પ્રાણીઓ ઓછા છે. પરંતુ સામે પક્ષે જેમને પક્ષી નિરિક્ષણ કરવું હોય, જંગલનો અનુભવ લેવો હોય અને ખાસ તો શાંતિ જોઈતી હોય એવા પ્રવાસીઓ અહીં આવે છે. મધ્ય પ્રદેશમાં […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

એશિયાની શ્રેષ્ઠ હોટેલમાં સમાવેશ થયો ગીરના આ રિસોર્ટનો

ભારતની શ્રેષ્ઠ હોટેલ કે રિસોર્ટનું લિસ્ટ બનાવીએ તો એમાંથી કોઈ એકાદ સ્થળ ગુજરાતમાં હોય એવી કલ્પના મુશ્કેલ છે. પરંતુ ગુજરાતમાં પણ જગતની શ્રેષ્ઠ હોટેલ-રિસોર્ટ આવેલા છે. ગીરમાં સાસણ પાસે આવેલા Aramnessનો સમાવેશ એશિયાના બેસ્ટ રિસોર્ટમાં થયો છે. આ લિસ્ટ અમેરિકી સ્થિત જગવિખ્યાત ટ્રાવેલ કંપની Fodor’s દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. 1949માં સ્થપાયેલી Fodor’s ટ્રાવેલ ગાઈડનું […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

બેટ દ્વારકાના પ્રવાસ વિશે આ માહિતી ખાસ જાણી લેજો/ હોડીનો પ્રવાસ નથી જરાય સલામત

દ્વારકા જતા પ્રવાસીઓ સાથે સાથે બેટ દ્વારકાની સફર પણ કરતાં હોય છે. પહેલી વાર બેટ દ્વારકા જતાં હોય તો એમને કદાચ ખાસ માહિતી ન હોય એવુ પણ બને. બેટ દ્વારકા જતાં પહેલા આ ટિપ્સ જાણી લો– દ્વારકાથી અને બેટ દ્વારકા પાસપાસે નથી. બેટ દ્વારકાનું અંતર 35 કિલોમીટર છે.– બેટ દ્વારકા જવા માટે હોડી સિવાય કોઈ […]

Read More
English RAKHADPATTI/પ્રવાસકથા

Planning a trip to Singapore? Do not forget Avatar Experience and Bird Paradise

Singapore has always given travellers multiple reasons to visit, right from gleaming skyscrapers, lush landscapes, Instagrammable parks and boulevards filled with air-conditioned malls – the country has no dearth of attractions and experiences. In its endeavour to reimagine the tourism experience and give visitors something new to look forward to, the destination is now home […]

Read More
English RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

Where to Trek? Here is Bucket-list for a snowy Christmas

While this Christmas, Santa Claus might not come down his sledge for you but you can surely have the surreal experience of being happily lost in a snowy wonderland. Come along with me and let me take you on a beautiful journey of the snow-covered Himalayas – the ideal spot for a white Christmas! Dayara […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

2023માં ક્યાં ફરવા જશો? National Geographicએ જાહેર કર્યું લિસ્ટ

નેશનલ જ્યોગ્રાફિક મેગેઝિને દર વર્ષની જેમ ફરવા જેવા જગતના 25 સ્થળોનું લિસ્ટ જાહેર કર્યું છે. 2023માં ક્યાં ફરવાં જવું એ આ લિસ્ટ પરથી જાણી શકાય છે. આ લિસ્ટને કલ્ચર, નેચર, એડવેન્ચર, કમ્યુનિટી અને ફેમિલી એમ વિવિધ ભાગ પાડી દેવામાં આવ્યા છે. આ લિસ્ટ જોઈ લો અને પછી કરો પ્રવાસનું આયોજન. Culture Nature Adventure Community Family

Read More
Accommodation / ઉતારા-ઓરડા RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

Happy Trip, solutions for your all travel needs!

When you think about travel, first question is to find the best tourism agency. If you want to travel from Gujarat, we have a good option. Happy trip is new and authentic agency t o travel. Here are some of features Rajasthan Char Dham Yatra Kerala Amarnath Yatra Goa   Sikkim, Gangtok   Uttarakhand                 […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

Girnar ropeway: દિવાળીની રજાઓમાં દર કલાકે કરી શકશે 1000 મુસાફરો પ્રવાસ, ટ્રોલીની સંખ્યામાં પણ વધારો

દિવાળી પર ગિરનાર જવા માટે હજારો લોકો ઉમટી પડશે. દિવાળી પછી જ ગિરનારની લીલી પરિક્રમા હોવાથી એ દિવસોમાં સખત ભીડ રહેતી હોય છે. રોપ-વે દ્વારા ગિરનાર જવા માંગતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે. ઉષા બ્રેકોએ રોપ-વેની ક્ષમતાને અપગ્રેડ કરી દીધી છે. ગિરનાર પર રોપ-વે દ્વારા દર કલાકે 800 મુસાફરોને લઈ જઈ શકાય છે. તેની સામે […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

ગુજરાતમાં Travel now, pay later સુવિધાની શરૃઆત, આ રીતે મળી શકશે લાભ

બધા પ્રકારનું શોપિંગ હપ્તેથી થઈ શકતું હોય તો પછી પ્રવાસ કેમ ન થઈ શકે? થઈ શકે છે અને ગુજરાતમાં આ સુવિધા આસાનીથી મળે એ માટેની CASHe નામની ઈન્સ્ટન્ટ લોન આપતી કંપનીએ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) સાથે જોડાણ પણ કર્યું છે. ગુજરાતમાંથી ભારતીય રેલવેના પ્રવાસીઓને તેમની રેલ ટિકિટો તાત્કાલિક બુક કરાવવા અને ત્રણથી […]

Read More