2023માં ક્યાં ફરવા જશો? National Geographicએ જાહેર કર્યું લિસ્ટ

નેશનલ જ્યોગ્રાફિક મેગેઝિને દર વર્ષની જેમ ફરવા જેવા જગતના 25 સ્થળોનું લિસ્ટ જાહેર કર્યું છે. 2023માં ક્યાં ફરવાં જવું એ આ લિસ્ટ પરથી જાણી શકાય છે.

આ લિસ્ટને કલ્ચર, નેચર, એડવેન્ચર, કમ્યુનિટી અને ફેમિલી એમ વિવિધ ભાગ પાડી દેવામાં આવ્યા છે.

લિસ્ટ જોઈ લો અને પછી કરો પ્રવાસનું આયોજન.

Culture

  • Appian Way, Italy
  • Busan, South Korea
  • Longmen Grottoes, Henan Province, China
  • Egypt
  • Charleston, South Carolina

Nature

  • Scottish Highlands
  • Botswana
  • Slovenia
  • Big Bend National Park, Texas
  • Azores

Adventure

  • New Zealand
  • Choquequirao, Peru
  • Utah 
  • Austrian Alps
  • Revillagigedo National Park, Mexico

Community

  • Dodecanese Islands, Greece
  • Milwaukee, Wisconsin
  • Alberta, Canada
  • Laos
  • Ghana

Family

  • Trinidad and Tobago
  • San Francisco, California
  • Colombia
  • Manchester, UK
  • Switzerland

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *