Month: February 2019

Book Excerpts/પુસ્તકમાં શું છે? PERSONAL

(તારક મહેતાનું) જૂનું ઘર ખાલી કરતાં….

વાત એમ હતી કે તારકદાદાની લાયબ્રેરી અતી સમૃદ્ધ હતી. અઢળક પુસ્તકો, હસ્તપ્રતો, નાટકની સ્ક્રીપ્ટો, દોરેલા ચિત્રો, ફોટોગ્રાફ્સ.. એ બધાનું મેનેજમેન્ટ કરવું પડે. તારક મહેતા પછી હવે એ પરિવારમાં અહીં કોઈ લખનારું છે નહીં. માટે બધા પુસ્તકોની તો ક્યાંથી જરૃર પડે? કેટલાક પુસ્તકો ઉપયોગી હતા અને કેટલીક ચીજો સાથે સંસ્મરણો સંકળાયેલા હતા એ ઈશાનીબહેને અલગ કરી લીધા હતા. એ પછીના પુસ્તકોની અમારે તેમની સૂચના પ્રમાણે વહેંચણી-ગોઠવણી-વિતરણ કરવાનું હતુ.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

18 કરોડ વર્ષ પહેલાંના જગતમાં લઈ જતું કચ્છનું અવશેષારણ્ય!

કચ્છની ધરતી અનેક ભૌગોલિક ઉથલ-પાથલની સાક્ષી રહી છે. પરંતુ તેનો કોઈ બેસ્ટ નમૂનો હોય તો એ આ ફોસિલ પાર્ક અને રણનું મિશ્રણ ધરાવતો નિર્જન વિસ્તાર છે. ધોળાવીરાથી પાર્ક સુધી જતાં રસ્તામાં એકાદ વ્યક્તિ માંડ મળે, જે પશુપાલક જ હોય. અહીં કોઈ દુકાન કે બીજી સુવિધાનો સવાલ નથી. એમાં પ્રવાસીઓને રસ ન પડે તેની કોઈ નવાઈ નથી. પરંતુ જ્ઞાન-સફર પર નીકળ્યા હોય એમના માટે આ સ્થળ અચૂક જોવા જેવું છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ફ્લેશ લાઈટના અજવાળે જગતનાં સૌથી જૂનાં ફોટો સ્ટુડિયોની શોધ

બહાર નીકળી એક કલકતાની ઓળખ બનેલી પીળી ટેક્સી શોધી. ડ્રાઈવર બાબુમોશાયને સરનામું સમજાવ્યું, તો કહે કે મેં એવો કોઈ સ્ટુડિયો જોયો નથી. જ્યાં અંગ્રેજ ઈતિહાસના અનેક મહત્ત્વપૂર્ણ ફોટોગ્રાફ્સ કાળા-ધોળા થયાં હતા એ જગ્યાનું સરનામું શોધવામાં મુશ્કેલી પડતી હતી.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Japan – Silent, Systematic and Disciplined Nation

There’s a striking similarity between Japanese culture and Indian culture – Sitting upright on the floor while eating, removal of shoes before entering the house, tea-drinking habit, use of vegetables in daily diet, vow-making and vov-fulfilling rituals etc;

Read More