
Balasinor Dinosaur Fossil Park : વેલકમ ટુ જુરાસિક વર્લ્ડ!
- waeaknzw
- January 21, 2022
ગુજરાતનાં બાલાસિનોર નજીક રૈયોલી ગામ આવેલું છે અને ત્યાં આવેલો છે કરોડો વર્ષ પહેલાના યુગમાં લઈ જતો ડાયનાસોર ફોસીલ પાર્ક
Read More
દોલત વિલાસ પેલેસ : હિંમતનગરમાં જોવા જેવો રાજ મહેલ
- waeaknzw
- January 20, 2022
હિંતનગરનું નામ રાજા હિંમતસિંહ પરથી પડ્યું છે, બાકી મૂળ નામ તો અહમદનગર હતું. હિંમતસિંહના પિતા દોલતસિંહના નામે ઉભેલો મહેલ જોવા જેવો છે હિંમતનગર શહેરમાં જે જોવા જેવાં થોડા આકર્ષણો છે, તેમાં દોલત વિલાસ પેલેસનો સમાવેશ થાય છે. દોલત વિલાસ નામ મહારાજા દોલતસિંહ પરથી પડ્યું છે. દોલતસિંહે 1910માં ઈડર રાજ્યની સત્તા સંભાળી હતી. એ વખતે દોલતસિંહની […]
Read More
Science cityમાં જતાં પહેલાં જાણવા જેવી તમામ પ્રાથમિક માહિતી : કેટલી ટિકિટ, કેટલો સમય લાગશે, શું શું જોવા જેવું?
- waeaknzw
- January 17, 2022
અમદાવાદમાં જોવા જેવા આકર્ષણોમાં Science cityનો સમાવેશ થાય છે. 2021માં નવીનીકરણ થયા પછી વિજ્ઞાનનગરી વધારે આકર્ષક બની છે. તેની મુલાકાત લીધા પછી અનુભવના આધારે કેટલીક વિગતો અહીં રજૂ કરી છે. જતાં પહેલાં આ માહિતી બેશક કામ લાગશે.
Read More
Jallianwala Bagh : આઝાદીના ઈતિહાસનું અનોખું સ્થળનું પ્રવાસ માર્ગદર્શન
- waeaknzw
- January 11, 2022
અમૃતસરમાં આવેલા જલિયાંવાલા બાગ સ્મારકનું નવીનિકરણ કરવામાં આવ્યું છે. અહીં આઝાદીનો અનોખો ઈતિહાસ જાણવા જેવો છે. અમૃતસર જવાનું થાય ત્યારે અચૂક મુલાકાત લેવા જેવા સ્થળળનું પ્રવાસ માર્ગદર્શન.. મેમોરિયલની વાત કરતાં પહેલા જરા ૧૯૧૯ની ૧૩મી એપ્રિલે થયેલા હત્યાકાંડને યાદ કરીએ. ૧૯૧૮માં પહેલા વિશ્વયુદ્ધ ખતમ થયું એ વખતે ભારતમાં બ્રિટિશ શાસન સામે પ્રજા આક્રોષ વધી રહ્યો હતો. […]
Read More
કડિયો ડુંગર : ભરૃચ પાસે આવેલા અદભૂત પ્રાકૃતિક સ્થળના પ્રવાસ પહેલા જાણવા જેવી ૧૦ વાતો
- waeaknzw
- January 8, 2022
એક દિવસની મુલાકાત માટે ઉત્તમ જગ્યા કડિયો ડુંગર વડોદરાથી ૧૨૭ કિમી, રાજપીપળાથી ૫૨, ભરૂચથી ૩૯ અને સુરતથી ૮૫ કિમીના અંતરે આવેલો છે.
Read More
PORTUGAL TO SINGAPORE : સૌથી લાંબી ટ્રેન સફર, 21 દિવસ, 18755 કિલોમીટર
- waeaknzw
- December 16, 2021
જગતની સૌથી લાંબી ટ્રેનમાં સફર કરવી હોય તો ક્યાં ક્યાંથી ટ્રેન પકડવી, ક્યાંથી ટ્રેન બદલવી અને ક્યાં ઉતરવું?
Read More
Zostel : એકલા ફરવા નીકળી પડતા પ્રવાસીનો ઉતારો
- waeaknzw
- December 7, 2021
ટ્રેકિંગ જેવી સફર વખતે કદાચ એકલા રહેવામાં હોટેલ મોઁઘી પડે, ઝોસ્ટેલ એવા એકલવીરો માટે જ શરૃ થયેલો ઉતારો છે ફરવા જવાનું થાય ત્યારે ક્યાં ઉતરીશું એ એક સવાલ હોય છે. અલબત્ત, હોટેલ્સ-ધર્મશાળાની કંઈ કમી નથી હોતી તો પણ લોકોને પોતાને ગમે એવો ઉતારો મળશે કે કેમ એ શંકા તો હોય જ. હવે જોકે ઘણા સ્થળોએ […]
Read More
Antarcticaનો પ્રવાસ : ધરતીના દક્ષિણ છેડાની સફર કઈ રીતે કરવી?
- waeaknzw
- December 4, 2021
ધરતીના બન્ને છેડા સુધી પહોંચવુ એક સમયે અતિ કઠીન હતું. ઉત્તર છેડો આર્કટિક અથવા ઉત્તર ધ્રુવ (નોર્થ પોલ) જ્યારે દક્ષિણ છેડો એન્ટાર્કટિક અથવા દક્ષિણ ધ્રુવ (સાઉથ પોલ) તરીકે ઓળખાય છે. આ બન્ને સ્થળો અતિ દુર્ગમ છે. ઉત્તર ધ્રુવ ફરતે એક સર્કલ છે, જે આર્કટિક સર્કલ તરીકે ઓળખાય છે. એ વિસ્તારમાં હજુય થોડી-ઘણી વસતી છે. પણ […]
Read More
Pod retiring : રેલવે સ્ટેશન પર કેપ્સ્યુલમાં આરામ કરવાની અનોખી સુવિધા શરૃ થઈ ભારતમાં પ્રથમવાર મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને
- waeaknzw
- November 20, 2021
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને (IRCTC) મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર પોડ અથવા કેપ્સ્યુલ રિટાયરિંગની સુવિધા શરૃ કરી છે.
Read More
PHOTO : સામાન્ય દિવસોમાં ન જોવા મળે એ અલૌકીક ગિરનાર માત્ર પરિક્રમા વખતે જોવા મળે છે
- waeaknzw
- November 15, 2021
ગિરનારની લીલી પરિક્રમા વિશે સંંપૂર્ણ માહિતી
Read More
કેરેવાન ટુરિઝમ : ચલતાં-ફીરતા ઘરમાં ફરવાનો નવો ટ્રેન્ડ, શું છે કેરેવાન ટુરિઝમ અને કેવા વિકલ્પો ઉપલબ્ધ છે?
- waeaknzw
- November 13, 2021
ફરવા નીકળતી વખતે સાથે જરૃરી સામાન લઈને ફરવું એ ઘણી વખત મુશ્કેલીકારક સાબિત થતું હોય છે. એ સમસ્યામાંથી બહાર નીકળવા માટે કેરવેન ટુરિઝમનો નવો ટ્રેન્ડ ભારતમાં વિકસી રહ્યો છે. ‘કેરેવાન’ શબ્દનો અર્થ આમ તો ‘હરતું-ફરતું ઘર’ એવો થાય છે. ઘરને ફરતું કરવાનું તો પોસિલબ નથી, પરંતુ ફરતાં ઘરની જેમ પ્રવાસ કરવો અશક્ય નથી. કેરવેન એટલે […]
Read More
વિનામૂલ્યે ખડક ચઢાણ તાલીમ કોર્સમાં ભાગ લેવાની તક આપે છે ગુજરાત સરકાર
- waeaknzw
- November 13, 2021
સાહસિકવૃત્તિ વિકસે એટલા માટે ગુજરાત સરકાર નિયમિત રીતે પર્વતારોહણ, ખડક ચઢાણ તાલીમ વગેરે યોજતી રહે છે. આગામી દિવસોમાં આવી એક શિબિર યોજાઈ રહી છે. ગુજરાતના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના અનુસૂચિત જનજાતિના ૧૫ થી ૩૫ વર્ષની ઉંમરના યુવક-યુવતીઓ માટે આગામી ડિસેમ્બર-૨૦૨૧માં આયોજન કરાયુ છે. પસંદ થયેલા ૧૦૦ યુવક યુવતીઓને ભાગ લેવાની તક […]
Read More
Vedio / કેદારનાથમાં હવે પ્રવાસીઓ જોઈ શકશે શંકરાચાર્યની સમાધિ, 12 ફૂટ ઊંચી પ્રતિમાનું પણ અનાવરણ
- waeaknzw
- November 10, 2021
કેદારનાથ ભારતના ચાર મહત્વના ધામમાં સ્થાન ધરાવે છે. દરેક હિન્દુનું સપનું હોય કે એક વખત કેદારનાથની યાત્રા કરે. ભારતના 12 જ્યોતિર્લિંગમાં કેદારનાથનો સમાવેશ થાય છે. એ યાત્રા સરળ થાય એટલા માટે સરકાર ત્યાં સુધી રેલવે-રોડ વિકસાવી રહી છે. કેમ કે કેદારનાથ હિમાલયમાં 12 હજાર ફૂટ ઊંચાઈ પર આવેલું છે. ત્યાં હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ […]
Read More
ભારતમાં આવેલા ચિત્ર-વિચિત્ર મ્યુઝિયમ : ક્યાંક સોનાનું ટોયલેટ તો ક્યાંક પ્રાણીઓના મગજ!
- waeaknzw
- November 9, 2021
મ્યુઝિયમનું નામ સાંભળતા જ આપણા મગજમાં એવું ચિત્ર ઉપસે છે કે ઇતિહાસ સાથે જોડાયેલી વસ્તુઓ અને તેની સુરક્ષા માટે ઉભેલા લોકો. તો વળી ક્યારેક આર્ટ અને કલા સાથે જોડાયેલી વસ્તુઓ ભરેલા કબાટ અને તેના વિશે માહિતિ આપતા લખાણ. જો કે વર્તમાન સમયે મ્યુઝિયમ માત્ર ઇતિહાસ અને આર્ટ પુરતા જ સિમિત રહ્યા નથી. સામાન્ય રીતે યુરોપિયન […]
Read More