ઇડલી, ઓર્કિડ અને હું : યશસ્વી-સફળ થવા માટે જરૃરી ત્રણ બાબતો કઈ?
- waeaknzw
- December 27, 2019
ફ્રાન્સમાં એક કાયદો છે કે રેસ્ટોરેન્ટની ચીમની બાજુની ઈમારત કરતાં ઊંચી હોવી જોઈએ. એક જણે એક ઊંચી ઈમારતની બાજુમાં રેસ્ટોરેન્ટ બાંધ્યુ. હવે એને અઠ્ઠાવીસ ફૂટ ઊંચી ચીમની બાંધવી પડી, એના બધા જ પૈસા ચીમનીમાં જ ગયા.
Read Moreમહેતાના મોંઘેરા મહેમાન
- waeaknzw
- December 23, 2019
પણ જે લગ્નમાં અમે જવાના નહોતા તેના મહેમાનો અમારે ત્યાં ઉતારો ગોઠવાઈ જાય તો અમારે અને ખાસ કરીને મારે શું કરવું?
Read MoreGLF – બધુ જ નથી પણ ઘણુ બધુ તો છે જ!
- waeaknzw
- December 22, 2019
‘દરેક વાચક વાંચતો વાંચતો એક અથવા બીજી તરેહની આલોચના તો કર્યે જ જતો હોય છે; અને ન કરતો હોય તો તેનો વાંચન-વ્યવસાય ઉપકારક પણ શો છે!’ દરેક વાચકને પોતે વાંચે એ પુસ્તક-લેખ વિશે પોતાને ગમે એ વખાણ-ટીકા કહેવાનો હક્ક છે એવા મતલબનું આ (સનાતન સત્ય) વિધાન મેઘાણીએ 1945માં લખ્યું હતું.
Read Moreચિત્રગ્રીવા – વિશ્વયુદ્ધ લડી ચૂકેલા કબૂતરની વાર્તા
- waeaknzw
- November 28, 2019
તું કહે છે કે ચિત્રગ્રીવાએ સૂર્યાસ્તને નમન કરવા પાંખો ખોલી હતી. તો તેમાં આશ્ચર્યની વાત શું છે? પશુ-પક્ષીઓ ધાર્મિક હોય છે, પરંતુ માણસો અજ્ઞાનને કારણે એવુ નથી માનતા. મેં વાંદરા, ગરૃડ, કબૂતર, દીપડા અને નોળિયા જેવા પ્રાણીઓને પણ સૂર્યનું અભિવાદન કરતાં જોયા છે.
Read Moreજેકીલ એન્ડ હાઈડ – હાઈડ કોણ? ડો. જેકીલની નબળાઈનું પરિણામ!
- waeaknzw
- November 2, 2019
સ્કોટલેન્ડના લેખક રોબર્ટ લુઈની કથાઓ ધરતીના સાતેય ખંડ પર વંચાતી રહે છે. એમાંય એમની બે કથા ‘ટ્રેઝર આઈલેન્ડ’ અને ‘સ્ટ્રેન્જર કેસ ઓફ ડોક્ટર જેકીલ એન્ડ હાઈડ’ અનેક ભાષામાં અનુવાદિત થઈ છે. ટ્રેઝર આઈલેન્ડમાં ખજાનો શોધવાની વાત છે, તો જેકીલ એન્ડ હાઈડના ટુંકા નામે વધુ જાણીતી વાર્તામાં એક જ વ્યક્તિના બે સ્વરૃપની કથા છે. અલબત્ત, વિજ્ઞાનની દૃષ્ટિએ. 1886માં પ્રગટ થયેલી વાર્તામાં ડોક્ટર જેકીલ કઈ રીતે વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા પોતાના જ શરીરને બીજું સ્વરૃપ આપે છે તે વર્ણવાયું છે.
Read Moreગુજરાતી પ્રવાસન મેગેઝિન ‘જિપ્સી’ના દસ અંકોમાં શું શું સમાવાયું?
- waeaknzw
- July 25, 2019
ગુજરાતી ભાષાને ગયા વર્ષે પ્રવાસને સંપૂર્ણ સમર્પિત હોય એવું સામયિક મળ્યું, ‘જિપ્સી ટ્રાવેલર’. જોતજોતામાં દસ અંક પણ આવી ગયા. દસેય અંકની શબ્દ સફર… ભારતમાંથી જેટલા પ્રવાસીઓ દુનિયામાં ફરવા જાય એમાંથી 25 ટકા કરતા વધુ ગુજરાતી હોય છે. બંગાળી અને ગુજરાતી પ્રજા ફરવા માટે વધારે જાણીતી છે. આમેય ‘જીવ્યાં કરતાં જોયું ભલુ’ એ કહેવત એમ જ […]
Read Moreએ નગરનું નામ ખાંડવપ્રસ્થની પ્રસ્તાવના – દરિયો છે, માટે દરિયાઈ કથા છે!
- waeaknzw
- July 19, 2019
સોરાષ્ટ્રના દરિયા કાંઠે દર વર્ષે હોડી સ્પર્ધા યોજાય છે. એ સ્પર્ધાનો જ આ વાર્તામાં આધાર તરીકે ઉપયોગ કર્યો છે. પત્રકારત્વ દરમિયાનની રખડપટ્ટી, વાંચન, અનુભવો બેશક કામે લાગ્યા છે. જેમ કે વાર્તામાં એક ટેકરીનું વર્ણન આવે છે. થોડા વર્ષો પહેલાં રાજસ્થાના ‘સારિસ્કા નેશનલ પાર્ક’માં રખડતી વખતે ત્યાં એક ટેકરી ભારે આકર્ષક લાગી હતી. એ પ્રવાસ આ લખતી વખતે કામ લાગ્યો. એવા બીજા ઘણા પ્રવાસોની મદદથી વર્ણન થઈ શક્યુ છે.
Read Moreતારકનો ટપુડો : તોફાની ટપુડાની અમર કથા!
- waeaknzw
- June 22, 2019
અંધારામાં પહેલાં તો મને એમ જ લાગ્યું કે બહાર મૂકેલી સીડી પાછી ઊંચી થઈને અમારી બાજુ ઉપર આવી રહી હતી પણ પછી ખ્યાલ આવ્યો કે એ સીડી ન હતી પણ સીડી જેવા આકારના પાતળા ઊંચા સુંદરલાલ હતા.
Read Moreજલસો 12 – એક પાપડ જાણે ડ્રોન થવાને શમણે
- waeaknzw
- May 6, 2019
પણ મને સખત બીક લાગતી કે અહીંઆપણું ગાડું ન ગબડ્યું અને પાછા જવું પડ્યું તો પેલું મંત્રણામંડળ શું કહેશે.(ગુજરાતી હાસ્યનવલકથા ‘અમેં બધા’’માં આવુ મંત્રણામંડળ ભારે હાસ્યની છોળો ઊછાળે છે).
Read Moreઅમેરિકા જવું છે, વિઝામાં પાસ થવું છે! તો વાંચો…
- waeaknzw
- March 6, 2019
અમેરિકા જનારા અનેક લોકોના વિઝા રિજેક્ટ થતા હોય છે. અમેરિકાનું વિઝા ધોરણ સૌથી કડક છે. એ કડકાઈમાંથી પાસ કેમ થવું તેનું માર્ગદર્શન ગુજરાતી એડવોકેટ રમેશ રાવલે પોતાના પુસ્તક ‘અમેરિકાના વિઝિટર વિઝા : સવાલ-જવાબ’માં આપ્યુ છે.
Read More(તારક મહેતાનું) જૂનું ઘર ખાલી કરતાં….
- waeaknzw
- February 28, 2019
વાત એમ હતી કે તારકદાદાની લાયબ્રેરી અતી સમૃદ્ધ હતી. અઢળક પુસ્તકો, હસ્તપ્રતો, નાટકની સ્ક્રીપ્ટો, દોરેલા ચિત્રો, ફોટોગ્રાફ્સ.. એ બધાનું મેનેજમેન્ટ કરવું પડે. તારક મહેતા પછી હવે એ પરિવારમાં અહીં કોઈ લખનારું છે નહીં. માટે બધા પુસ્તકોની તો ક્યાંથી જરૃર પડે? કેટલાક પુસ્તકો ઉપયોગી હતા અને કેટલીક ચીજો સાથે સંસ્મરણો સંકળાયેલા હતા એ ઈશાનીબહેને અલગ કરી લીધા હતા. એ પછીના પુસ્તકોની અમારે તેમની સૂચના પ્રમાણે વહેંચણી-ગોઠવણી-વિતરણ કરવાનું હતુ.
Read Moreજલસો-11 : આઝાદી મળી તેનાથી ઉત્તમ બીજું ક્યું પેન્શન હોઈ શકે?
- waeaknzw
- November 11, 2018
આઝાદીની લડત લડ્યાં એ સૌ કોઈને પછીથી સરકારે પેન્શન આપવાની શરૃઆત કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા બાબુભાઈ જશભાઈ પટેલ પણ એવા ફ્રીડમ ફાઈટર હતા. ઈન્દિરા ગાંધીએ તેમને પેન્શન લેવા આગ્રહ કર્યો હતો.
Read Moreસિઆચેનમાં મૃત્યુ પામતા જવાનના મૃત્યુ વખતે પગ વાળી કેમ દેવાય છે?
- waeaknzw
- July 18, 2018
આડા હાથે મુકાયેલું લશ્કરી ક્ષેત્ર – સિઆચેન ઘરમાં કોઈ ચીજ આડા હાથે મુકાઈ જાય અને પછી મળે નહીં. એવી સ્થિતિ ઘણી વાર આવતી હોય છે. આપણી બેદરકારી બીજું શું એમ માનીને આપણે વાત ત્યાં જ પૂરી કરી દેતાં હોઈએ છીએ. પણ જોવા જેવી વાત એ છે કે કેન્દ્ર સરકાર પણ ઘણી વખત દેશની સુરક્ષા સાથે […]
Read More