Day: June 6, 2019

Book Excerpts/પુસ્તકમાં શું છે? PERSONAL

એ નગરનું નામ ખાંડવપ્રસ્થ : નંબર ચાર, છતાં નંબર એક

ગુજરાતી ભાષામાં અત્યારે કિશોર સાહસ કથાઓ ઓછી લખાય છે, સાવ નથી લખાતી એવું તો નથી. આ એ પ્રકારનું પુસ્તક છે. પુસ્તકની થોડી-ઘણી વિગત તો અહીં રજૂ કરેલી તસવીરોમાંથી મળી રહેશે.

Read More