
સિઆચેનમાં મૃત્યુ પામતા જવાનના મૃત્યુ વખતે પગ વાળી કેમ દેવાય છે?
- waeaknzw
- July 18, 2018
આડા હાથે મુકાયેલું લશ્કરી ક્ષેત્ર – સિઆચેન ઘરમાં કોઈ ચીજ આડા હાથે મુકાઈ જાય અને પછી મળે નહીં. એવી સ્થિતિ ઘણી વાર આવતી હોય છે. આપણી બેદરકારી બીજું શું એમ માનીને આપણે વાત ત્યાં જ પૂરી કરી દેતાં હોઈએ છીએ. પણ જોવા જેવી વાત એ છે કે કેન્દ્ર સરકાર પણ ઘણી વખત દેશની સુરક્ષા સાથે […]
Read More
કનખલનું વિશ્વકર્મા મંદિર : શોધવા નીકળીએ તો શું મળે?
- waeaknzw
- July 14, 2018
ધર્મનગરીમાં ખોવાયેલું આસ્થાનું ધામ હરિદ્વાર પાસે આવેલા કનખલમાં એક પ્રાચીન વિશ્વકર્મા મંદિર આવેલું છે. કમનસિબે એ મંદિર ખાસ જાણીતું નથી. એટલે દાયકાઓ પહેલા તેને શોધવામાં ભારે તકલીફ પડી હતી અને આજે પણ એ મંદિર જાણીતું નથી બની શક્યું. એ મંદિર સુધી અમે કઈ રીતે પહોંચ્યા તેનો અનુભવ.. એ વર્ષ તો યાદ નથી પણ અંદાજે […]
Read More
દેવળિયા સફારી પાર્કઃ વેલકમ ટુ ધ લેન્ડ ઓફ લાયન
- waeaknzw
- July 11, 2018
સિંહ દર્શન એટલે સાસણ અને સાસણ એટલે સિંહ દર્શન એવી વ્યાખ્યા વચ્ચે સાસણથી દસેક કિલોમીટર દૂર સિંહોનું નાનકડું સામ્રાજ્ય છેઃ દેવળિયા સફારી પાર્ક! નામ પ્રમાણે આ સફારી પાર્ક છે, માટે તેનુ બાંધકામ માનવસર્જીત છે પણ સિંહો અને જંગલ તો કુદરત-સર્જીત જ છે! બહારનું દૃશ્ય સરળતાથી જોઈ શકાય એવી મોટી બારી અને મર્યાદિત સંખ્યામાં […]
Read More
ગીરમાં સિંહ છે.. અને સિંહ સિવાય બીજુ શું છે?
- waeaknzw
- July 9, 2018
ગીરમાં સિંહ છે.. અને સિંહ સિવાય બીજુ શું છે? ગુજરાતનાં બે ડઝન નેશનલ પાર્ક-અભયારણ્યો વચ્ચે ગીરનુ જંગલ બાદશાહી ભોગવે છે. દુનિયામાં આફ્રિકા બહાર સિંહો માત્ર ગીરમાં છે એટલે ગીર અને સિંહો એકબીજાની ઓળખ બની ગયા છે. પણ ગીરમાં સિંહો સિવાય જોવા જેવું ઘણું છે.. સિંહનો શિકાર કરવા પહોંચેલા કુંવરનું શું થયું? ૧૯૩૦માં રાજકોટની ગાદી […]
Read More
હિમસાગર એક્સપ્રેસ : ઉત્તરથી દક્ષિણ સુધી ભારતના બે ભાગ પાડતી રેલગાડી
- waeaknzw
- July 7, 2018
હિમસાગર એક્સપ્રેસ : ઉત્તરથી દક્ષિણ સુધી ભારતના બે ભાગ પાડતી રેલગાડી ભારતમાં એક સમયે સૌથી લાંબી ટ્રેન તરીકે ‘હિમસાગર એક્સપ્રેસ’નો દબદબો હતો. પોણા 3 દાયકા સુધી એ ટ્રેન ભારતની સૌથી લાંબા રૃટની ગાડી હોવાનો દરજ્જો ભોગવી ચૂકી છે. ટ્રેન નંબર ૧૬૩૧૭ અને ૧૬૩૧૮. સપ્તાહમાં એક વાર ઉપડે છે અને બ્રોડગેડ લાઈન પર દોડે છે. શરૃ […]
Read More
સફારી – 18 : પ્રકરણ છેલ્લું: સફારી વિશે જાણવા જેવી, પણ ન જાણી હોય એવી 18 વાતો!
- waeaknzw
- July 3, 2018
પ્રકરણ છેલ્લું: સફારી વિશે જાણવા જેવી, પણ ન જાણી હોય એવી 18 વાતો! સફારી વિશે ઘણુ લખ્યા પછી 18 મુદ્દામાં આખી વાત પતાવીએ.. એક વખત સફારીમાં હેડિંગ હતું… ‘વિશ્વયુદ્ધનું પ્રકરણ છેલ્લું—નોર્મન્ડીથી નરેમ્બર્ગ સુધી..’ એમાંથી જ પ્રેરણા લઈને આ ભાગનું હેડિંગ આપ્યું છે. સફારીના 35 વર્ષ – ભાગ 18 (17માં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=573) સફારીનું વાંચન વધે એટલા માટે […]
Read More
સફારી – 17 : સફારીનું ડિઝિટલ વર્લ્ડઃ વેબ, બ્લોગ, મેઈલ, પેજ..!
- waeaknzw
- July 3, 2018
સફારીનું ડિઝિટલ વર્લ્ડઃ વેબ, બ્લોગ, મેઈલ, પેજ..! તમને સફારીના નવા અંકની જાણકારી કઈ રીતે મળે છે? અંક પાંચમી તારીખે ઘરે આવે ત્યારે? મને ફેસબૂક પર સફારીના પેજ પર નવું કવર મૂકાય ત્યારે જાણકારી મળે છે. અને બીજા ઘણા વાચકોને પણ ફેસબૂક દ્વારા જાણકારી મળતી હશે કે હવેના સફારીમાં શું છે.. સફારીના 35 વર્ષ – ભાગ 17 […]
Read More
સફારી – 16 : અંગ્રેજી સફારીઃ આશાના કિરણો બંધ નથી થતાં
- waeaknzw
- July 2, 2018
સફારી – 16 : અંગ્રેજી સફારીઃ આશાના કિરણો બંધ નથી થતાં સફારીના 35 વર્ષ – ભાગ 16 (15માં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=525) મારા જેવા વાચકોને ભલે અંગ્રેજી બરાબર વાંચતા ન આવડતું હોય, પણ અંગ્રેજી વગર તો ચાલે એમ નથી. વળી અંગ્રેજી વાચકોને પણ સફારી જેવા જ્ઞાન-પ્રવાહની જરૃર તો છે જ. માટે જ અંગ્રેજી સફારી શરૃ થયુ હતું. માર્ચ ૨૦૦૮થી […]
Read More