RAKHADPATTI/પ્રવાસકથા

Dwarka : ભગવાન કૃષ્ણની અસલ જન્મભૂમિ ક્યાં છે? ગુજરાતમાં આ સ્થળો ગણાય છે મૂળ દ્વારકા

કૃષ્ણનું સાચુ દ્વારકા ક્યું એ અંગે અનેક મતભેદો છે. અલબત્ત, ધાર્મિક આસ્થાના કેન્દ્ર તરીકે તો દ્વારકા શહેર જગપ્રસિદ્ધ થયું જ છે. પરંતુ વિવિધ સ્થળો દ્વારા પોતાનું ગામ કે શહેર જ મૂળ દ્વારકા/Dwarka હોવાના દાવાઓ વારંવાર થતાં રહ્યાં છે. આવા દ્વારકા મનાતા શહેરો ક્યા ક્યા છે અને શા માટે તે મૂળ દ્વારકા ગણાય છે? પોરબંદરથી ત્રીસેક […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગાના : સરદાર પટેલના સાસરિયામાં લટાર!

કરમસદ પાસે આવેલુ ગાના ગામ સરદાર પટેલનું સાસરું છે. સદ્ભાગ્યે ઝવેરબા જે ઘરમાં મોટા થયાં હતાં એ ઘર-ફળિયું.. સરદાર પટેલના ગામ-નામ-કામ વિશે આપણે વાકેફ છીએ એટલા તેના સાસરિયા વિશે કદાચ નથી. માટે ચાલો એ ગામની સફરે  જ્યાં 1892-93માં યુવાન વલ્લભભાઈનાં તોરણ બંધાયાં હતાં…   કરમસદના પાદરમાં સરદાર પટેલના પૂતળા સામેથી જ રસ્તો જાય છે. રસ્તો શરૃ […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Rasmanch : ભારતમાં પણ આ સ્થળે પિરામિડ જેવું બાંધકામ આવેલું છે, બંગાળમાં આવેલા એ સ્થળની મુલાકાત

પિરામિડ એટલે ઈજિપ્ત અને ઈજિપ્ત એટલે પિરામિડ એવી વૈશ્વિક ઓળખ છે. પરંતુ ભારત પાસે પણ પોતાનો એક આગવો પિરામિડ છે. બંગાળના બિષ્ણુપુરમાં આવેલા અનેક પુરાતન બાંધકામો પૈકી રાસમંચ/Rasmanch નામનું એક બાંધકામ ભારતનો ઓછો જાણીતો પિરામિડ છે! ઢળતી સાંજ હવે અંધકાર તરફ આગળ વધી રહી છે. ચહુઓર દીપમાલા જળહળવી શરૃ થઈ ગઈ છે. રાત્રીના અંધકારને દીવડા-મશાલોની […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ક્યોટો : હજાર વર્ષ જુનું હોવા છતાં જગતનું પહેલું સ્માર્ટ શહેર!

દસેક હજાર મંદિરો ધરાવતુ ક્યોટો બીજા વિશ્વયુદ્ધ વખતે અણુ હુમલાથી બચી ગયુ હતુ. જગતના સર્વશ્રેષ્ઠ શહેર તરીકેનો ખિતાબ જીતનારુ ક્યોટો અનેક રીતે પ્રેરણા લેવા જેેવુ છે. ૧૯૯૭માં સંયુક્ત રાષ્ટ્રસંઘના પર્યાવરણિય વિભાગની જાપાની શહેર ક્યોટોમાં મળી હતી. એ બેઠકમાં ૨૦૦૫થી લઈને ૨૦૧૨ સુધીમાં કઈ રીતે વિકસિત દેશો પૃથ્વી પરનું પ્રદૂષણ ઓછુ કરવા સંયમિત જીવન જીવશે તેની […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

જ્યાં રાતે ભૂત થાય છે એ રાજસ્થાનના કુલધરા નગરનો પ્રવાસ

રાજસ્થાનમાં જેસલમેર પાસે આવેલુ કુલધરા ગામ છેલ્લા બસ્સો વર્ષથી ખાલી પડયુ છે. માન્યતા પ્રમાણે પાલેવાળ બ્રાહ્મણોના શાપને કારણે એક જ રાતમાં ગામ ખાલી થયુ હતું. એવુ શું બન્યું હતું કે રહેવાસીઓએ પહેરેલે કપડે ઘર-બાર છોડીને જવું પડયું?     ગામના રસ્તા ખાસ્સા પહોળા છે અને બન્ને બાજુ જેસલમેરિયા પથ્થરથી બંધાયેલા મકાનોની હારમાળા છે. ૧૮૧૫માં બંધાયેલુ […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગુજરાતમાં આવેલા અભયારણ્ય અને નેશનલ પાર્કની સફર (ભાગ 2)

ગુજરાતમાં ફરવા જેવા જાણ્યા-અજાણ્યા પ્રવાસન સ્થળોની વાત પહેલા ભાગ ગુજરાતના વન-વગડાની સફર- (ભાગ 1)માં કરી. હવે એવા બીજા કેટલાક સ્થળોની સફર..   ભરતવન (જૂનાગઢ) ગીરનાર એટલે અંબાજી અને અંબાજી એટલે ગીરનાર એવી વ્યાપક માન્યતા છે. એ ખોટી છે. અંબાજી ગીરનારનું માત્ર એક જ ધામ છે અને ધાર્મિક પ્રવાસનો ખાસ આગ્રહ ન હોય તો અંબાજી જવા જેવું […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગુજરાતમાં આવેલા અભયારણ્ય અને નેશનલ પાર્કની સફર (ભાગ 1)

ગુજરાત પાસે ભલે ગાઢ જંગલો નથી, તો પણ એવા જંગલો તો ઘણાય છે, જેમાં પ્રવાસીઓને આનંદ મળી શકે એમ છે. એક દિવસથી લઈને અઠવાડિયું ફરી શકાય એવુ વનવૈવિધ્ય ગુજરાત પાસે છે. જરા નજર દોડાવાય ત્યાં પહોંચી શકાય એવા કેટલાક વન્ય સ્થળોની વાત.. હિંગોળગઢ (રાજકોટ) જસદણ એક સમયે રજવાડુ હતું. તેની ભાગોળે જ હિંગોળગઢ આવેલું છે. […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ભાદરણની દીવાલો પર દાયકાઓથી સચવાયો છે સ્વાતંત્ર્યનો સંદેશ!

    આઝાદીની લડતનાં સ્મારકો દેશમાં ઘણાં છે. આઝાદી સાથે સંકળાયેલા મહાનુભાવોનાં પૂતળાંઓનો પણ પાર નથી. ક્યાંક ખરાબ રીતે તો ક્યાંક કાળજીપૂર્વક ઊભી રહેલી સ્વાતંત્ર્ય સંગ્રામની ધરોહરોના ઢગલા છે. પણ ચરોતર વિસ્તારના ભાદરણ ગામે આઝાદીનો ઇતિહાસ અનોખી રીતે સાચવી રાખ્યો છે. અહીંની કેટલીક દીવાલો પર ‘હિન્દ છોડો ચળવળ’ વખતે લખાયેલાં સૂત્રો આજે પણ સાચવી રખાયાં […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

બૈરામખાંનો મકબરો : પાટણનો વિસરાયેલો વૈભવ

શહેનશાહ અકબરના ગુરુ, માર્ગદર્શક અને લશ્કરી જનરલ એટલે બૈરામખાં. મોગલ સલ્તનત પર જેમની આણ પ્રવર્તતી હતી એ બૈરામનું ખુન પાટણના પાદરમાં થયુ હતું. પાટણમાં ભગ્નાવસ્થામાં તેમની કબર આજેય ઉભી છે. સરકારે હમણાં ૧૫મી ઓગસ્ટની પાટણમાં ઉજવણી કરી ત્યારે એક નજર આ ભુલાયેલા ઈતિહાસ પર.. જાન્યુઆરી ૧૫૬૧ સ્થળઃ ગુજરાતની પુરાતન રાજધાની પાટણનું પાદર. એક તરફ સરસ્વતી […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

મધમાખીના માર્યા ન મરીએ વાલમિયા..

પાટણમાં આમ તો અમે રાણકી વાવની સ્ટોરી કરવા માટે જ ગયા હતાં. પરંતુ સરપ્રાઈઝ તરીકે નવી વિગત મળી આવી. તેના વિશેનો આખો લેખ લખ્યો. પણ બૈરામખા સુધી પહોંચતા પહેલા અમને એવો ડર ઘૂસાડી દેવામાં આવ્યો હતો કે ત્યાં ખાલી જગ્યામાં તમારો મકબરો પણ બાંધવો પડે એવી સ્થિતિ છે..   ‘એ રહ્યો બૈરામખાંનો મકબરો.. (બૈરામખાં અને […]

Read More
PERSONAL

રામ રામ…

અમારા પંથકમાં કોઈ બે વ્યક્તિ મળે તો હાથ લાંબો કરીને રામરામ કરે.. પછી તો જ્ઞાતિ-પંથ-ધર્મ પ્રમાણે અભિવાદન કરવાની અલગ  અલગ રીત છે.. પણ રામ રામ એ બે શબ્દોથી શરૃઆત કરવામાં કોઈનેય વાંધો હોતો નથી. એટલે સૌ કોઈને સૌથી પહેલાં રામરામ… અહીં રખપટ્ટી, પ્રવાસ, ખાણી-પીણી અને પુસ્તકો એટલા વિષયનો વાત કરવાનો ઈરાદો છેે. એ સિવાય કંઈ […]

Read More