Author: waeaknzw

Gujarati Travel writer.
Book Excerpts/પુસ્તકમાં શું છે?

સફારી 12 : સફારીના વિભાગોઃ સમાયા છે, એક ‘સફારી’માં અનેક સફરનામા!

એક સફારીમાં અનેક વિભાગો સમાયેલા છે, જેમ એક ગગનમાં અનેક તારામંડળ હોય.. એ વિભાગોની સફર કરીએ.. સફારીના 35 વર્ષ – ભાગ 12 (11માં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=467) ‘હું તો હાથમાં સફારી આવે એટલે પહેલાં ફલાણો વિભાગ વાંચુ…’ જેમ કે એક વખત એવુ બન્યું કે પછી ફેક્ટ ફાઈન્ડર કે પછી જોક્સ.. દરેક વાચકનો કોઈને કોઈ પ્રિય વિભાગ હોવાનો. સફારીના વાચકો […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

સફારી 11 : ત્વચા ગોરી કરવા ફલાણુ ક્રીમ લગાડો –હવે સફારીમાં જાહેરખબરો કેમ નથી આવતી?

હવે શબ્દનો મતલબ  એટલો જ કે એક સમયે સફારીમાં કેટલીક મર્યાદિત વ્યાપારીક જાહેરખબરો આવતી હતી. હવે સફારીએ સદંતર જાહેરખબરો બંધ કર્યા પછીય વાચકો આગ્રહ કરતાં રહે છે કે શા માટે નથી લેતા જાહેરખબર? સફારીના 35 વર્ષ – ભાગ 11 (દસમાં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=467) એક જિજ્ઞાસુ વાચકે તો એવુ પૂછ્યુ કે તમારા પ્રકાશનોની જાહેરખબર લો છો, તો બીજી વ્યાપારી […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

સફારી 10 : અન્ય પ્રકાશનોઃ સફારી સિવાયનું સફારી વિશ્વ

સફારીમાં આવતા વિવિધ લેખો પછીથી પુસ્તક સ્વરૃપે પ્રગટ થાય તેનીય વાચકો એટલી જ તલ્લીનતાથી રાહ જોતાં હોય છે. સફારીના વિવિધ પ્રકાશનો ૨૦ રૃપિયાથી માંડીને ૨૦૦ રૃપિયામાં મળી જાય છે. સફારીના 35 વર્ષ – ભાગ 10  (નવમાં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=408)   ફેક્ટફાઈન્ડરમાં પ્રગટ થયેલા સવાલો પછીથી ચાર અંકોમાં પ્રગટ થયા હતાં. એમાં વળી દરેક અંકમાં છેલ્લે શબ્દાનુસાર ક્રમ પણ […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

સતાધાર : ભૂતના રે ધૂમાડે વે’લા આવજો… !

સોરઠમાં વિસાવદર પાસે આવેલી સતાધારની જગ્યા અજાણી નથી. આપા ગીગાનું એ મથક હતું અને હવે તો મોટું ધર્મસ્થાન બની ગયું છે. ધર્મમાં રસ ન હોય તો પણ જંગલમાં આવેલી હોવાથી આ જગ્યાએ જવાનું પ્રવાસીઓને આકર્ષણ રહે છે. અહીંના આકર્ષણનું એક કેન્દ્ર ત્યાંનો ભૂતવડલો પણ છે… ભૂત હોય કે ન હોય એ અલગ માન્યતા અને ચર્ચાનો […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

35000 ચોરસ મિટરમાં ફેલાયેલું Rabindranath Tagoreનું ઘર કેવું છે?

‘જારાસાંકો ઠાકુરબાડી…’ દૂરથી લાલચટ્ટક દેખાતા એ કદાવર મકારનું સત્તાવાર નામ છે. દરવાજા પર એ બંગાળી શબ્દનો અર્થ પણ સમજાવ્યો છે, ઠાકુરોનું ઘર.. એ ઠાકુર એટલે Rabindranath Tagore/રવિન્દ્રનાથ ટાગોર, બંગાળી પ્રમાણે ઠાકુર.. એમના ઘરમાં લટાર મારીએ.. રવિન્દ્રનાથના મકાન તરીકે જાણીતી આ હવેલી મૂળ તો તેમના દાદા દ્વારકાથાન ઠાકુરે છેક 1784માં બંધાવી હતી. એ વખતે ‘જારાસાંકો’ નામનો […]

Read More
PERSONAL

મોબાઈલ વગર પણ બાળકો રમી શકે છે?

ઘણા ઘર એવા જોયા છે, જ્યાં નાના બાળકોને રમવા માટે અલગ સ્માર્ટ ફોન ફાળવી દેવાયો હોય છે. બાળકોને એ મોબાઈલથી રમ્યાં કરવાનું, એમાં તેમને ગમે એવી લેટેસ્ટ ગેમ્સ, એનિમેશન ફિલ્મો, બાળકો જરા મોટાં હોય તો ડાઉનલોડિંગની સગવડ.. વગેરે આપીને માતા-પિતા નિશ્ચિંત થઈ ગયા હોય છે. એ ફોન બાળકો જાતે જ ચાર્જ કરી લે એટલે બેટરી […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

સફારી-9 : એવરગ્રીન સવાલઃ સફારીના લેખકો કોણ કોણ છે?

લેખન જગતમાં એકથી વધારે નામે લખવાની એક પ્રથા છે. એ પ્રથા પાછળ કેટલાક વ્યાજબી કારણો છે. એ પૈકીનું એક કારણ એ કે વાચકો એક જ નામથી કંટાળી ન જાય એટલા માટે નવાં નવાં નામો વહેતા મૂકવા પડે. સંભવત સફારીમાં એટલે જ મર્યાદિત લેખકો એકથી વધારે નામે લખે છે. લેખકનું નવું નામ વાચકની ઉત્કંઠા પણ વધારતું […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

સફારી-8 : ફેક્ટફાઈન્ડરમાં પહેલો સવાલ શું હતો?

સફારીના આખા લેખમાં જેટલી મહેનત નહીં કરવી પડતી હોય એટલી મહેનત કદાચ આ એક વિભાગના એક સવાલના એક જવાબ પાછળ કરવી પડતી હશે…   સફારીના 35 વર્ષ – ભાગ 8  (સાતમાં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=393&preview=true)   સફારીનું ધ્વજજહાજ કહી શકાય એવો વિભાગ તો ‘એક વખત એવુ બન્યું..’ છે. પણ મારા મતે સૌથી પડકારજનક વિભાગ ‘ફેક્ટફાઈન્ડર’ છે. કેમ કે તેમાં […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

સફારી-7 : ઘેરબેઠાં જાતે બનાવો (અને મગજને તાર્કિક દિશામાં વાળો)!

સફારી વાંચવા માત્રથી કોઈ રોબર્ટ ગોડાર્ડ નથી બનવાનું, કોઈ આઈન્સ્ટાઈન નથી બનવાનું, કોઈ ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન નથી બની જવાનું… પણ સફારી વાંચીને પોતાના કામમાં નિપૂણ થઈ શકાય છે, એ વાત કેમ નકારવી? વિજ્ઞાનમાં રસ છે, તો સફારી એ રસ વૃદ્ધિ કરે છે. એન્જિનિયરિંગમાં રસ છે, તો સફારી એની એબીસીડી શિખવે છે. ઈતિહાસમાં રસ છે, તો […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

સફારી-6 : જડયુ છે, જાણી લો, એક વખત એવુ બન્યું, કેવું છે? –સોંસરવા ઉતરતા ‘સફારી’ના હેડિંગ!

સફારીના હેડિંગો તેનું અત્યંત મજબૂત પાસું રહ્યું છે. લેખન સાથે સંકળાયેલો હોવાથી મને બરાબર ખબર છે કે હેડિંગમાં પુરતું ધ્યાન આપવામાં ન આવે તો વાચકોને લેખ સુધી ખેંચી જવામાં દર વખતે સફળતા મળતી નથી. સફારીના કેટલાક હેડિંગો મને બહુ ગમ્યા છે, જેમાં પ્રાસાનુપ્રાસ છે, ભાષાની સજ્જતા છે, શબ્દોનો વૈભવ છે અને ખાસ તો કહેવાની છે […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

સફારી-5 : આખા સામયિકની કિંમત કરતા એક જોક્સનું વળતર વધારે હતું!

સફારીમાં આવતા જોક્સ અને કાર્ટૂનની દુનિયા   સફારીના 35 વર્ષ – ભાગ 5  (ચોથા ભાગ માટે લિન્ક http://rakhdeteraja.com/?p=363)   અન્ય કોઈ ગુજરાતી સામયિકોમાં ન જોવા મળે એવા એકથી એક ચડિયાતા કાર્ટૂનો સફારીએ આપ્યા છે. રાજકીય મુદ્દાઓ પર કટાક્ષ કરે તેને જ કાર્ટૂન સમજવાની વ્યાપક ગેરમાન્યતા છે. સફારીના કાર્ટૂનમાં પણ તેના વિષયની વિશિષ્ટતા જોવા મળતી હતી. ગુજરાતના અવ્વલ કાર્ટૂનિસ્ટ […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

સફારી -4 : સતત આઠ વર્ષ સુધી ‘સફારી’ની કિંમતમાં વધારો થયો ન હતો!

દુનિયાભરના વિજ્ઞાન સામયિકોની છૂટક કિંમત જ્યારે 500-700 રૃપિયા હોવાનું જાણીએ ત્યારે ખબર પડે કે સફારી ઘણા સસ્તામાં દુનિયાની જાણકારી આપણને આપી દે છે.. સફારીના 35 વર્ષ – ભાગ 4 (ત્રીજા ભાગ માટે લિન્ક http://rakhdeteraja.com/?p=340&) સફારીની અત્યારે છૂટક કિંમત કેટલી છે? સફારીનો અંક જોયા વગર જવાબ આપવાનો હોય તો કદાચ એક્ઝેટ આંકડો કહેવો મુશ્કેલ થશે.. કેમ કે સફારીના ઘણાખરા […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

સફારી 3 : સફારીઃ જ્ઞાનના અંબાર પર સજાવટનાં ફૂલડાં

  બૂક સ્ટોર પર ગોઠવાયેલા ઘણા મેગેઝિનો વચ્ચેથી તમને સફારી તરત મળી આવે છે? જો હા, તો તેના બે કારણો હોઈ શકે. એક તો તમારી આંખો સફારી જ શોધી રહી છે અને બીજું સફારીના કવર આકર્ષક અને અનોખા હોય છે, એટલે શોધવાનું પ્રમાણમાં સરળ રહે છે. પણ કવર એમ જ અનોખુ નથી બનતું.   સફારીના […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

સફારી -2 : સંપાદકે પોતાની સાચી ઓળખ આપવામાં ૧૭૮ અંક જેટલી વાર લગાડી!

સફારીની શરૃઆત પહેલા ‘તંત્રીના પત્ર’થી થતી હતી, હવે ‘સંપાદકના પત્ર’થી થાય છે. એ પત્ર પાછળની કથા.. સફારીના 35 વર્ષ – ભાગ 2 (પહેલો ભાગ વાંચવા માટે http://rakhdeteraja.com/?p=320)   સફારીના વાચકો કવરથી માંડીને છેલ્લા કવર પર લખેલો સફારીનો આરએનઆઈ નંબર શુદ્ધાં વાંચી નાખે છે. એટલે તંત્રીનો પત્ર બાકાત રહે એવું તો શક્ય જ નથી. અંક નંબર ૭૬ સુધી ‘તંત્રીનો […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

સફારી વિશે લેખમાળા-ભાગ-1

એક વખત એવું બન્યું કે… જ્યારે 5 વર્ષમાં 16 વખત ફેરફાર પામીને ‘સફારી’ ગુજરાતી ભાષાનું ટ્રેન્ડસેટર મેગેઝિન બન્યું!   હું સફારીનો વાચક છું, ચાહક છું. એટલે 2016માં સફારીના 35 વર્ષ પુરાં થયા ત્યારે મને સફારી વિશેની એક સિરિઝ લખવાનું મન થયુ હતું. ત્યારે લખાયેલી આ સિરિઝ છે. એ વખતે ક્રમબદ્ધ રીતે લખાયેલા બધા ભાગ અહીં રજૂ […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ટેકનોલોજીએ કઈ રીતે આપણો પ્રવાસ સરળ કરી દીધો?

પૈડાંવાળી બેગ, એટીએમ, ઓનલાઈન બૂકીંગ, જીપીએસ, ડિઝિટલ કેમેરા, પેસેન્જર વિમાનો.. આ બધી શોધો ન થઈ હોત તો પ્રવાસ-રખડવા જવાનું જેટલુ સહેલુ છે, એટલુ સરળ કદાચ ન હોત! આ બધી શોધો-સુવિધાઓએ પ્રવાસ સરળ બનાવ્યો છે, લોકોને રખડતા કર્યાં છે. માટે પ્રવાસીઓએ તેમનો આભાર માનવો રહ્યો. ૧૭ ડિસેમ્બર, ૧૯૦૩. રાઈટ બંધુઓએ અમેરિકાના કાંઠે એક નાનકડું પ્લેન ઊડાવવામાં […]

Read More