Author: waeaknzw

Gujarati Travel writer.
FOOD4EAT/અન્નજળપાણી

Madhavrao: અમદાવાદમાં મરાઠી વાનગીનો રસથાળ

વડા-પાંઉ, પાંઉ-ભાજી જેવી મરાઠી વાનગીઓ આપણે અજાણ નથી. માધવરાવમાં જોકે બીજી અનેક અવનવી મરાઠી વાનગીઓનો વિકલ્પ મળે છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

વિસ્ટાડોમ કોચ : Statue Of Unityના પ્રવાસીઓ માટે નવું આકર્ષણ

Statue Of Unityના કેવડિયા રેલવે સ્ટેશન પર જનારી ટ્રેનોમાંથી અમદાવાદ-કેવડિયા જન શતાબ્દીમાં વિસ્ટાડોમ કોચ ફીટ કરાયા છે. એ ટ્રેનની ઉપરની છત પણ પારદર્શક છે. મંઝિલમાં મજા હોય એના કરતા મુસાફરીમાં વધુ મજા હોય.. કેટલાક પ્રવાસન સ્થળો માટે આ વાક્ય લાગુ પડે છે. કેમ કે ત્યાં જઈને મજા આવે, પરંતુ રસ્તામાંય બહુ મજા આવે. સ્ટેચ્યુ ઓફ […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

અહીં બની છે ભારતની પ્રથમ બરફ હોટેલ-Igloo Cafe

ઉત્તર ધ્રુવ પાસે રહેતા એસ્કીમો લોકો ઈગ્લુમાં રહે છે, એ વાત તો શાળામાં ભણ્યા હોઈએ. હવે એવી હોટેલનો ભારતમાંય મનાલી ખાતે આરંભ થયો છે.

Read More
FOOD4EAT/અન્નજળપાણી

Bengali sweets : અમદાવાદમાં ગોળના રસગુલ્લા ક્યાં મળશે?

રસગુલ્લા આપણા માટે અજાણી વાનગી નથી, પણ ગોળના રસગુલ્લા જરા નવી વાનગી છે. અમદાવાદમાં હમણાં એ વાનગીનું સરનામું મળી આવ્યું.

Read More
FOOD4EAT/અન્નજળપાણી

જૂનાગઢમાં ખાવા જેવી જગ્યાઓ અને Food options

ગિરનારના સાનિધ્યમાં ફેલાયેલા જૂનાગઢમાં ખાવા-પીવાના ઠેકાણાઓની કમી નથી. અહીં એમાંથી કેટલાક સ્થળોની વાત કરી છે

Read More
Accommodation / ઉતારા-ઓરડા RAKHADPATTI/પ્રવાસકથા

TAJ : અમદાવાદમાં ગુજરાતની સૌથી મોટી હોટેલ

તાજ હવે અમદાવાદમાં ખુલ્લી મુકાઈ છે અને એ ગુજરાતની સૌથી મોટી હોટેલ છે. મુંબઈ આતંકી હુમલામાંથી શીખ લઈને આ હોટેલમાં વિસ્ફોટ સામે રક્ષણ આપે એવા કાચ ફીટ કરાયા છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

કાળિયાર/Blackbuck માટે જાણીતા વેળાવદર નેશનલ પાર્કની મુલાકાત

ભાવનગર નજીક આવેલું વેળાવદર નેશનલ પાર્ક કાળિયાર હરણ માટે આખા જગતનું અનોખું અભયારણ્ય છે. તો વળી હેરિયર પ્રકારના પક્ષીનું એશિયાનું સૌથી મોટું આશ્રયસ્થાન છે. તેની મુલાકાતનું સંપૂર્ણ માર્ગદર્શન

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ભીમદેવળ: સવા અગિયારસો વર્ષ પહેલાનું સૂર્યમંદિર

મોઢેરાનું સૂર્યમંદિર પ્રસિદ્ધ છે, પણ એ સિવાયના ઐતિહાસિક, અલૌકિક, અદભૂત સૂર્યમંદિરો છે, પણ એ બધાને પ્રસિદ્ધિ મળી નથી. એવું જ એક મંદિર તાલાલા-સોમનાથ નજીક આવેલું ભીમદેવળનું છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

અમારો Dubai/દુબઈનો શૂટિંગ-સફર અનુભવ

થોડા વખત પહેલા એક એડ કેમ્પેઇનના શૂટિંગ માટે દુબઈ જવાનું થયું. એક ગુજરાતી ડિરેક્ટર તરીકે દુનિયાના વિવિધ ખૂણેથી આવેલી ટીમ સાથે શૂટિંગનો અનુભવ કેવો રહ્યો, એ રજૂ કરવા અહીં પ્રયાસ કર્યો છે.

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

સોનાની નદીની શોધમાં! : પાપુઆ ન્યૂ ગિનીની રહસ્યકથા

ડૉ આઈ. કે. વીજળીવાળાની બાળ-સાહસકથા શ્રેણીનું આ પુસ્તક વાંચનારાઓને પાપુઆ ન્યૂગિનીના જંગલોમાં લઈ જાય છે, જ્યાંનું જીવન રહસ્યમ અને કાળજુ કંપાવનારું છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ઉદયપુર: City of Lakesમાં ફરવાં જેવાં સ્થળો

બે -ત્રણ દિવસની રજા ગાળવા માટે રાજસ્થાનના અરવલ્લીના પહાડોની ઘાટીમાં આવેલ ઉદયપુર સૌથી ઉત્તમ સ્થળ છે. રોમેન્ટિક શહેર ગણાતું ઉદયપુર તેના ઇતિહાસ,સંસ્કૃતિ અને ફરવાની આકર્ષક જગ્યાઓ માટે દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ધન્વંતરિની સમાધિ અને ગીરમાં અમારો પાતાળ પ્રવેશ

અમારી સાથે રહેલા સ્થાનિક માર્ગદર્શક વડીલે તેના સહાયકને આવી સૂચના આપી એટલે અમારી ત્રણેયની છ આંખો ચમકી ઉઠી. ધોળા દિવસે બેટરી (ટોર્ચ) લઈને તમારે ક્યાં જવું છે?

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Idarના ઊંચા ડુંગર પર જોવા જેવુ શું છે?

સાબરકાંઠાના આઠ પૈકીનો એક તાલુકો ઈડર છે, પણ તેની ઓળખ તાલુકામથક કરતાં ઈડરગઢ તરીકે વિશેષ છે. એ ગઢ પર મંદિર છે, મસ્જીદ છે, દેરાસર છે, મહેલ છે અને સૌથી અનોખું પથ્થરનું સૌંદર્ય છે…

Read More
FOOD4EAT/અન્નજળપાણી

Drink : ગિરનારી કાવો એટલે જૂનાગઢનું ‘રાષ્ટ્રીય’ પીણું, ક્યારે અને ક્યાં પીવો?

જૂનાગઢ રાષ્ટ્ર નથી ને રાજ્ય પણ નથી, જિલ્લો છે એ પણ બે-ત્રણ દિશાએથી કપાયેલો. પણ જો રાષ્ટ્ર હોત તો ત્યાં મળતો કાવો રાષ્ટ્રીય પીણું જાહેર થયું હોત.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગિરનાર રોપવેની સફર, ticket booking સહિતની તમામ વિગતો જાણો

જેમને જૂનાગઢ જઈ ગિરનારની રોપ-વે સફર કરવી છે, તેમને અમારો અનુભવ અને ટિપ્સ કદાચ કામ લાગશે…

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Mandu : 45 સ્થાપત્ય ધરાવતું નાનકડું નગર

મધ્ય પ્રદેશનું માંડું નગર નાનું છે, પ્રવાસીઓના દિલમાં તેનું બહુ મોટું સ્થાન છે. તેના પ્રવાસે જતાં પહેલા જાણવા જેવી માહિતી

Read More