
ભૈરવજપ : ગિરનાર પર ન જવા જેવી પણ જોવા જેવી જગ્યા
- waeaknzw
- January 25, 2022
ભૈરવજપ પથ્થર પર જવાનું અઘરું છે, પરંતુ વિવિધ એંગલથી જોવો હોય તો ક્યાંથી જોઈ શકાય? આ રહ્યા તેના વિકલ્પો
Read MoreTBO Tek Limited, announces the appointment of four independent directors
- waeaknzw
- January 25, 2022
TBO TekLimited (“TBO”), one of the leading global travel distribution platformswhich runs the portal TravelBoutiqueOnline.com,announced the appointment of four independent directors on its Board of Directors(“Board”). Mr. Ravindra Dhariwal, Mr. Rahul Bhatnagar, Mr. BhaskarPramanik and Ms Anuranjita Kumar have joined the Board with effectfrom November 24,2021as Independent Directors of TBO. Commenting on the appointment, Mr. […]
Read More
ટ્રાવેલ કંપની TBOની લિડરશિપમાં ચાર સ્વતંત્ર ડાયરેક્ટર્સનો ઉમેરો
- waeaknzw
- January 25, 2022
અગ્રણી વૈશ્વિક ટ્રાવેલ વિતરણ પ્લેટફોર્મ પૈકીના એક ટીબીઓ ટેક લિમિટેડ (ટીબીઓ) કે જે TravelBoutiqueOnline.com પોર્ટલ ચલાવે છે, તેણે તેના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ (બોર્ડ)માં ચાર સ્વતંત્ર ડાયરેક્ટર્સની નિમણૂંક કરવાની જાહેરાત કરી છે. રવિન્દ્ર ધારીવાલ, રાહુલ ભટનાગર, ભાસ્કર પ્રમાણિક અને અનુરંજીતા કુમાર ટીબીઓના સ્વતંત્ર ડાયરેક્ટર્સ તરીકે 24 નવેમ્બર, 2021થી બોર્ડમાં જોડાયા છે. આ નિમણૂંક અંગે પ્રતિક્રિયા આપતાં […]
Read More
Raimona & Dihing Patkai : વન સમૃદ્ધ આસામમાં ઉમેરાયેલા બે નવા નેશનલ પાર્ક અને તેની સફર
- waeaknzw
- January 24, 2022
આસામ તેના જંગલો માટે જાણીતું રાજ્ય છે. હમણાં જ ત્યાંની સરકારે બે નવા નેશનલ પાર્ક રાઈમોના અને દેહિંગની જાહેરાત કરી છે. મધ્ય પ્રદેશ પછી આસામ બીજું રાજ્ય બન્યું છે, જેની ધરતી પર સાત નેશનલ પાર્ક ફેલાયેલા છે. ઉત્તર-પૂર્વના સાતેય રાજ્યોમાં આસામ અગ્રણી છે અને સૌથી વધુ પ્રવાસીઓને આકર્ષનારા રાજ્યોમાં તેનો સમાવેશ થાય છે. જંગલો, નદી, […]
Read More
Balasinor Dinosaur Fossil Park : વેલકમ ટુ જુરાસિક વર્લ્ડ!
- waeaknzw
- January 21, 2022
ગુજરાતનાં બાલાસિનોર નજીક રૈયોલી ગામ આવેલું છે અને ત્યાં આવેલો છે કરોડો વર્ષ પહેલાના યુગમાં લઈ જતો ડાયનાસોર ફોસીલ પાર્ક
Read More
દોલત વિલાસ પેલેસ : હિંમતનગરમાં જોવા જેવો રાજ મહેલ
- waeaknzw
- January 20, 2022
હિંતનગરનું નામ રાજા હિંમતસિંહ પરથી પડ્યું છે, બાકી મૂળ નામ તો અહમદનગર હતું. હિંમતસિંહના પિતા દોલતસિંહના નામે ઉભેલો મહેલ જોવા જેવો છે હિંમતનગર શહેરમાં જે જોવા જેવાં થોડા આકર્ષણો છે, તેમાં દોલત વિલાસ પેલેસનો સમાવેશ થાય છે. દોલત વિલાસ નામ મહારાજા દોલતસિંહ પરથી પડ્યું છે. દોલતસિંહે 1910માં ઈડર રાજ્યની સત્તા સંભાળી હતી. એ વખતે દોલતસિંહની […]
Read More
Science cityમાં જતાં પહેલાં જાણવા જેવી તમામ પ્રાથમિક માહિતી : કેટલી ટિકિટ, કેટલો સમય લાગશે, શું શું જોવા જેવું?
- waeaknzw
- January 17, 2022
અમદાવાદમાં જોવા જેવા આકર્ષણોમાં Science cityનો સમાવેશ થાય છે. 2021માં નવીનીકરણ થયા પછી વિજ્ઞાનનગરી વધારે આકર્ષક બની છે. તેની મુલાકાત લીધા પછી અનુભવના આધારે કેટલીક વિગતો અહીં રજૂ કરી છે. જતાં પહેલાં આ માહિતી બેશક કામ લાગશે.
Read More
Jallianwala Bagh : આઝાદીના ઈતિહાસનું અનોખું સ્થળનું પ્રવાસ માર્ગદર્શન
- waeaknzw
- January 11, 2022
અમૃતસરમાં આવેલા જલિયાંવાલા બાગ સ્મારકનું નવીનિકરણ કરવામાં આવ્યું છે. અહીં આઝાદીનો અનોખો ઈતિહાસ જાણવા જેવો છે. અમૃતસર જવાનું થાય ત્યારે અચૂક મુલાકાત લેવા જેવા સ્થળળનું પ્રવાસ માર્ગદર્શન.. મેમોરિયલની વાત કરતાં પહેલા જરા ૧૯૧૯ની ૧૩મી એપ્રિલે થયેલા હત્યાકાંડને યાદ કરીએ. ૧૯૧૮માં પહેલા વિશ્વયુદ્ધ ખતમ થયું એ વખતે ભારતમાં બ્રિટિશ શાસન સામે પ્રજા આક્રોષ વધી રહ્યો હતો. […]
Read More
કડિયો ડુંગર : ભરૃચ પાસે આવેલા અદભૂત પ્રાકૃતિક સ્થળના પ્રવાસ પહેલા જાણવા જેવી ૧૦ વાતો
- waeaknzw
- January 8, 2022
એક દિવસની મુલાકાત માટે ઉત્તમ જગ્યા કડિયો ડુંગર વડોદરાથી ૧૨૭ કિમી, રાજપીપળાથી ૫૨, ભરૂચથી ૩૯ અને સુરતથી ૮૫ કિમીના અંતરે આવેલો છે.
Read More
ગાંધીધામમાં આવેલુ સુપર હોટેલ Quality Inn palmsને મળ્યા પ્રતિષ્ઠિત એવોર્ડ્સ
- waeaknzw
- January 7, 2022
ક્વોલિટી ઈન પામ્સ-quality inn palms ગાંધીધામ બાય ચોઈસ હોટેલ્સે ગુજરાત ટુરિઝમના સહયોગથી તાજેતરમાં યોજાયેલા ટુરિઝમ એવોર્ડ્સ 2020માં ચાર પ્રતિષ્ઠિત એવોર્ડસ હાંસલ કર્યાં હતાં. એનાયત કરાયેલા એવોર્ડ્સમાં, ક્વોલિટી ઈન પામ્સ બેસ્ટ 4 સ્ટાર હોટેલ ઈન અધર સિટી, ઈનસોમિના બેસ્ટ રેસ્ટોરાં ઈન અધર સિટી, વર્ડન્ટ બેસ્ટ મલ્ટિક્યુઝિન રેસ્ટોરાં ઈન અધર સિટી તથા ક્વોલિટી ઈન પામ્સ બેસ્ટ રિસોર્ટ […]
Read More
OYO’s successful business transformation during COVID-19 has made it gross margin positive
- waeaknzw
- January 7, 2022
OYO becomes first India based global consumer tech brand to raise INR 8430 cr. OYO initially consisted mainly of budget hotels
Read More
OYOની અવિરત આગેકૂચ, કોરોનાકાળમાં પણ પણ બિઝનેસમાં સફળતાપૂર્વક પરિવર્તન કર્યું
- waeaknzw
- January 7, 2022
oyo બહુ જાણીતી હોસ્પિટાલિટી કંપની છે, જે વિવિધ શહેરોમાં સસ્તા દરે અને સુવિધાઓ સાથે ઉતારા-રૃમની સગવડ આપે છે. યુવાનોમાં એ સુવિધા ખાસ્સી પોપ્યુલર છે.
Read More
Mars Wrigleyની વારસાગત GALAXY ચોકલેટ બ્રાન્ડ હવે ભારતમાં ભારત માટે બનશે
- waeaknzw
- January 3, 2022
માર્સની ગેલેક્સી ચોકલેટ જગવિખ્યાત છે અને ચોકલેટપ્રેમીઓની જીભ પર તેનો સ્વાદ રમતો રહે છે
Read More