Leh, Dindi, Pushkar, Shillong, Daman : Five more resorts from Club Mahindra
- waeaknzw
- June 29, 2022
Club Mahindra, the flagship brand of, Mahindra Holidays & Resorts India Limited, announced the launch of a whopping five new properties across the country to their portfolio. RVR Sarovar Portico, Dindi on the Godavari Riverbank in Andhra Pradesh, Clarks Safari, in Pushkar, Rajasthan The Driftwood Leh, the first one in Ladakh Polo Towers, Shillong, Meghalaya Devka Beach, Daman near Gujarat. For more than 25 […]
Read Moreદુનિયાનો સૌથી મોટો સિક્કો 11 કિલોગ્રામ વજનનો હતો, એ ઈતિહાસ જાણવા મળશે આ મ્યુઝિયમમાં
- waeaknzw
- June 28, 2022
જગતનો સૌથી મોટો સિક્કો 11 કિલોગ્રામ વજનનો હતો. એના વિશેની માહિતી મેળવવી હોય તો જવું પડશે હૈદરાબાદના મિન્ટ મ્યુઝિયમમાં આપણે રોજ રોજ વાપરીએ એ ચલણી સિક્કાનો ઈતિહાસ બહુ રસપ્રદ છે. ભારતમાં તેના કેટલાક મ્યુઝિયમ છે. એક નવું મિન્ટ (ટંકશાળ-જ્યાં સિક્કા બને) મ્યુઝિયમ હૈદરાબાદમાં શરૃ થયું છે. આ મ્યુઝિયમનું નામ સૈફાબાદ મિન્ટ મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમ […]
Read Moreઓએસિસ ઓફ ધ સીઃ ટાઈટેનિક કરતાં પાંચ ગણુ મોટુ જહાજ! કઈ રીતે કરવી તેની સફર?
- waeaknzw
- June 25, 2022
ટાઈટેનિક 1912માં સમુદ્રમાં ઉતર્યું ત્યારે સૌથી વિશાળ અને વૈભવશાળી જહાજ હતું. હવે તો ટાઈટેનિકને વામન ઠેરવે એવા અનેક વિરાટ જહાજો દરિયાઈ પ્રવાહો પર હિલોળા લે છે. ઓએસિસ ઓફ ધ સી જગતના સૌથી મોટા જહાજ પૈકીનું એક છે ઓએસિસ ઓફ ધ સી અત્યારે વિશ્વનું સૌથી મોટું જહાજ છે.. પરંતુ માત્ર મોટું છે, એમ કહેવાથી તેની ઓળખ […]
Read Moreભારતીય રેલવેનો વિશ્વ વિક્રમ : એફિલ ટાવર કરતાં પણ 100 ફૂટ ઊંચો પુલ તૈયાર થવાની તૈયારીમાં
- waeaknzw
- June 25, 2022
રેલવે ભારતની જીવાદોરી છે, પરંતુ આ જીવાદોરી હજુ દેશના ઘણા ભાગો સુધી પહોંચી શકી નથી. એવા ભાગોમાં કાશ્મીરનો સમાવેશ થાય છે. એક તો કાશ્મીર પહાડી રાજ્ય છે અને વળી સરકારોએ ત્યાં રેલવે લાઈનના વિસ્તારમાં ખાસ રસ લીધો નથી. પણ હવે ત્યાં રેલવે લાઈન માટે કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જમ્મુ-બારામુલ્લા વચ્ચે 345 કિલોમીટર લાંબી […]
Read Moreગામડાના દેશ ભારતના ૩ ગામોને વર્લ્ડ ટ્રાવેલ ઓર્ગેનાઈઝશને આપ્યું સન્માન
- waeaknzw
- June 17, 2022
ભારત ગામડાનો દેશ છે એ વાત જાણીએ છીએ. ભારતના ૩ ગામોને એટલે જ સંયુક્ત રાષ્ટ્રસંઘના ટ્રાવેલ ઓર્ગેનાઈઝેશન (UNWTO) દ્વારા Best Tourism Villagesનો એવોર્ડ આપ્યો છે. કોંગથોંગ (મેઘાલય) કોંગથોંગ વાસીઓ પોતાના સંતાનોને નામને બદલે ગીત ગાઈને બોલાવે છે. એ માટે ખાસ ગીતો તૈયાર કરી કમ્પોઝ પણ કરે છે. માટે એ ભારતના વિસલિંગ વિલેજ તરીકે જાણીતું બન્યુંછે. […]
Read MoreGuardians of the Galaxy, a new family attraction at Walt Disney World Resort
- waeaknzw
- June 17, 2022
Saving the galaxy this time is gonna take more than a dance-off. Guests visiting EPCOT at Walt Disney World Resort better get ready to crank up the mixtape and blast off on an awesome intergalactic chase through time and space in Guardians of the Galaxy: Cosmic Rewind! This newly launched family-thrill coaster matches the “grandosity” […]
Read More72 hours itinerary in Sharjah, 3 day unlimited enjoy
- waeaknzw
- June 17, 2022
Be it on land or under water, Sharjah is the ultimate destination for adventure loving enthusiasts. The third largest emirate of the United Arab Emirates is blessed with the best sites for watersports and desert safaris in the region. Journey east to the coastal enclave of Khorfakkan and then experience the enigmatic beauty of the […]
Read MoreKihnu : મહિલાઓનું રાજ ચાલે છે એવા ટાપુની સફર
- waeaknzw
- June 17, 2022
આમ તો પરણિત પુરુષોએ એવો ટાપુ શોધવા જવાની જરૃર હોતી નથી. કેમ કે ઘરમાં મહિલાઓનું જ રાજ ચાલતું હોય છે. પરંતુ સામે છેડે જગતમાં ખરેખર એવો ટાપુ છે જ્યાં કહેવા પુરતું નહીં પણ ખરેખર જ મહિલાઓનું રાજ છે. આ ટાપુ યુરોપમાં છે. ઈસ્ટોનિયા નામના નાનકડા દેશના કાંઠાથી દૂર બાલ્ટિક સમુદ્રમાં કિહ્નુ- Kihnu નામે સાડા સોળ […]
Read Moreઅતુલ્ય વારસો : આ એવોર્ડ તમારી રાહ જુએ છે, શરત એટલી જ કે…
- waeaknzw
- June 16, 2022
ગુજરાતની ધરતીનો ઈતિહાસ હજારો વર્ષ પુરાણો છે. એ ઈતિહાસને ઉજાગર કરીને લોકજાગૃતિનું કામ છેલ્લા કેટલાક વર્ષોથી ‘હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર’ કરે છે. એ માટે સંસ્થા દર મહિને ‘અતુલ્ય વારસો’ સામયિક પ્રગટ કરે છે. ઇતિહાસ-પુરાતત્વ-સંસ્કૃતિના ચાહકો એ સામયિકને રસપૂર્વક વાંચે છે.હવે એક ડગલું આગળ વધીને આ સંસ્થા દ્વારા ‘અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ–૨૦૨૨’ની જાહેરાત કરવામાં આવી છે.એવોર્ડની […]
Read MoreHang Son Doong : જગતની સૌથી મોટી ગુફાની સાહસભરી સફર
- waeaknzw
- June 16, 2022
જૂલે વર્નની બહુ જાણીતી સાહસ-વિજ્ઞાન કથા છે, જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધ અર્થ. એ વાર્તામાં ધરતીના પેટાળમાં જતા સાહસિકોની રસપ્રદ કથા છે. ધરતીના કેન્દ્રમાં જવું વૈજ્ઞાનિક રીતે તો શક્ય નથી. પરંતુ પેટાળની સફર કરાવતી ગુફાઓમાં અચૂક જઈ શકાય છે. ભારતમાં આવી કેટલીક ગુફાઓ ઉત્તર-પૂર્વના રાજ્યોમાં છે. જોકે જગતની સૌથી મોટી આવી કુદરતી ગુફા વિએટનામમાં […]
Read MorePhoto / Indian Air Force Museum : દિલ્હીમાં આવેલું છે દેશનું સૌથી અનોખું મ્યુઝિયમ
- waeaknzw
- June 8, 2022
ઈન્ડિયન એરફોર્સના ગૌરવશાળી ઈતિહાસને, પરાક્રમોને જોવા-સમજવા માટે દિલ્હીના એરફોર્સ મ્યુઝિયમથી સારો કોઈ વિકલ્પ નથી. અહીં ૫૦થી વધારે એરક્રાફ્ટ જોવા મળશે
Read Moreઅમરનાથ યાત્રા શરૃ થશે 30મી જૂનથી, પ્રવાસ સબંધિત તમામ વિગતો
- waeaknzw
- June 7, 2022
અમરનાથ યાત્રા ૨૦૨૨ની તારીખો જાહેર થઈ ગઈ છે. ૩૦મી જૂનથી યાત્રા શરૃ થશે. તેની તમામ માહિતી અહીં વાંચો.. પ્રવાસની પ્રાથમિક માહિતી યાત્રા ૩૦મી જૂનથી શરૃ થઈ ૧૧મી ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનના દિવસે પુરી થશે. કુલ મળીને ૪૩ દિવસ યાત્રા ચાલશે. રજિસ્ટ્રેશન વગર કોઈ પ્રવાસીને પ્રવેશ નહીં મળે. રજિસ્ટ્રેશન નક્કી કરેલી બેન્કમાં કરાવવાનું હોય છે. આખા […]
Read MoreMarvel Avengers Campus, A new attraction at Disneyland Paris
- waeaknzw
- June 1, 2022
Opening as part of the 30th Anniversary celebration of Disneyland Paris, Marvel Avengers Campus is the next key milestone in Walt Disney Studios Park multi-year transformation plan and represents the Resort’s next level of exceptional guest experiences. With Marvel Avengers Campus and Disney Hotel New York – The Art of Marvel, Disneyland Paris is poised […]
Read Moreરેલવે ઉપાડે છે અમદાવાદથી ચારધામ યાત્રા : ૧૦થી વધુ સ્થળો ફરવાની તક, જાણી લો પ્રવાસની તમામ વિગતો
- waeaknzw
- May 28, 2022
ભારતીય રેલવે ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ચાર ધામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ચાર ધામ ઉપરાંત ઘણા સ્થળોનો સમાવેશ આ યાત્રામાં કરી લેવાયો છે. અમદાવાદથી ઉપડતી સફર વિશેની તમામ વિગતો રવાના થવાની તારીખો : 13.06.2022 to 23.06.2022 & 20.06.2022 to 30.06.2022 પ્રવાસ સમયગાળો : ૧૦ રાત, ૧૧ દિવસ ટિકિટ ૫૭,૦૦૦ (સિંગલ શેરિંગ) ૪૨,૫૦૦ (ડબલ શેરિંગ) ૪૦,૫૦૦ […]
Read More