રેલવે ઉપાડે છે અમદાવાદથી ચારધામ યાત્રા : ૧૦થી વધુ સ્થળો ફરવાની તક, જાણી લો પ્રવાસની તમામ વિગતો

ભારતીય રેલવે ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ચાર ધામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ચાર ધામ ઉપરાંત  ઘણા સ્થળોનો સમાવેશ આ યાત્રામાં કરી લેવાયો છે. અમદાવાદથી ઉપડતી સફર વિશેની તમામ વિગતો

  • રવાના થવાની તારીખો : 13.06.2022 to 23.06.2022 & 20.06.2022 to 30.06.2022
  • પ્રવાસ સમયગાળો : ૧૦ રાત, ૧૧ દિવસ
  • ટિકિટ
    • ૫૭,૦૦૦ (સિંગલ શેરિંગ)
    • ૪૨,૫૦૦ (ડબલ શેરિંગ)
    • ૪૦,૫૦૦ (ટ્રિપલ ઓક્યુપન્સી)
    • ૩૯,૫૦૦ ૫ થી ૧૧ વર્ષના બાળક માટે (બેડ સાથે)
    • ૩૦,૫૦૦ ૫ થી ૧૧ વર્ષના બાળક માટે (બેડ વગર)
  • ટ્રાન્સપોર્ટ : અમદાવાદથી દહેરાદુન ફ્લાઈટ, રિટર્ન પણ ફ્લાઈટ.
  • સમાવિષ્ટ સ્થળો
    • દહેરાદુન
    • બકરોટ
    • જાનકીચટ્ટી
    • યમુનોત્રી
    • ઉત્તરકાશી
    • ગંગોત્રી
    • ગુપ્તકાશી
    • સોનપ્રયાગ
    • કેદારનાથ
    • બદ્રીનાથ
    • હરિદ્વાર
  • પ્રવાસની રૃપરેખા
    • દિવસ-૧ : અમદાવાદથી દહેરાદૂન, બકરોટમાં રાતવાસો
    • દિવસ-૨ : બકરોટ-જાનકીચટ્ટી-યમુનોત્રી-જાનકીચટ્ટી-બકરોટ
    • દિવસ-૩ : બકરોટથી ઉત્તરકાશી
    • દિવસ-૪ : ઉત્તરકાશી-ગંગોત્રી-ઉત્તરકાશી
    • દિવસ-૫ :  ઉત્તરકાશી-ગુપ્તકાશી
    • દિવસ-૬ :  ગુપ્તકાશી/સિતાપુર-કેદારનાથ
    • દિવસ-૭ : કેદારનાથ-ગૌરીકુંડ-સિતાપુર/ગુપ્તકાશી
    • દિવસ-૮ : ગુપ્તકાશી/સિતાપુર-બદરીનાથ
    • દિવસ-૯ : બદરીનાથ-રૃદ્રપ્રયાગ
    • દિવસ-૧૦ : રૃદ્રપ્રયાગ-હરિદ્વાર
    • દિવસ-૧૧ : હરિદ્વાર-દહેરાદુન-અમદાવાદ
  • પ્રવાસમાં સમાવિષ્ટ બાબતો
    • અમદાવાદ-દહેરાદુન એરફેર
    • સ્ટાન્ડર્ડ હોટેલમાં ઉતારો
    • દહેરાદુન ઉતર્યા પછી બસ-ટેમ્પો વગેરેમાં લોકલ ટ્રાન્સપોર્ટેશન
    • બ્રેકફાસ્ટ, લંચ, ડિનર
    • પાર્કિંગ ચાર્જ, ડ્રાઈવર ભથ્થું, ટોલ ટેક્સ
    • જીએસટી
  • સમાવિષ્ટ ન હોય એવો ખર્ચ
    • પોતાના અંગત  ખર્ચ
    • પાલખી, ખચ્ચર-ધોડાનો ખર્ચ
    • હેલિકોપ્ટર સવારીનો ચાર્જ
    • કોઈ સ્થળે પ્રવેશ ટિકિટ હોય તો એ
    • લિસ્ટમાં શામેલ ન હોય એવો કોઈ પણ ખર્ચ
  •  સંપર્ક
    • અમદાવાદ
      IRCTC Regional Office, 5th Floor, Pelican Building, Gujarat Chamber of commerce, Ashram Road Ahmedabad – 380009
      079–26582675
      8287931718
      9321901851
      9321901849
      9321901852
    • વડોદરા
      Tourism Information & Facilitation Centre
      Platform no 1, Vadodara Station.
      8287931718
      9321901857
  • જનરલ સૂચનાઓ
  • પ્રવાસ દરમિયાન ઘણી જગ્યાએ ટ્રેકિંગ કરવું પડશે. ચાલવુ પડશે અને ચઢાણ પણ આવશે. પ્રવાસીઓ પોતાના ખર્ચે ખચ્ચર અથવા તો પાલખીની સુવિધા લઈ શકે છે.
  • ઉત્તરાખંડનું વાતાવરણ સતત બદલતું રહે છે. વરસાદ, ભૂસ્ખલન, કાલીત પવન.. વગેરેની અહીં કોઈ નવાઈ નથી. એટલે પ્રવાસ આયોજનમાં ફેરફાર થતો રહેશે. એ માટે માનસિક રીતે તૈયાર રહેવું.
  • પ્રવાસીઓએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે, માસ્ક પહેરવું પડશે.
  • બુકિંગની વિગતો માટે લિન્ક

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *