
કાળયંત્ર : ધ ટાઈમ મશીનનો અનુવાદ
- waeaknzw
- September 13, 2020
એચ.જી.વેલ્સની જગવિખ્યાત વિજ્ઞાન કથા ધ ટાઈમ મશીનના ગુજરાતીમાં ઓછામાં ઓછાં બે અનુવાદ થયા છે. રમણલાલ સોનીએ ‘વિજ્ઞાનબાબુ’ના નામે કર્યો છે, તો પ્રેમનાથ મહેતાએ ‘કાળયંત્ર’ નામે કર્યો છે.
Read More
ડોન કિહોટે : સર્વાન્ટિસની જગવિખ્યાત હાસ્યકથા
- waeaknzw
- September 13, 2020
વિશ્વની શ્રેષ્ઠસાહસકથાઓ સિરિઝમાં યશવંત મહેતાએ દસ કથાઓ ટૂંકમાં રજૂ કરી છે. એમાંથી મિગેલ સર્વાન્ટિસની કથા ડોન કિહોટે..
Read More
કિડનેપ્ડ : રોબર્ટ લૂઈ સ્ટિવન્સની કિશોર સાહસકથા
- waeaknzw
- September 13, 2020
રોબર્ટ લૂઈ સ્ટિવન્સનની વાર્તા ટ્રેઝર આઈલેન્ડ જાણીતી છે. એ એમની બીજી વાર્તા છે, કિડનેપ્ડ, જેનો વારસદાર નામે યશવંત મહેતાએ અનુવાદ કર્યો છે.
Read More
જૂલે વર્નનું સર્જન : ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ અન્ડર ધ સી
- waeaknzw
- July 31, 2020
જૂલે વર્નની લોકપ્રિય રચનાઓમાં ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ અન્ડર ધ સીનો સમાવેશ થાય છે. ભારતમાંથી પેદા થયેલો કેપ્ટન નેમો પોતાની સબમરિન નોટિલસ દ્વારા કઈ રીતે સમુદ્રના પેટાળમાં શાસન કરે છે તેની આ કથા છે.
Read More
જૂલે વર્નનું સર્જન : બ્લેક ડાયમન્ડ્ઝ/કાળા સૂરજના રહેવાસી
- waeaknzw
- July 21, 2020
જૂલે વર્નની એક વાર્તા પાતાળમાં (જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધ અર્થ)માં લઈ જાય છે. આ વાર્તા પણ પાતાળમાં જાય છે, પરંતુ છેક પૃથ્વીના કેન્દ્ર સુધી નહીં. આ વખતે જવાનું છે, કોલસાની ખાણમાં… બ્લેક ડાયમન્ડ્ઝ – જૂલે વર્નકાળા સૂરજના રહેવાસી – હરીશ નાયકપ્રકાશક – આર.આર.શેઠકિંમત – ૧૫૦પાનાં – ૨૪૦ સોરઠ સાથે સામ્ય ધરાવતા સ્કોટલેન્ડના એડિનબર્ગ-ગ્લાસગો […]
Read More
જૂલે વર્નનું સર્જન : ધ ચેઝ ઓફ ધ ગોલ્ડન મિટિયોર
- waeaknzw
- July 9, 2020
આકાશમાંથી આવી રહેલા એક ધૂમકેતુની પહેલી જાણકારી કોણે મેળવી એ માટેની સ્પર્ધા બે વિજ્ઞાનીઓ વચ્ચે ચાલતી હતી. એવામાં એક ત્રીજા ધૂની સંશોધકે સમગ્ર ધૂમકેતુને વશમાં કરી લીધો. હાસ્યરસથી ભરપૂર એ વિજ્ઞાનકથા એટલે સોનેરી ધૂમકેતુનો પીછો.
Read More
જૂલે વર્નનું સર્જન : મિસ્ટિરિયસ આઈલેન્ડ
- waeaknzw
- July 9, 2020
જૂલે વર્ને લખેલી વાર્તા મિસ્ટિરિયલ આઈલેન્ડનો ગુજરાતીમાં માયાવી ટાપુ નામે અનુવાદ થયો છે. પાંચ સાહસિકો અજાણ્યા ટાપુ પર ફસાયા પછી તેમની સાથે રહસ્યમય ઘટનાઓ બને છે.
Read More
જૂલે વર્નનું સર્જન : સાહસ ટોળી નિર્જન ટાપુમાં
- waeaknzw
- June 29, 2020
ટાપુ પર એકલાં કે પછી ટૂકડીમાં ફસાઈ જવાની કથાઓ સદાકાળ વંચાતી રહે છે. રોબિન્સન ક્રૂઝોમાં એક વ્યક્તિ ટાપુ પર ફસાયો હતો, અહીં 15 વર્ષ સુધીની વય ધરાવતા 15 બાળ-ક્રૂઝો ફસાયા છે.
Read More
હિમાલયની પદયાત્રા : હિમાલયમાંથી લખાયેલા પત્રો
- waeaknzw
- June 26, 2020
કિશનસિંહ ચાવડાએ હિમાલયમાં રહેતાં-ફરતાં ઉમાશંકર જોશીને લખેલા 15 પત્રોનો સંગમ આ પુસ્તકમાં છે. સામે ઉમાશંકર જોશીએ લખેલો ઉત્તર પણ પ્રસ્તાવનારૃપે છે.
Read More
ટ્રેઝર આઈલેન્ડ : ખજાનાની શોધમાં લઈ જતી સફર
- waeaknzw
- June 22, 2020
રોબર્ટ લુઈ સ્ટીવન્સને 1882માં લખેલી કથા ‘ટ્રેઝર આઈલેન્ડ’નો મૂળશંકર મો.ભટ્ટે ‘ખજાનાની શોધ’માં નામે ગુજરાતી અનુવાદ આપ્યો છે.
Read More
પૂર્વરંગ-હિમરંગ : હિમાલય અને પૂર્વોત્તર ભારતની સફર
- waeaknzw
- June 17, 2020
મૂળ મરાઠીમાં લખાયેલા પુસ્તક પૂર્વરંગ-હિમરંગને મહારાષ્ટ્ર સરકારનો પુરસ્કાર મળ્યો છે. લેખિકા ડો.પ્રતિભાએ હિમાલયના જાણીતા અને અજાણ્યા તથા પૂર્વોત્તરના તમામ રાજ્યોની સફર આ દળદાર પુસ્તકમાં સમાવી લીધી છે.
Read More
ગોડફાધર : અન્ડરવર્લ્ડનું મહાભારત અને રામાયણ
- waeaknzw
- June 10, 2020
1969માં ‘ધ ગોડફાધર’ નવલકથા પ્રગટ થઈ તેના બે વર્ષમાં 90 લાખથી વધારે નકલો વેચાઈ હતી. હવે એ કથા ગુજરાતીમાં ઉપલબ્ધ છે.
Read More
સોલોમનનો ખજાનો : રણની પેલે પાર આવેલા હિરા-મોતીની સફર
- waeaknzw
- June 5, 2020
આફ્રિકા ખંડ વિશે જ્યારે પશ્ચિમના દેશો ખાસ જાણતા ન હતા, ત્યારે અંગ્રેજ અધિકારી રાઈડર હેગાર્ડે એક પછી એક કથા લખી એ ખંડની માન્યતા, પ્રજા, રીત-રિવાજ, દંકતથાઓ.. વગેરેને વિશ્વ સાહિત્યમાં સ્થાન અપાવ્યું. એ સિરિઝની જ આ કથા છે…
Read More