Niyo Global : પરદેશ પ્રવાસ વખતે સાથે રાખવા જેવા કાર્ડમાં શું શું સુવિધા છે?
- waeaknzw
- November 29, 2021
પરદેશ પ્રવાસ વખતે પહેલો પ્રશ્ન વિઝા મળવાનો હોય છે. એ પછીનો પ્રશ્ન વિદેશી ચલણનો થાય. કેટલી કરન્સી સાથે લેવી, કેટલી ન લેવી.. વિદેશમાં પૈસા ઘટે તો શું કરવુ.. વગેરે ઘણા પ્રશ્નો મુંઝવતા હોય છે. ઘણા દેશોમાં પ્રવેશ વખતે અમુક હદથી વધારે રોકડ રકમ સાથે રાખી શકાતી નથી. એ બધા પ્રશ્નોનો ઉકેલ ફોરેન કરન્સી કાર્ડ છે. […]
Read Moreગુજરાત સરકાર આપે છે દસ દિવસ વિનામૂલ્યે ભ્રમણ કરવાની તક, આ છે જોડાવવા માટેની શરતો
- waeaknzw
- November 25, 2021
ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના ૧૫થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક યુવતીઓ સાહસિક બને કુદરતી વાતાવરણમાં તેઓની શક્તિ ખીલે, તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સાગરકાંઠા પરિભ્રમણનું આયોજન કરાયું છે. કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારના ખર્ચે નારગોલથી દાંડી ૧૦ (દસ) દિવસનો સાગરકાંઠા પરિભ્રમણ કાર્યક્રમ આગામી ડિસેમ્બર-૨૦૨૧ માં યોજવામાં આવનાર છે. જેમાં […]
Read Moreઅંબાની જય, જગદંબાની જય હો : અંબાજીમાં કરી શકાશે એક સાથે ૫૧ શક્તિપીઠની પરિક્રમા
- waeaknzw
- November 25, 2021
માતાજીના ભક્તોમાં ૫૧ શક્તિપીઠનું અનેરું મહત્વ છે. ૫૧ શક્તિપીઠ દેશના વિવિધ ખૂણે ફેલાયેલી છે. એ બધાની યાત્રા અશક્ય તો નથી, પરંતુ મુશ્કેલ જરૃર છે. તેની સામે એક સાથે ૫૧ શક્તિપીઠની પ્રદક્ષિણાનો વિકલ્પ ખુલી રહ્યો છે. ગુજરાતના અંબાજી મંદિરમાં માર્ચ ૨૦૨૨થી આ સુવિધા શરૃ કરાશે. દરેક દેવી-દેવતાની પ્રદક્ષિણા કરવાનું આગવુ મહત્વ છે. અહીં પ્રદક્ષિણા કરીને એક […]
Read More7650 રૃપિયામાં કરો અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ, ચિત્રકૂટની સફર : રેલવે ઉપાડે છે સ્પેશિયલ ટ્રેન
- waeaknzw
- November 22, 2021
ભારતીય રેલવેની કંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા નિયમિત રીતે ટુરિસ્ટ સ્પેશિયલ ટ્રેનો ઉપડતી હોય છે. અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી આગામી દિવસોમાં બે ટ્રેનો રવાના થઈ રહી છે. 1. RAMPATH YATRA SPECIAL TOURIST TRAIN મુસાફરીનો સમય – 7 રાત અને 8 દિવસ ભાડુ – સ્ટાન્ડર્ડ ટિકિટના 7560, કમ્ફર્ટ એટલે કે થર્ડ એસીના […]
Read MorePod retiring : રેલવે સ્ટેશન પર કેપ્સ્યુલમાં આરામ કરવાની અનોખી સુવિધા શરૃ થઈ ભારતમાં પ્રથમવાર મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને
- waeaknzw
- November 20, 2021
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને (IRCTC) મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર પોડ અથવા કેપ્સ્યુલ રિટાયરિંગની સુવિધા શરૃ કરી છે.
Read MorePHOTO : સામાન્ય દિવસોમાં ન જોવા મળે એ અલૌકીક ગિરનાર માત્ર પરિક્રમા વખતે જોવા મળે છે
- waeaknzw
- November 15, 2021
ગિરનારની લીલી પરિક્રમા વિશે સંંપૂર્ણ માહિતી
Read Moreદીવની પેરાસેઈલિંગ દુર્ઘટના : એડવેન્ચર ટુરિઝમની મજા માણતા પહેલા સાવધાની જરૃરી, જિંદગી આપણી છે
- waeaknzw
- November 15, 2021
દીવ સહિતના દરિયાકાંઠે વિવિધ વોરટ-સ્પોર્ટ્સનો વિકાસ થયો છે, થવો પણ જોઈએ. પરંતુ તેની સાથે સલામતી-સુરક્ષાનો ક્યાંય વિકાસ નથી થયો. દીવમાં પ્રવાસે ગયેલા એક યુગલ સાથે દુર્ઘટના બની. પેરાસેઈલિંગ સમયે અચાનક દોરડુ તૂટી પડ્યું એટલે યુગલ દરિયાના પાણીમાં ખાબક્યું. સદભાગ્યે તેમને બહુ ઈજા ન થઈ.જો પાણીને બદલે જમીન પર પડ્યા હોત તો..જ્યાં પડ્યાં ત્યાં કોઈ બીજી […]
Read Moreકેરેવાન ટુરિઝમ : ચલતાં-ફીરતા ઘરમાં ફરવાનો નવો ટ્રેન્ડ, શું છે કેરેવાન ટુરિઝમ અને કેવા વિકલ્પો ઉપલબ્ધ છે?
- waeaknzw
- November 13, 2021
ફરવા નીકળતી વખતે સાથે જરૃરી સામાન લઈને ફરવું એ ઘણી વખત મુશ્કેલીકારક સાબિત થતું હોય છે. એ સમસ્યામાંથી બહાર નીકળવા માટે કેરવેન ટુરિઝમનો નવો ટ્રેન્ડ ભારતમાં વિકસી રહ્યો છે. ‘કેરેવાન’ શબ્દનો અર્થ આમ તો ‘હરતું-ફરતું ઘર’ એવો થાય છે. ઘરને ફરતું કરવાનું તો પોસિલબ નથી, પરંતુ ફરતાં ઘરની જેમ પ્રવાસ કરવો અશક્ય નથી. કેરવેન એટલે […]
Read Moreવિનામૂલ્યે ખડક ચઢાણ તાલીમ કોર્સમાં ભાગ લેવાની તક આપે છે ગુજરાત સરકાર
- waeaknzw
- November 13, 2021
સાહસિકવૃત્તિ વિકસે એટલા માટે ગુજરાત સરકાર નિયમિત રીતે પર્વતારોહણ, ખડક ચઢાણ તાલીમ વગેરે યોજતી રહે છે. આગામી દિવસોમાં આવી એક શિબિર યોજાઈ રહી છે. ગુજરાતના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના અનુસૂચિત જનજાતિના ૧૫ થી ૩૫ વર્ષની ઉંમરના યુવક-યુવતીઓ માટે આગામી ડિસેમ્બર-૨૦૨૧માં આયોજન કરાયુ છે. પસંદ થયેલા ૧૦૦ યુવક યુવતીઓને ભાગ લેવાની તક […]
Read Moreશું આસામમાં ગુજરાતી-શાકાહારી ભોજન મળશે? પ્રવાસીઓને મુંઝવતા સવાલનો જવાબ
- waeaknzw
- November 10, 2021
ગુજરાત ભારતના પશ્ચિમ છેડે છે એમ દેશના પૂર્વ છેડે આસામ આવેલું છે. આસામ ત્યાંના પ્રવાસન સ્થળો માટે જગતભરમાં પ્રસિદ્ધ છે. મોટી સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ ત્યાં જાય છે. એટલે હવે ગુજરાતી પ્રવાસીઓને જોઈએ એવી તમામ સગવડતાઓ આસામમાં વિકસી ચૂકી છે. અહીં શાકાહારી ભોજન તો મળે જ છે, પરંતુ સાથે સાથે જૈન ફૂડ, ડૂંગળી વગરનું ફૂડ પણ […]
Read MoreVedio / કેદારનાથમાં હવે પ્રવાસીઓ જોઈ શકશે શંકરાચાર્યની સમાધિ, 12 ફૂટ ઊંચી પ્રતિમાનું પણ અનાવરણ
- waeaknzw
- November 10, 2021
કેદારનાથ ભારતના ચાર મહત્વના ધામમાં સ્થાન ધરાવે છે. દરેક હિન્દુનું સપનું હોય કે એક વખત કેદારનાથની યાત્રા કરે. ભારતના 12 જ્યોતિર્લિંગમાં કેદારનાથનો સમાવેશ થાય છે. એ યાત્રા સરળ થાય એટલા માટે સરકાર ત્યાં સુધી રેલવે-રોડ વિકસાવી રહી છે. કેમ કે કેદારનાથ હિમાલયમાં 12 હજાર ફૂટ ઊંચાઈ પર આવેલું છે. ત્યાં હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ […]
Read Moreભારતમાં આવેલા ચિત્ર-વિચિત્ર મ્યુઝિયમ : ક્યાંક સોનાનું ટોયલેટ તો ક્યાંક પ્રાણીઓના મગજ!
- waeaknzw
- November 9, 2021
મ્યુઝિયમનું નામ સાંભળતા જ આપણા મગજમાં એવું ચિત્ર ઉપસે છે કે ઇતિહાસ સાથે જોડાયેલી વસ્તુઓ અને તેની સુરક્ષા માટે ઉભેલા લોકો. તો વળી ક્યારેક આર્ટ અને કલા સાથે જોડાયેલી વસ્તુઓ ભરેલા કબાટ અને તેના વિશે માહિતિ આપતા લખાણ. જો કે વર્તમાન સમયે મ્યુઝિયમ માત્ર ઇતિહાસ અને આર્ટ પુરતા જ સિમિત રહ્યા નથી. સામાન્ય રીતે યુરોપિયન […]
Read MoreTravel 2022 : આગામી વર્ષે ક્યાં ફરવા જઈ શકાય? Lonely Planetએ રજૂ કર્યું લિસ્ટ
- waeaknzw
- November 9, 2021
લોન્લી પ્લેનેટ ટ્રાવેલ ક્ષેત્રનું બહુ મોટુ અને પ્રતિષ્ઠિત નામ છે. Lonely Planet હકીકતે ટ્રાવેલ બૂક છે, જે દર વર્ષે પ્રગટ થાય છે. હવે તો લોન્લી પ્લેનેટ મેગેઝિન પણ પ્રગટ થાય છે અને વેબસાઈટ સતત ધમધમે છે જે પ્રવાસીઓને માર્ગદર્શન પુરું પાડે છે. લોન્લી પ્લેનેટ દર વર્ષે વિવિધ લિસ્ટ બહાર પાડે છે. લેટેસ્ટ લિસ્ટ 2022માં જોવા […]
Read Moreવડોદરાની સફર : કમાટી બાગમાં આવેલા બે કોળી યુવાનોના પૂતળાં પાછળની જાણવા જેવી શૌર્યકથા
- waeaknzw
- November 8, 2021
કમાટી બાગમાં ઉભા કરવામાં આવેલા ગીરના બે કોળી યુવાનોના પૂતળાં પાછળનો ખાનદાની ઈતિહાસ…
Read Moreરામના પગલે પગલે લઈ જતી IRCTCની અનોખી રેલગાડી : બૂકિંગ, સુવિધાઓ, વિશેષતા અને ટિકિટની વિગત
- waeaknzw
- November 8, 2021
ટ્રીપમાં અયોધ્યા, સિતામઢી, જનકપુર, વારાણસી, પ્રયાગ, ચિત્રકૂટ, નાસિક, હમ્પી, રામેશ્વરમ જેવા સ્થળો આવરી લેવાશે.
Read MoreNihar Ganga Recidancy : કલકતામાં ગંગા કાંઠે શાંતિનો અનુભવ
- waeaknzw
- November 3, 2021
ઐતિહાસિક શહેર કલકતા ગંગાના બન્ને કાંઠે પથરાયેલું છે. દિલ્હી પહેલા કલકતા જ બ્રિટિશ હિન્દનું પાટનગર હતું. આખા દેશનો વહિવટ અંગ્રેજો ભારતના એ પૂર્વ છેડે બેસીને કરતા હતા. ગંગોત્રીથી નીકળતી ગંગા પશ્ચિમ બંગાળમાંથી પસાર થઈ, બ્રહ્મુપત્ર સાથે મળી સમુદ્રને મળે છે. બ્રહ્મપુત્ર સાથે મળ્યા પછી ગંગા હૂગલી નામ ધારણ કરે છે. નામ ગમે તે હોય ગંગા […]
Read More