Month: October 2021

Similipal
RAKHADPATTI/પ્રવાસકથા

Similipal national park / એશિયાનું બીજા નંબરનું મોટું જંગલ પ્રવાસીઓ માટે ખુલ્યું : માત્ર અહીં જોવા મળે છે કાળા કલરના વાઘ!

ઓડિશામાં આવેલો સિમલિપાલ બાયોસ્ફિયર રિઝર્વ એરિયા એશિયામાં બીજા ક્રમનો સૌથી મોટો બાયોસ્ફિયર છે. 1લી નવેમ્બરથી એ વિસ્તાર પ્રવાસીઓ માટે ખુલી રહ્યો છે. ઓડિશાના મયુરભંજ જિલ્લામાં આવેલા આ જંગલમાં સિમલિપાલ ટાઈગર રિઝર્વ, હદગઢ વાઈલ્ડલાઈફ સેન્ચુરી અને કુલીડીઢા સેન્ચુરી એમ 3 વન-વિસ્તારનો સમાવેશ થાય છે. 2750 ચોરસ કિલોમીટર (ગીર અભયારણ્ય કરતાં ડબલ) વિસ્તારમાં ફેલાયેલુ જંગલ ચોમાસાને કારણે […]

Read More
Jail Tourism
Accommodation / ઉતારા-ઓરડા RAKHADPATTI/પ્રવાસકથા

ચાલ જેલમાં: પૈસા ચૂકવીને કરી શકાશે એક દિવસ માટે Jail Tourismનો અનુભવ, પ્રવાસ શોખીનો માટે નવો વિકલ્પ

ભારતમાં એવી ઘણી જગ્યા છે કે જ્યાં તમે જેલની ‘સજા’ નહીં પણ ’મજા’ માટે જઇ શકો છો. આ બધી જેલ જોવા જેવી છે કેમ કે તેનું બાંધકામ અત્યંત જૂનું છે અને ઐતિહાસિક છે. એટલે સામાન્ય લોક-અપ જેવી એ જેલ નથી. ખરેખર જોવા જેવી છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Travel Shopping : ભારતના તમામ રાજ્યોમાંથી ખરીદવા જેવી સ્થાનિક, કલાત્મક, યાદગીરીરૃપ, આત્મનિર્ભર ચીજો કઈ કઈ છે?

વૈવિધ્યતાથી ભરેલા આપણા દેશના દરેક ખુણામાં કોઇને કોઇ ખાસિયત વાળી વસ્તુ મળે છે. જેની સાથે જે તે વિસ્તારની સંસ્કૃતિ અથવા તો ત્યાંના કારીગરોની કળા જોડાયેલી છે. જ્યારે આપણે આવી કોઇ ખરીદી કરીએ છીએ ત્યારે ત્યાંના સ્થાનિક કારીગરોને આજીવિકા મળે છે અને પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળે છે. ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી મિઝોરમ સુધી આવી અનેક […]

Read More
ફરી શકાય
RAKHADPATTI/પ્રવાસકથા

સસ્તામાં સિદ્ધપુરની જાત્રા : 5000માં જ ફરી શકાય એવા ભારતના 10 સ્થળોનું લિસ્ટ

માત્ર 5000 રુપિયામાં આ સ્થળોનો પ્રવાસ થઇ શકે છે. માત્ર ભારતના જ નહીં પણ વિદેશના પ્રવાસીઓ પણ અહીં આવે છે. ત્યારે આવો જાણીએ કે એવા ક્યાં સ્થળો છે કે જ્યાં ફરવા જવા માટે માત્ર 5000 રુપિયાનો ખર્ચ થાય છે?

Read More