Month: August 2021

Odisha Tourism
RAKHADPATTI/પ્રવાસકથા

Odisha Tourism / પૂર્વ કાંઠે આવેલા રાજ્યમાં ફરવા જેવા TOP-10 સ્થળો

દેશના પૂર્વીય તટ ઉપર આવેલું ઓડિશા રાજ્ય સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. અદ્ભુત સ્થાપત્યકલાથી સમૃદ્ધ અહીંના બાંધકામો અને અપ્રતિમ સૌંદર્ય દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષે છે. અહીં આવેલા ઐતિહાસિક મંદિરો ધાર્મિક માન્યતાઓથી ઘણા ઉપર છે. તેમનો સ્થાપ્ત્ય વૈભવ વિતેલા યુગના કારીગરોના અવિશ્વસનીય કૌશલ્યની સાક્ષી પુરે છે. 500 કિમી લાંબો દરિયાકિનારો, પહાડો, તળાવ, નદીઓ, ઉત્સવો, મંદિરો, અભ્યારણ્યો સાથે ઓડિશા […]

Read More
hotels
Accommodation / ઉતારા-ઓરડા RAKHADPATTI/પ્રવાસકથા

કુદરતનાં સાનિધ્યમાં આવેલી ભારતની અનોખી 11 Hotels જ્યાં મળશે ભાગદોડથી મુક્તિ

રોજબરોજની કંટાળાજનક રુટીન લાઇફમાંથી છુટકારો મેળવવા તેમજ સ્ટ્રેસને દૂર કરીને જીવનમાં નવી તાજગી ભરવા માટે લોકો ફરવા જતા હોય છે. જો કે વર્તમાન સમયે પર્યટનના સ્થળો પર ભીડ અને પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. તેવામાં ફરવા જવાનો મૂળ હેતુ સિદ્ધ થતો નથી. તમે માત્ર એક શહેરમાંથી બીજા શહેરમાં આવ્યા હોય તેવું લાગે, બાકી શાંતિ તો […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Kuala Lumpur : મલેશિયાના પાટનગરમાં ફરવાં જેવા 11 સ્થળો

મલેશિયાના પાટનગર કુઆલા લુમ્પુરની મુલાકાતે વર્ષે સરેરાશ 90 લાખ પ્રવાસી આવે છે. જગતના સૌથી વધુ પ્રવાસી આકર્ષતા ટોપ-10 મહાનગરોમાં તેનો સમાવેશ થાય છે. ત્યાં જોવા જેવાં સ્થળો ક્યા ક્યા છે? ભારતમાં જ્યારે 1857માં આઝાદીનો મહાસંગ્રામ ચાલી રહ્યો હતો એ વખતે જ મલેશિયામાં નવા નગરના નિર્માણનો પાયો નખાયો. અલબત્ત, ત્યારે તો ત્યાં નગર બાંધવાનું કોઈ આયોજન […]

Read More
Travel
RAKHADPATTI/પ્રવાસકથા

Travel / ફરવા માટે દુનિયાના સૌથી મોંઘા દેશો ક્યા છે? 7 દેશોનું લિસ્ટ જૂઓ

. આ દેશોની ગણતરી રહેવા માટે દુનિયાના સૌથી મોંઘા દેશોમાં થાય છે. બીજી ખાસ વાત એ છે કે આ દેશો પ્રવાસનની દ્રષ્ટિએ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. દુનિયાભરના લાખો લોકો ત્યાં દર વર્ષે ફરવા માટે જાય છે.

Read More
Machu Picchu
RAKHADPATTI/પ્રવાસકથા

Machu Picchu / ઈન્કા સંસ્કૃતિનું સૌથી લોકપ્રિય પરંતુ રહસ્યમય નગર, કઈ રીતે કરશો તેની સફર?

દક્ષિણ અમેરિકા ખંડની દુર્ગમ પર્તમાળા પર આવેલી માચુ પિચ્છુ નામની ઈન્કા સંસ્કૃતિની સાઈટ જગતના લોકપ્રિય પ્રવાસન સ્થળોમાં સ્થાન ધરાવે છે. એમેઝોનના જંગલથી ઘેરાયેલું આ પુરાતન નગર વર્ષે બારેક લાખ પ્રવાસીઓને ખોવાયેલી દુનિયાની સફરે લઈ જાય છે. માનવ સમુદાય આજે કેટલોક પ્રગતિશિલ છે, તેની ખબર ભૂતકાળ સાથે સરખામણી કર્યા પછી જ કરી શકાય. આપણે ત્યાં ઘોળાવીરાનું […]

Read More
lord shiva
RAKHADPATTI/પ્રવાસકથા

મહાદેવ હર : બે નંદી ધરાવતું શિવમંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? રાજ્યના નોખા-અનોખાં શિવાલયો પરિચય એક જ ક્લિકમાં

શ્રાવણ મહિનો શિવ ભક્તિનો મહિનો છે. ખાસ કરીને શિવ મંદિરોમાં આ મહિના દરમિયાન અને એમાંય સોમવારે વિશેષ ભીડ ઉમટે છે. શિવ મંદિરો તો ઠેર ઠેર હોય પણ ગુજરાતમાં કેટલાક નોખાં-અનોખાં શિવમંદિરો છે, જેનો અહીં પરિચય રજૂ કર્યો છે. મનકામેશ્વર : શિવાજીએ સુરત પર ચઢાઈ કરતાં પહેલા પૂજા કરી હતીસ્થળ : વાલોડ (તાપી જિલ્લો) તાપી જીલ્લાના […]

Read More
Accommodation / ઉતારા-ઓરડા RAKHADPATTI/પ્રવાસકથા

Unexplored India : શું તમે ભારતમાં અજાણ્યા અને શાંત સ્થળોએ ફરવા જવાનો વિચાર કરો છો.. તો વાંચી લો આ લિસ્ટ

ગુજરાત બહાર ફરવા જવાની વાત આવે કે પછી ભારતના ફરવાલાયક સ્થળોની વાત આવે ત્યારે આપણા બધાના મનમાં અમુક ચોક્કસ સ્થળોના નામ આવે છે. આ સ્થળો એવા છે કે જે વર્ષોથી પ્રવાસન માટે પ્રચલિત છે. જો કે ભારતમાં આ સિવાયના પણ ઘણા સ્થળો એવા છે કે જેના વિશે બહુ ઓછા લોકોને ખબર છે. આ સ્થળોની સુંદરતા […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Diu જતાં પ્રવાસીઓ માટે ખુશખબર : ઈતિહાસની સફરે લઈ જતી ૩ હેરિટેજ વોક

દીવ પ્રવાસીઓ શા માટે જતાં હોય છે.. એ સૌ જાણે છે. કેટલાક પ્રવાસીઓને જોકે Diuના ઈતિહાસ, સંસ્કૃતિ, વારસામાં પણ રસ હોય છે. દીવ નાનું હોવા છતાં પ્રવાસન દૃષ્ટિએ ઘણુ સમૃદ્ધ છે. જોવા-માણવા-ફરવા જેવુ ઘણું છે. ઇતિહાસમાં પાછું ફરીને જોઈએ તો દીવની કથા છેક ૨૨૦૦ વર્ષ પહેલા શરૃ થાય છે. પરંતુ મોટા ભાગના પ્રવાસીઓ દીવનો એ […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

World Heritage : જાણી લો ભારતમાં કેટલી છે વર્લ્ડ હેરિટેજ સાઈટ, તમામનું લિસ્ટ વાંચો એક જ ક્લિકમાં…

ભારતમાં આવી વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદી ઘણી લાંબી છે. અત્યાર સુધીમાં યુનેસ્કો દ્વારા ભારતના કુલ 40 સ્થળોને વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કર્યા છે, જેમાં બે શહેરનો પણ સમાવેશ થાય છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Sariska : રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય પક્ષીના રહેણાંક જંગલની સફર કઈ રીતે કરવી?

રાજસ્થાનમાં આવેલું સારિસ્કા નેશનલ પાર્ક જયપુરથી થોડુ જ દૂર હોવાથી દેશભરના વાઘ-પ્રેમીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહે છે. સતત ભીડ રહેતી હોવાથી ત્યાં જતા પહેલાં જાણવા જેવી વિગતો…

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Dholavira : ગુજરાતની લેટેસ્ટ વર્લ્ડ હેરિટેજ સાઈટનો પ્રવાસ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી માહિતી…

ધોળાવીરની બે ઓળખ વિશ્વભરના ચાહકોને ત્યાં ખેંચી લાવે છે. એક ઓળખ એટલે ત્યાંથી મળી આવેલું સાઈન બોર્ડ અને બીજી ઓળખ એટલે જળસંચય-સંગ્રહની પરંપરા.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Ramappa : પથ્થરમાં તરી શકતી ઈંટો વડે બનેલું વર્લ્ડ હેરિટેજ મંદિર.. જાણો તેના વિશેની રસપ્રદ વિગતો

રામપ્પા ટેમ્પલની મુલાકાત લેતાં પહેલા જાણવા જેવી તમામ વિગતો

Read More