
Pondicherry : ભારતમાં વસેલા મિનિ ફ્રાન્સનો પ્રવાસ – ભાગ-૨
- waeaknzw
- July 31, 2020
દક્ષિણ ભારતમાં આવેલું પોંડિચેરી પ્રવાસીઓમાં સદાબહાર આકર્ષણ ધરાવે છે. તેના વધુ કેટલાક જોવાં જેવાં સ્થળોની વાત અહીં કરી છે.
Read More
Pondicherry : ભારતમાં વસેલા મિનિ ફ્રાન્સનો પ્રવાસ- ભાગ-૧
- waeaknzw
- July 31, 2020
ભારતમાં બ્રિટિશરોની માફક ફ્રાન્સિસીઓએ પણ છૂટાંછવાયાં સ્થાનકો સ્થાપ્યાં હતાં. ભારતમાં ફ્રાન્સની કોલોની રહી ચૂક્યું હોય એવું સૌથી પ્રચલિત સ્થળ પોંડિચેરી છે.
Read More
જૂલે વર્નનું સર્જન : ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ અન્ડર ધ સી
- waeaknzw
- July 31, 2020
જૂલે વર્નની લોકપ્રિય રચનાઓમાં ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ અન્ડર ધ સીનો સમાવેશ થાય છે. ભારતમાંથી પેદા થયેલો કેપ્ટન નેમો પોતાની સબમરિન નોટિલસ દ્વારા કઈ રીતે સમુદ્રના પેટાળમાં શાસન કરે છે તેની આ કથા છે.
Read More
Mount abu : હિલ સ્ટેશનના જંગલની અનોખી સફર
- waeaknzw
- July 31, 2020
આબુ હિલ સ્ટેશન છે, સાથે સાથે સાથે વનસ્ટેશન પણ છે. કેમ કે ચો-તરફ જંગલથી ઘેરાયેલું છે. અહીં જંગલની સફર કરવી અઘરી નથી.
Read More
Bangkokમાં ફરવાં જેવાં સ્થળો : ભાગ ૨
- waeaknzw
- July 24, 2020
બેંગકોક શહેર સંસ્કૃતિ-પરંપરા જાળવીને બેઠેલું છે એટલે જ અહીં હજારેક મંદિરોનો ખડકલો પણ છે. એ શહેરના જોવા જેવા સ્થળની સફર..
Read More
Bangkokમાં ફરવાં જેવાં સ્થળો : ભાગ ૧
- waeaknzw
- July 24, 2020
થાઈલેન્ડના પાટનગર બેંગકોકની ગણતરી જગતમાં સૌથી વધુ પ્રવાસીઓ આકર્ષતા મહાનગરોમાં થાય છે, કેમ કે ત્યાં દરેક પ્રકારના પ્રવાસીઓ માટે એકથી એક ચડિયાતા આકર્ષણો છે.
Read More
જૂલે વર્નનું સર્જન : બ્લેક ડાયમન્ડ્ઝ/કાળા સૂરજના રહેવાસી
- waeaknzw
- July 21, 2020
જૂલે વર્નની એક વાર્તા પાતાળમાં (જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધ અર્થ)માં લઈ જાય છે. આ વાર્તા પણ પાતાળમાં જાય છે, પરંતુ છેક પૃથ્વીના કેન્દ્ર સુધી નહીં. આ વખતે જવાનું છે, કોલસાની ખાણમાં… બ્લેક ડાયમન્ડ્ઝ – જૂલે વર્નકાળા સૂરજના રહેવાસી – હરીશ નાયકપ્રકાશક – આર.આર.શેઠકિંમત – ૧૫૦પાનાં – ૨૪૦ સોરઠ સાથે સામ્ય ધરાવતા સ્કોટલેન્ડના એડિનબર્ગ-ગ્લાસગો […]
Read More
ચોરેશ્વર/Choreshwar : જ્યાં કૃષ્ણએ ચાર ફેરા ફર્યા હતા
- waeaknzw
- July 15, 2020
સૌરાષ્ટ્રમાં મેંદરડા પાસે જંગલમાં ચોરેશ્વર/Choreshwar નામની જગ્યા આવેલી છે. માન્યતા પ્રમાણે કનૈયાએ અહીં રાણી રૃકમણી સાથે લગ્ન કર્યા હતા… ચોરેશ્વર મહાદેવ મંદિર તાલુકામથક મેંદરડા પાસે આવેલું છે. ચોમાસામાં સૌંદર્ય ખીલી ઉઠે ત્યારે વિશેષ ભીડ રહે છે. મંદિર મધુવંતી નદીના કાંઠે આવેલું છે. મધ જેવા સ્વાદિષ્ટ પાણીને કારણે નામ પડ્યાની માન્યતા છે. મંદિર વિશે માહિતી-માર્ગદર્શન જૂનાગઢ-મેંદરડા […]
Read More
વર્લ્ડ હેરિટેજ સાઈટ ચાંપાનેર અને મહાકાળી ધામ પાવાગઢની સફર
- waeaknzw
- July 14, 2020
પાવાગઢ અને ચાંપાનેર એક-બે દિવસ ના પ્રવાસ માટે ઉત્તમ જગ્યા છે. ઇતિહાસમાં રસ હોય એના માટે આ પર્વત પર ઘણા બધા બાંધકામો છે.
Read More
જૂલે વર્નનું સર્જન : ધ ચેઝ ઓફ ધ ગોલ્ડન મિટિયોર
- waeaknzw
- July 9, 2020
આકાશમાંથી આવી રહેલા એક ધૂમકેતુની પહેલી જાણકારી કોણે મેળવી એ માટેની સ્પર્ધા બે વિજ્ઞાનીઓ વચ્ચે ચાલતી હતી. એવામાં એક ત્રીજા ધૂની સંશોધકે સમગ્ર ધૂમકેતુને વશમાં કરી લીધો. હાસ્યરસથી ભરપૂર એ વિજ્ઞાનકથા એટલે સોનેરી ધૂમકેતુનો પીછો.
Read More
જૂલે વર્નનું સર્જન : મિસ્ટિરિયસ આઈલેન્ડ
- waeaknzw
- July 9, 2020
જૂલે વર્ને લખેલી વાર્તા મિસ્ટિરિયલ આઈલેન્ડનો ગુજરાતીમાં માયાવી ટાપુ નામે અનુવાદ થયો છે. પાંચ સાહસિકો અજાણ્યા ટાપુ પર ફસાયા પછી તેમની સાથે રહસ્યમય ઘટનાઓ બને છે.
Read More
સેવાગ્રામ : દેશના કેન્દ્રમાં આવેલો ગાંધીજીનો આશ્રમ
- waeaknzw
- July 7, 2020
ગાંધીજીએ આઝાદીની લડત દરમિયાન દેશમાં ઘણા આશ્રમો સ્થાપ્યા. તેમણે સ્થાપેલો છેલ્લો આશ્રમ મહારાષ્ટ્રમાં વર્ધા પાસે સેવાગ્રામમાં હતો. એ આશ્રમની શાબ્દિક અને તસવીરી સફર..
Read More