
ચિત્રગ્રીવા – વિશ્વયુદ્ધ લડી ચૂકેલા કબૂતરની વાર્તા
- waeaknzw
- November 28, 2019
તું કહે છે કે ચિત્રગ્રીવાએ સૂર્યાસ્તને નમન કરવા પાંખો ખોલી હતી. તો તેમાં આશ્ચર્યની વાત શું છે? પશુ-પક્ષીઓ ધાર્મિક હોય છે, પરંતુ માણસો અજ્ઞાનને કારણે એવુ નથી માનતા. મેં વાંદરા, ગરૃડ, કબૂતર, દીપડા અને નોળિયા જેવા પ્રાણીઓને પણ સૂર્યનું અભિવાદન કરતાં જોયા છે.
Read More
જેસલમેર-4 : સરહદનું સંરક્ષણ કરતી માતા તનોટના દરબારમાં
- waeaknzw
- November 27, 2019
અમારો વિચાર હતો કે એકાદ ઢૂવા પાસે ગાડી ઊભી રાખીને જાત-અનુભવ લઈએ. પરંતુ અમે કયા ઢૂવા પર ચડવું, 50-60 ફીટ ઊંચા ઢૂવા પર ચડવામાં ખતરો કેવો હોઈ શકે તેની ચર્ચા કરવી, રેતીમાં પગ ખૂંપવા માંડે તો શું કરવું, ઢૂવા પર ચડતી વખતે જ પવન વધારે આક્રમક બને તો…વગેરે પ્રશ્નોની ચર્ચા કરતા હતા. અમારી એ ચર્ચા જોકે ફાલતુ હતી. કેમ કે આ રેતીમાં એવો કોઈ ખાસ ખતરો ન હતો. એ વાતની અમને ક્યાંથી ખબર હોય?
Read More
જેસલમેર-3 : હવેલી બહારના શહેરની સફર
- waeaknzw
- November 26, 2019
અમારા જેવા ચાર-પાંચ ઝૂંડને બાદ કરતા કોઈ હતું નહીં. અમે રખડતા રખડતા સામે કાંઠે પહોંચ્યા. ત્યાં અમને એક પરદેશી પ્રવાસી મળ્યા. તેમની દાઢી વધેલી હતી, ખભે એક દેશી થેલો હતો, પગમાં ચપ્પલ…અમને કોઈ ફકીર જેવા લાગ્યા… પરદેશી પ્રવાસીઓ ભારતમાં આવીને ઘણી ગરબડો કરતાં હોય છે. એવા કોઈ આ ભાઈ હશે?
Read More
જેસલમેર ભાગ-2 : ‘અમે સૌથી પ્રામાણિક પ્રવાસ આયોજક છીએ!’
- waeaknzw
- November 25, 2019
જેસલમેરનો કિલ્લો ‘વર્લ્ડ હેરિટેજ’ જાહેર થયેલો છે. રાતે કિલ્લા ફરતે ગોઠવેલી હેલોઝન લાઇટો ચાલુ થયા પછી કિલ્લો સોનાનો જ ગઢ હોય એમ ઝળહળી ઊઠે છે.
Read More
જેસલમેર પ્રવાસ-1 : રણની રેતને ખાળતું નગર મળે…
- waeaknzw
- November 24, 2019
વધુ રસપ્રદ વિનયભાઈનો સ્વભાવ હતો. ગ્રાહકોને ખંખેરી લેવાનો એમનો સ્વભાવ ન હતો એ અમને સમજાઈ ગયું. નીતિપૂર્વક બિઝનેસ ચલાવતા હતા એટલે અમને ત્યાં જ રહેવાનું પસંદ પડયું. સામાન ગોઠવી, રેતી ખંખેરી, સાફ-સૂફ થઈને સૌથી પહેલા ભોજન માટે નીકળી પડયાં. જેસલમેર ફરવાની શરૃઆત સવારે કરવાની હતી.
Read More
Niagara Falls-2 : ધોધનો અવાજ, હેલિકોપ્ટર રાઈડ, ઓબ્ઝર્વેશન ટાવર, ઝીપલાઈન સફર વગેરેની માહિતી…
- waeaknzw
- November 16, 2019
ધોધને વધુ સારી રીતે જોવા નદીના પટમાં જરા અંદર એક ‘પ્રોસ્પેક્ટ્સ પોઈન્ટ’ નામનો ઓબ્ઝર્વેશન ટાવર ઉભો કરવામાં આવ્યો છે. 282 ફીટ ઊંચા ટાવર સુધી પ્રવાસીઓ જઈ શકે છે, ત્યારે જાણે ધોધની સામા જઈને ઉભા હોય એવું લાગે. સવારના સાડા આઠથી લઈને રાતના 9 સુધી પ્રવાસીઓ ટાવર પર જઈ શકે છે.
Read More
Niagara Falls -1 : જગતના સૌથી પોપ્યુલર ધોધની સફર વખતે શું શું જોવા જેવુ છે?
- waeaknzw
- November 16, 2019
અમેરિકા બાજુ સ્ટેટ પાર્ક છે, તો કેનેડા બાજુએ ‘ક્વિન વિક્ટોરિયા પાર્ક’ આવેલો છે. એમાંથી પણ ત્રણેય ધોધ જોઈ શકાય છે. આ પાર્કમાં વર્ષે શિયાળામાં અહીં ફેસ્ટિવલ ઓફ લાઈટ યોજાય છે, જે પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ બની રહે છે. બાકી રોજ સાંજ પડ્યે ધોધ પર વિવિધ કલરની લાઈટના શેરડાથી રંગછટા ઉભી કરવામાં આવે છે. જાણે વિવિધ કલરનું પાણી એક સાથે વહેતું હોય એવું એ દૃશ્ય પ્રવાસીઓ ક્યારેય ભૂલી ન શકે.
Read More
गोट विलेज – 8500 फीटऊंचाई पर्यावरण संवर्धन
- waeaknzw
- November 2, 2019
यहां सभी चीजे स्थानिक ही है. सब्जिया आसपास में पक रही है. ईस लीये ए स्थल एग्रो-पर्यटन है, पर्यावरण पर्यटन है, गांव पर्यटन भी है.पर्यावरण ओर पर्यटन दोनो को यहां जोडा गया है. पेड पौंधे लगाना, जंगल को बचाये रखना, नदी-झिल को संभालना ये तो पर्यावरण संरक्षण है ही, पर यहां पर गोट विलेज में जो हो रहा है, वो भी पर्यावरण संरक्षण ही है.
Read More
જેકીલ એન્ડ હાઈડ – હાઈડ કોણ? ડો. જેકીલની નબળાઈનું પરિણામ!
- waeaknzw
- November 2, 2019
સ્કોટલેન્ડના લેખક રોબર્ટ લુઈની કથાઓ ધરતીના સાતેય ખંડ પર વંચાતી રહે છે. એમાંય એમની બે કથા ‘ટ્રેઝર આઈલેન્ડ’ અને ‘સ્ટ્રેન્જર કેસ ઓફ ડોક્ટર જેકીલ એન્ડ હાઈડ’ અનેક ભાષામાં અનુવાદિત થઈ છે. ટ્રેઝર આઈલેન્ડમાં ખજાનો શોધવાની વાત છે, તો જેકીલ એન્ડ હાઈડના ટુંકા નામે વધુ જાણીતી વાર્તામાં એક જ વ્યક્તિના બે સ્વરૃપની કથા છે. અલબત્ત, વિજ્ઞાનની દૃષ્ટિએ. 1886માં પ્રગટ થયેલી વાર્તામાં ડોક્ટર જેકીલ કઈ રીતે વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા પોતાના જ શરીરને બીજું સ્વરૃપ આપે છે તે વર્ણવાયું છે.
Read More
डिफेन्स करस्पोन्डन्ट कोर्स – संरक्षण की समझ देनेवाली शिक्षा
- waeaknzw
- November 1, 2019
एक महिने के सफर के दोरान जो शीख मीली वो ये हे.
1. तीनो फोर्स जितनी नम्र, प्रोफेशनल, डेडिकेटेड टीम दुनिया में कहीं नहीं मिल शकती.
2. तीनो फोर्स बहुत ही सक्षम हे, मतलब की पूरा देश वेल प्रोटेक्टेड हे.
3. तीनो सेनाओ के पास जो टेकनोलोजि हे, उसकी हम कल्पना भी नहीं कर शकते.
कोर्स के दोरान हमारा ज्ञान तो बढा ही बढा, पर संरक्षण के प्रति जो मान था हो हजारोगुना बढ चुका है.

Sundarbans-1: પાણીમાં પથરાયેલું રાષ્ટ્રીય પ્રાણી વાઘનું વન કેવું છે? આખા જગતમાં અનોખું કહી શકાય એવું!
- waeaknzw
- November 1, 2019
. પાણી જરા-જરા જ હતું, એટલે વાઘના પગ માડં ડૂબી રહ્યાં હતા. અમારા કેટલાક મિત્રો તો ટાવર પરથી નીચે ઉતરી ગયા એ પણ સપાટાબંધ ફરી ઉપર આવ્યા. શરૃઆતમાં બધાએ હો-હલ્લા કર્યા પણ વાઘને કંઈ ફરક પડ્યો નહીં એટલે શાંત થઈને રોયલ ટાઈગરના દર્શન કરવા લાગ્યા. પાંચ-સાત મિનિટમાં જ વાઘ ફરીથી જંગલમાં વિલિન થઈ ગયો. નામ પ્રમાણે અહીંના વાખ ખરા અર્થમાં રોયલ છે, દેખાવે અત્યંત સૌંદર્યવાન છે, એ અમે નજરોનજર જોયા પછી સમજ્યા.
Read More
સુંદરવન – ભાગ 2 : વાઘ સિવાય સુંદરવનમાં શું છે?
- waeaknzw
- November 1, 2019
હવે સીન તદ્દન જૂદો હતો. દીવસે જે જંગલ આકર્ષક લાગતું હતું એ હવે ભૂતાવળ જેવું ભાસતું હતું. મેન્ગ્રોવ્સમાંથી ચળાઈને આવતો પવન પણ અમને ડરાવી મુકતો હતો. બન્ને બાજુ અંધકારનું સામ્રાજ્ય હતું, તો ઉપર નભોમંડળમાં જાણે અમારા માટે લાઈટો ગોઠવી હોય અમ હજારો તારલિયા ચમકતાં હતા.
Read More