Updates/અપડેટ્સ

Air Travel/આકાશી મુસાફરી Updates/અપડેટ્સ

અમેરિકાનો પ્રવાસ વધારે સરળ: બેંગલુરુ-સાન ફ્રાન્સિસ્કો વચ્ચે સીધી ફ્લાઈટ ફરી શરૃ

ભારતની અગ્રણી એરલાઇન અને સ્ટાર એલાયન્સની મેમ્બર એર ઇન્ડિયાએ તેની વૈશ્વિક સેવા મજબૂત કરવા અને વિસ્તરણ કરવાનાં તેનાં વિઝનને અનુરુપ બેંગલુરુને સાન ફ્રાન્સિસ્કો સાથે જોડતી નોન-સ્ટોપ ફ્લાઇટ પુનઃ શરૂ કરી છે. આ ફ્લાઇટ વિશ્વનાં બે ટેકનોલોજી હબ-ઓરિજિનલ સિલિકોન વેલી અને ભારતની સિલિકોન વેલીને જોડશે. આ ફ્લાઇટ 777-200LRસપ્તાહમાં ત્રણ વાર શુક્રવાર, રવિવાર અને બુધવારે ઓપરેટ થશે. […]

Read More
Updates/અપડેટ્સ

ભારતને મળ્યાં વધુ 2  Blue Flag બિચ, જાણી લ્યો ક્યાં આવેલા છે આ ખુબસૂરત સમુદ્રકાંઠા

લક્ષદ્વિપ ટાપુના બે બિચ Minicoy Thundi and Kadmatને આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ બિચ તરીકે માન્યતા આપવામાં આવી છે. બ્લુ ફ્લેગ દુનિયાના સૌથી ચોખ્ખા બીચમાંથી એક હોય છે. આ માટે 33 અલગ અલગ માપદંડ બનાવવામાં આવ્યા છે જેમાં પર્યાવરણ, નહાવાના પાણીની ગુણવત્તા, સુરક્ષા, સેવાઓ વગેરેની ગુણવત્તા નક્કી કરીને રેટિંગ આપવામાં આવે છે. આ સર્ટિફિકેશન ડેન્માર્કમાં હેડક્વાર્ટર ધરાવતી […]

Read More
Updates/અપડેટ્સ

Happy trip : ગુજરાતી પ્રવાસીઓને દેશ-પરદેશમાં ફેરવતી એજન્સી વિશે જાણો..

2) અન્ય ટ્રાવેલ કંપની-એજન્સી કરતા અમે કઈ રીતે અલગ છીએ 3) હેપી ટ્રીપના પ્રવાસન સ્થળોની યાદી (નેશનલ લિસ્ટ, ઈન્ટરનેશનલ લિસ્ટ) 4) હેપી ટ્રીપની સ્પેશિયલ સુવિધાઓ  5) ભોજન માટેની સુવિધા  6) સંપર્કની વિગતો ફોન નંબર – 94095 55515 , વ્હોટ્સએપ – 94095 55515 Email – happytripenquiry@gamil.com Insta ID – Happytrip_Tours

Read More
RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

એશિયાની શ્રેષ્ઠ હોટેલમાં સમાવેશ થયો ગીરના આ રિસોર્ટનો

ભારતની શ્રેષ્ઠ હોટેલ કે રિસોર્ટનું લિસ્ટ બનાવીએ તો એમાંથી કોઈ એકાદ સ્થળ ગુજરાતમાં હોય એવી કલ્પના મુશ્કેલ છે. પરંતુ ગુજરાતમાં પણ જગતની શ્રેષ્ઠ હોટેલ-રિસોર્ટ આવેલા છે. ગીરમાં સાસણ પાસે આવેલા Aramnessનો સમાવેશ એશિયાના બેસ્ટ રિસોર્ટમાં થયો છે. આ લિસ્ટ અમેરિકી સ્થિત જગવિખ્યાત ટ્રાવેલ કંપની Fodor’s દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. 1949માં સ્થપાયેલી Fodor’s ટ્રાવેલ ગાઈડનું […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

બેટ દ્વારકાના પ્રવાસ વિશે આ માહિતી ખાસ જાણી લેજો/ હોડીનો પ્રવાસ નથી જરાય સલામત

દ્વારકા જતા પ્રવાસીઓ સાથે સાથે બેટ દ્વારકાની સફર પણ કરતાં હોય છે. પહેલી વાર બેટ દ્વારકા જતાં હોય તો એમને કદાચ ખાસ માહિતી ન હોય એવુ પણ બને. બેટ દ્વારકા જતાં પહેલા આ ટિપ્સ જાણી લો– દ્વારકાથી અને બેટ દ્વારકા પાસપાસે નથી. બેટ દ્વારકાનું અંતર 35 કિલોમીટર છે.– બેટ દ્વારકા જવા માટે હોડી સિવાય કોઈ […]

Read More
English Updates/અપડેટ્સ

3 places to eat in open air (al fresco) in Sharjah

Winter means cooler, stunning weather that makes for a perfect time for eating al fresco. All across Sharjah, the third largest emirate in the United Arab Emirates (UAE), there are gorgeous outdoor areas to enjoy exquisite food while basking in the winter sun or feeling the nip of the chill in the evenings. Here are […]

Read More
English Updates/અપડેટ્સ

In this winter Disneyland Paris have special preparation for you

Planning a perfect winter travel? Look no further! Whether you are looking to spend magical moments with family, an unforgettable getaway with friends, or even a romantic weekend, Disneyland Paris is the ultimate destination to experience the holidays. The holiday season at Disneyland Paris has already begun with Disney Enchanted Christmas and it will last […]

Read More
English Updates/અપડેટ્સ

Hala Madrid : First of its kind at a theme park destination anywhere in the world

Dubai Parks™ and Resorts and Real Madrid C.F. have signed an exclusive multi-year partnership, which will see the first-ever Real Madrid themed experience open at the largest theme park destination in the Middle East. Real Madrid, the football club with the best Honours list, was named FIFA’s Best Club of the 20th Century. Dubai Parks™ […]

Read More
English RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

Where to Trek? Here is Bucket-list for a snowy Christmas

While this Christmas, Santa Claus might not come down his sledge for you but you can surely have the surreal experience of being happily lost in a snowy wonderland. Come along with me and let me take you on a beautiful journey of the snow-covered Himalayas – the ideal spot for a white Christmas! Dayara […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

2023માં ક્યાં ફરવા જશો? National Geographicએ જાહેર કર્યું લિસ્ટ

નેશનલ જ્યોગ્રાફિક મેગેઝિને દર વર્ષની જેમ ફરવા જેવા જગતના 25 સ્થળોનું લિસ્ટ જાહેર કર્યું છે. 2023માં ક્યાં ફરવાં જવું એ આ લિસ્ટ પરથી જાણી શકાય છે. આ લિસ્ટને કલ્ચર, નેચર, એડવેન્ચર, કમ્યુનિટી અને ફેમિલી એમ વિવિધ ભાગ પાડી દેવામાં આવ્યા છે. આ લિસ્ટ જોઈ લો અને પછી કરો પ્રવાસનું આયોજન. Culture Nature Adventure Community Family

Read More
Hindi News Railway/રેલવે Updates/અપડેટ્સ

रेल यात्रियों के पास क्षेत्रीय व्यंजन, वस्तुओं और नियमित मेनू सहित विकल्पों में से चुनने का विकल्प होगा।

रेल मंत्रालय के तहत प्रमुख आतिथ्य, यात्रा और पर्यटन कंपनी आईआरसीटीसी लिमिटेड यात्री ट्रेन खानपान सेवाओं में एक बड़ी भूमिका निभाने के लिए तैयार है। रेल मंत्रालय ने हाल ही में यात्रियों को ऑन-बोर्ड प्रीमियम और मेल/एक्सप्रेस पैसेंजर ट्रेनों में परोसे जाने वाले भोजन का मेन्यू तय करने की अतिरिक्त जिम्मेदारी कंपनी को सौंपी है। […]

Read More
Accommodation / ઉતારા-ઓરડા RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

Happy Trip, solutions for your all travel needs!

When you think about travel, first question is to find the best tourism agency. If you want to travel from Gujarat, we have a good option. Happy trip is new and authentic agency t o travel. Here are some of features Rajasthan Char Dham Yatra Kerala Amarnath Yatra Goa   Sikkim, Gangtok   Uttarakhand                 […]

Read More
Railway/રેલવે Updates/અપડેટ્સ

વડોદરાથી મુસાફરી કરવાના હો તો જાણી લો નવું ટાઈમટેબલ

પશ્ચિમ રેલવે દ્વારા 20 નવેમ્બર 2022થી વડોદરા સ્ટેશન પરથી પસાર થતી છ ટ્રેનોના ઉપડવાના સમય બદલાઈ રહ્યા છે. વડોદરા ડિવિઝનના પીઆરઓ પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, આ ફેરફાર ડીઝલ લોકોથી ઇલેક્ટ્રિક લોકો બદલવા તથા વડોદરા સ્ટેશન પર ટ્રેનોના ભારણને ઘટાડવા માટે કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. 1- ટ્રેન નંબર 12959 કોચુવેલી […]

Read More
Railway/રેલવે Updates/અપડેટ્સ

ભુજ-મુંબઈ વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે ચલાવશે મુંબઈ સેન્ટ્રલ અને ભુજ વચ્ચે સ્પેશિયલ ટ્રેનના બે ફેરામુસાફરોની સુવિધા માટે અને વધારાની સંખ્યામાં મુસાફરોને સમાવવા માટે, પશ્ચિમ રેલવેએ મુંબઈ સેન્ટ્રલ અને ભુજ વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેનની બે ટ્રીપ ચલાવવાનો નિર્ણય કર્યો છે.જેની વિગતો નીચે મુજબ છે:ટ્રેન નંબર 09423/09424 મુંબઈ સેન્ટ્રલ – ભુજ સ્પેશલ [2 ટ્રીપ]ટ્રેન નંબર 09423 મુંબઈ સેન્ટ્રલ […]

Read More
Railway/રેલવે Updates/અપડેટ્સ

વડનગર ટુ વલસાડ : ગુજરાતના પૂર્વ પટ્ટાના મુસાફરોને મળી નવી રેલગાડી

પશ્ચિમ રેલવે દ્વારા નવી વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ (દૈનિક)ની ઉદઘાટન સેવા 03 નવેમ્બર, 2022થી થશે, જ્યારે આ ટ્રેનની નિયમિત સેવા 04 નવેમ્બર, 2022થી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ સૂચના આપવામાં આવી હતી કે આ ટ્રેનની ઉદ્ઘાટન સેવા 02 નવેમ્બર, 2022થી શરૂ થશે અને નિયમિત સેવા 3જી નવેમ્બર, 2022થી શરૂ થશે. આ ટ્રેનની બાકીની વિગતો […]

Read More