Happy trip : ગુજરાતી પ્રવાસીઓને દેશ-પરદેશમાં ફેરવતી એજન્સી વિશે જાણો..

  • હેપી ટ્રીપ એક ટુર એન્ડ ટ્રાવેલિંગ કંપની છે. જે ભારત અને અન્ય દેશોમાં પ્રવાસનું આયોજન કરે છે.
  • હેપી ટ્રીપની સ્થાપના 26 જાન્યુઆરી 2022ના રોજ કરવામાં આવી હતી.
  • હેપી ટ્રીપનો ઉદ્દેશ છે કે પ્રવાસ અને ભ્રમણ કરવા માટે ઉત્સાહી છે, તેમના બને એટલા ઓછા ખર્ચે સારી સુવિધા સાથે અઢળક યાદો એકઠી કરી શકે.
  • હેપી ટ્રીપનો હેતુ કમાણી કરતા લોકોના પ્રવાસના શોખને પ્રોત્સાહિત કરવાનો છે.  

2) અન્ય ટ્રાવેલ કંપની-એજન્સી કરતા અમે કઈ રીતે અલગ છીએ

  • અન્ય ટ્રાવેલ એજન્સીઓની જેમ અહિંયા કોઈ છુપા ચાર્જ નથી હોતા
  • પ્રવાસના પેકેજમાં GSTને આવરી લેવામાં આવે છે એટલે કોઈ વધારાનો ટેક્સ હોતો નથી
  • હેપી ટ્રીપ તરફથી પ્રવાસે જતા દરેક પ્રવાસીને રૂટને રોજિંદા ધોરણે મોનટરિંગ કરવામાં આવે છે
  • પ્રવાસીઓ સાથે રોજ વાત કરીએ તેમની અગવડતા અને અનુકૂળતાઓ વિશે માહિતી લેવાય છે
  • પ્રવાસીઓને પડતી કોઈપણ પ્રકારની તકલીફને તાત્કિળ નિકાલ લાવામાં આવે છે
  • પ્રવાસ પૂર્ણ થાય ત્યારે તમામ પ્રવાસીઓનો સારા નરસા પ્રતિભાવ લેવામાં આવે છે 
  • પ્રવાસીઓના અભિપ્રાયો અનુસાર હેપી ટ્રીપ પોતાની સુવિધાઓને વધુ સુદ્ધઢ કરે છે 
  • પ્રવાસીઓના રોકાણ અને ભોજન બાબતે કોઈ પ્રકારની બાંધછોડ કરવામાં નથી આવતી

3) હેપી ટ્રીપના પ્રવાસન સ્થળોની યાદી (નેશનલ લિસ્ટ, ઈન્ટરનેશનલ લિસ્ટ)

  • નેશનલ 
  • કેરળ
  • ગોવા
  • હિમાચલ પ્રદેશ
  • ઉત્તરાખંડ
  • જમ્મુ કાશ્મીર 
  • સિક્કિમ, ગંગટોક
  • મેઘાલય, અરૂણાચલ પ્રદેશ
  • લેહ, લદ્દાખ
  • રાજસ્થાન
  • ચાર ધામ યાત્રા
  • અમરનાથ યાત્રા
  • વૈષ્ણદેવી યાત્રા
  • ઈન્ટરનેશનલ 
  • નેપાળ
  • ભૂટાન
  • બેંગકોક
  • દુબઈ – અબુધાબી
  • બાલી- ઈન્ડોનેશિયા
  • મલેશિયા
  • સિંગાપોર

4) હેપી ટ્રીપની સ્પેશિયલ સુવિધાઓ 

  • પ્રવાસીઓ પોતાના મનપંસદ સ્થળોની પોતે પસંદગી કરીને કસ્ટમાઈઝેશન કરી શકે છે
  • પ્રવાસીઓ પોતાની અનુકૂળતાના આધારે પ્રવાસના દિવાસોમાં ફેરફાર કરી શકે છે
  • પ્રવાસીઓને કરવામાં આવેલી બાંહેધરીઓનો કડક અમલ કરવામાં આવે છે
  • અડધી રાત્રે મુશ્કેલી પડે તો 24/7 હેપી ટ્રીપની ટીમ મદદ કરવા હાજર હોય છે
  • પ્રવાસ દરમિયાન કોઈ પ્રકારની પ્રવાસી સાથે છેતરપીંડિ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે

5) ભોજન માટેની સુવિધા 

  • પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને પૌષ્ટિક નાસ્તો અને જમવાનુ મળી રહે તેની તકેદારી રાખવામાં આવે છે
  • પ્રવાસ સમયે જો બાળકો સાથે હોય તો તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવે છે
  • હેપી ટ્રીપ એ વાત સાથે પૂર્ણ સમંત છે કે સ્વાસ્થ્ય સારું હોય તો પ્રવાસની મજા આવે 
  • માટે જ પ્રવાસીઓના ભોજન સાથે કોઈ પ્રકારની બાંધછોડ કરવામાં આવતી નથી
  • પ્રવાસીઓ પાસેથી રોજેરોજ ભોજન મામલે પણ અભિપ્રાય લેવામાં આવે છે
  • જો ભોજનમાં ઉણપ દેખાય તો તાત્કાલિક ધોરણે તેમાં સુધારો કરવામાં આવે છે

6) સંપર્કની વિગતો

ફોન નંબર – 94095 55515 , વ્હોટ્સએપ – 94095 55515

Email – happytripenquiry@gamil.com

Insta ID – Happytrip_Tours

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *