ભારતીય રેલવે ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ચાર ધામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ચાર ધામ ઉપરાંત ઘણા સ્થળોનો સમાવેશ આ યાત્રામાં કરી લેવાયો છે. અમદાવાદથી ઉપડતી સફર વિશેની તમામ વિગતો
- રવાના થવાની તારીખો : 13.06.2022 to 23.06.2022 & 20.06.2022 to 30.06.2022
- પ્રવાસ સમયગાળો : ૧૦ રાત, ૧૧ દિવસ
- ટિકિટ
- ૫૭,૦૦૦ (સિંગલ શેરિંગ)
- ૪૨,૫૦૦ (ડબલ શેરિંગ)
- ૪૦,૫૦૦ (ટ્રિપલ ઓક્યુપન્સી)
- ૩૯,૫૦૦ ૫ થી ૧૧ વર્ષના બાળક માટે (બેડ સાથે)
- ૩૦,૫૦૦ ૫ થી ૧૧ વર્ષના બાળક માટે (બેડ વગર)
- ટ્રાન્સપોર્ટ : અમદાવાદથી દહેરાદુન ફ્લાઈટ, રિટર્ન પણ ફ્લાઈટ.
- સમાવિષ્ટ સ્થળો
- દહેરાદુન
- બકરોટ
- જાનકીચટ્ટી
- યમુનોત્રી
- ઉત્તરકાશી
- ગંગોત્રી
- ગુપ્તકાશી
- સોનપ્રયાગ
- કેદારનાથ
- બદ્રીનાથ
- હરિદ્વાર
- પ્રવાસની રૃપરેખા
- દિવસ-૧ : અમદાવાદથી દહેરાદૂન, બકરોટમાં રાતવાસો
- દિવસ-૨ : બકરોટ-જાનકીચટ્ટી-યમુનોત્રી-જાનકીચટ્ટી-બકરોટ
- દિવસ-૩ : બકરોટથી ઉત્તરકાશી
- દિવસ-૪ : ઉત્તરકાશી-ગંગોત્રી-ઉત્તરકાશી
- દિવસ-૫ : ઉત્તરકાશી-ગુપ્તકાશી
- દિવસ-૬ : ગુપ્તકાશી/સિતાપુર-કેદારનાથ
- દિવસ-૭ : કેદારનાથ-ગૌરીકુંડ-સિતાપુર/ગુપ્તકાશી
- દિવસ-૮ : ગુપ્તકાશી/સિતાપુર-બદરીનાથ
- દિવસ-૯ : બદરીનાથ-રૃદ્રપ્રયાગ
- દિવસ-૧૦ : રૃદ્રપ્રયાગ-હરિદ્વાર
- દિવસ-૧૧ : હરિદ્વાર-દહેરાદુન-અમદાવાદ
- પ્રવાસમાં સમાવિષ્ટ બાબતો
- અમદાવાદ-દહેરાદુન એરફેર
- સ્ટાન્ડર્ડ હોટેલમાં ઉતારો
- દહેરાદુન ઉતર્યા પછી બસ-ટેમ્પો વગેરેમાં લોકલ ટ્રાન્સપોર્ટેશન
- બ્રેકફાસ્ટ, લંચ, ડિનર
- પાર્કિંગ ચાર્જ, ડ્રાઈવર ભથ્થું, ટોલ ટેક્સ
- જીએસટી
- સમાવિષ્ટ ન હોય એવો ખર્ચ
- પોતાના અંગત ખર્ચ
- પાલખી, ખચ્ચર-ધોડાનો ખર્ચ
- હેલિકોપ્ટર સવારીનો ચાર્જ
- કોઈ સ્થળે પ્રવેશ ટિકિટ હોય તો એ
- લિસ્ટમાં શામેલ ન હોય એવો કોઈ પણ ખર્ચ
- સંપર્ક
- અમદાવાદ
IRCTC Regional Office, 5th Floor, Pelican Building, Gujarat Chamber of commerce, Ashram Road Ahmedabad – 380009
079–26582675
8287931718
9321901851
9321901849
9321901852
- વડોદરા
Tourism Information & Facilitation Centre
Platform no 1, Vadodara Station.
8287931718
9321901857
- અમદાવાદ
- જનરલ સૂચનાઓ
- પ્રવાસ દરમિયાન ઘણી જગ્યાએ ટ્રેકિંગ કરવું પડશે. ચાલવુ પડશે અને ચઢાણ પણ આવશે. પ્રવાસીઓ પોતાના ખર્ચે ખચ્ચર અથવા તો પાલખીની સુવિધા લઈ શકે છે.
- ઉત્તરાખંડનું વાતાવરણ સતત બદલતું રહે છે. વરસાદ, ભૂસ્ખલન, કાલીત પવન.. વગેરેની અહીં કોઈ નવાઈ નથી. એટલે પ્રવાસ આયોજનમાં ફેરફાર થતો રહેશે. એ માટે માનસિક રીતે તૈયાર રહેવું.
- પ્રવાસીઓએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે, માસ્ક પહેરવું પડશે.
- બુકિંગની વિગતો માટે લિન્ક