અદૃશ્ય માનવી : The Invisible manનો અનુવાદ
- waeaknzw
- September 26, 2020
યશવંત મહેતાએ લખેલી વિશ્વની શ્રેષ્ઠ સાહસકથાઓ સિરિઝમાં એચ.જી.વેલ્સની જગવિખ્યાત વાર્તા ‘ધ ઇન્વિઝિબલ મેન’નો ‘અદૃશ્ય માનવી’ નામે રસાસ્વાદ કરાવ્યો છે
Read Moreગ્રેટ ઈન્ડિયન સર્કસ : રાજકારણમાં જંગલવાદ અને જંગલમાં રાજકારણ…
- waeaknzw
- September 23, 2020
હર્ષ મેસવાણિયાનું આ પુસ્તક હાસ્ય નિબંધોનો સંગ્રહ છે. જંગલને એક સામ્રાજ્ય કલ્પી લેવાયું છે, જ્યાં સરકાર છે, મંત્રી છે, સાસંદો છે અને એ બધાના વિશિષ્ટ નામો છે. ગુજરાતી હાસ્યમાં લાંબા સમય પછી આવુ મનોરંજક પુસ્તક આવ્યું છે.
Read Moreજૂલે વર્નનું સર્જન : ટાઇગર્સ એન્ડ ટ્રેઈટર્સ
- waeaknzw
- September 23, 2020
1857નો વિપ્લવ, નાના સાહેબ પેશ્વા અને અંગ્રેજ ટૂકડીને… કેન્દ્રમાં રાખીને આ નાનકડી વાર્તા લખાયેલી છે. જોકે તેનું સૌથી મોટું આકર્ષણ લોખંડનો બનેલો હાલતો-ચાલતો હાથી છે.
Read Moreસાહસનો ટાપુ: કોરલ આઈલેન્ડનો અનુવાદ
- waeaknzw
- September 23, 2020
વિશ્વની શ્રેષ્ઠ સાહસકથાઓમાં આર.એમ.બોલેન્ટાઈનની વાર્તા કોરલ આઈલેન્ડનો અનુવાદ સાહસનો ટાપુ નામે કર્યો છે.
Read Moreકાળયંત્ર : ધ ટાઈમ મશીનનો અનુવાદ
- waeaknzw
- September 13, 2020
એચ.જી.વેલ્સની જગવિખ્યાત વિજ્ઞાન કથા ધ ટાઈમ મશીનના ગુજરાતીમાં ઓછામાં ઓછાં બે અનુવાદ થયા છે. રમણલાલ સોનીએ ‘વિજ્ઞાનબાબુ’ના નામે કર્યો છે, તો પ્રેમનાથ મહેતાએ ‘કાળયંત્ર’ નામે કર્યો છે.
Read Moreડોન કિહોટે : સર્વાન્ટિસની જગવિખ્યાત હાસ્યકથા
- waeaknzw
- September 13, 2020
વિશ્વની શ્રેષ્ઠસાહસકથાઓ સિરિઝમાં યશવંત મહેતાએ દસ કથાઓ ટૂંકમાં રજૂ કરી છે. એમાંથી મિગેલ સર્વાન્ટિસની કથા ડોન કિહોટે..
Read Moreકિડનેપ્ડ : રોબર્ટ લૂઈ સ્ટિવન્સની કિશોર સાહસકથા
- waeaknzw
- September 13, 2020
રોબર્ટ લૂઈ સ્ટિવન્સનની વાર્તા ટ્રેઝર આઈલેન્ડ જાણીતી છે. એ એમની બીજી વાર્તા છે, કિડનેપ્ડ, જેનો વારસદાર નામે યશવંત મહેતાએ અનુવાદ કર્યો છે.
Read Moreભરતવન અને સિતાવન : Girnarના બે છૂપાયેલાં રત્નો
- waeaknzw
- September 6, 2020
જૂનાગઢનો ગિરનાર અને અંબાજી-દતાત્રેય જેવા શિખરો પણ જાણીતા છે. એટલે વાત કરીએ બે અજાણ્યા સ્થળોની…
Read More