જાપાન પ્રવાસ -13 : જોશી મારા જોશ રે જૂઓને…
- waeaknzw
- November 23, 2018
ત્યાં એક સ્થળે એક માજી નાનકડા ટેબલ પર બેઠા હતા.તેમની સામે એવડું જ ગોઠણ સુધીનું ટેબલ હતું. તેના પર વળી એક ડબ્બો હતો. બાજુમાંબીજું ટેબલ હતુ, તેના પર ચડ્ડો પહેરેલો યુવાન બેઠો હતો.
Read More‘જંગલ ન્યૂઝ’ની ચુલબુલી એન્કર હસીના હરણીની લલિત ખંભાયતા સાથે વિશેષ મુલાકાત
- waeaknzw
- November 22, 2018
પણ પછી એટલું તો ચોક્કસ સમજાયું કે માણસ રખડે તો દુનિયાદારી સમજાય અને દુનિયાદારી માણસને અંદરથી રાજા બનાવે. રખડવાથી નફિકરાઈ આવે અને એ પણ માણસને અંદરથી રાજા બનાવે… એ સિવાય….’
Read Moreજાપાન પ્રવાસ-12 : જગવિખ્યાત માઉન્ટ ફૂઝિ દેખાશે?
- waeaknzw
- November 19, 2018
આમ તો ફૂઝિયામા ટોકિયો શહેરથી 100 કિલોમીટર દૂર છે. પરંતુ આકાશ સાફ હોય ત્યારે ટોકિયોનાઊંચા બિલ્ડિંગોમાંથી એ દેખાયા વગર રહેતો નથી. માટે એ ટોકિયોના પાદરમાં ઉભેલા અવધૂતજેવો લાગે છે.
Read Moreજાપાન પ્રવાસ-11 : હજાર દરવાજા ધરાવતા મંદિરમાં સ્વાગત છે..
- waeaknzw
- November 12, 2018
ટ્રેનમાંથી ઉતરીને પેલેસ સુધી ચાલીને જતા હતા ત્યાં રસ્તા પર એક જગ્યાએ કોઈ વિશાળ લંબગોળ રીંગ જમીન પર ગોઠવેલી દેખાઈ. એ કદાવર બાંધકામ પર ચડીને શહેરના થોડા-ઘણા દીદાર લઈ શકાય એમ હતા. એ બાંધકામ ખાસ ઊંચુ ન હતું. પણ હતુ શું?
Read Moreજલસો-11 : આઝાદી મળી તેનાથી ઉત્તમ બીજું ક્યું પેન્શન હોઈ શકે?
- waeaknzw
- November 11, 2018
આઝાદીની લડત લડ્યાં એ સૌ કોઈને પછીથી સરકારે પેન્શન આપવાની શરૃઆત કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા બાબુભાઈ જશભાઈ પટેલ પણ એવા ફ્રીડમ ફાઈટર હતા. ઈન્દિરા ગાંધીએ તેમને પેન્શન લેવા આગ્રહ કર્યો હતો.
Read Moreદશે દિશામાં સતત એકસામટી જ સફર, અને હું એ ય ન જાણું કે શ્વાસ ચાલે છે…
- waeaknzw
- November 11, 2018
રખડે એ રાજા વિશે મયૂરે તેની આગવી શૈલીમાં લખ્યું છે, મને મયૂરનું લખાણ કાયમ ગમે છે કેમ કે પુસ્તક વાંચવાની તેની ઝડપ ગજબની છે. રાતોરાત વાંચીને લખી શકે છે. આ તેનું લખાણ યથાવત રીતે અહીં મુક્યુ છે. મુસાફરી એક નિશાળ છે, અને મુસાફર એક નિશાળિયા મિસાલ છે. પૃથ્વીના પ્રવાસીને પોતાની સફર દરમ્યાન એટલું બધું શીખવાનું […]
Read Moreઆ વર્ષે દિવળીની શ્રેષ્ઠ ગિફ્ટ મળી છે…
- waeaknzw
- November 11, 2018
અને વધારે મજા ત્યારે આવી જ્યારે પુસ્તકના બીજા જ પાને મારું નામ પણ જોયુ…ક્રેડિટ લાઇન….આ લલિતભાઇની મિજાજી સ્પષ્ટતા જ છે કે ફોટાની ક્રેડિટ મને આપી. ન આપી હોય તો પણ ચાલેત.
Read More