2023માં આવી રહ્યા છે આટલા લોંગ વીકએન્ડ, અત્યારથી જ કરો રજાઓનું પ્લાનિંગ

ફરવાં જવા માટે લાંબી રજાઓની જરૃર પડે. સદભાગ્યે 2023માં ઘણા લોંગ વીકએન્ડ આવે છે. એટલે કે જાહેર રજા અને શનિ-રવિનો મેળ ખાય છે. તેના કારણે રજાઓમાં ટ્રીપ ગોઠવવાનું કે પછી બીજું કંઈ આયોજન કરવાનું હોય તો સરળતા રહેશે. અહીં 2023ના લોંગ વીકએન્ડનું સંપૂર્ણ લિસ્ટ આપ્યું છે.

જાન્યુઆરી

  • શનિવાર – 31 ડિસેમ્બર
  • રવિવાર – 1 જાન્યુઆરી
  • શનિવાર (લોહરી) – 14 જાન્યુઆરી  
  • રવિવાર (પોંગલ) – 15 જાન્યુઆરી
  • ગુરુવાર (પ્રજાસત્તાક દિવસ) – 26 જાન્યુઆરી
  • શુક્રવાર – 27 જાન્યુઆરી (રજા લેવી પડે)
  • શનિવાર – 28 જાન્યુઆરી
  • રવિવાર – 30 જાન્યુઆરી

ફેબ્રુઆરી

  • શનિવાર (મહાશિવરાત્રી) – 18 ફેબ્રુઆરી
  • રવિવાર – 19 ફેબ્રુઆરી

માર્ચ

  • બુધવાર (હોળી) – 8 માર્ચ
  • ગુરુવાર – 9 માર્ચ (રજા લેવી પડે)
  • શુક્રવાર – 10 માર્ચ (રજા લેવી પડે)
  • શનિવાર – 11 માર્ચ
  • રવિવાર – 12 માર્ચ

એપ્રિલ

  • શનિવાર – 1 એપ્રિલ
  • રવિવાર – 2 એપ્રિલ
  • સોમવાર -3 એપ્રિલ (રજા લેવી પડે0
  • મંગળવાર (મહાવીરજયંતિ) – 4 એપ્રિલ
  • શુક્રવાર (ગૂડ ફ્રાઈડે) – 7 એપ્રિલ
  • શનિવાર – 8 એપ્રિલ
  • રવિવાર – 9 એપ્રિલ

મે

  • શુક્રવાર (બુદ્ધપૂર્ણિમા) – 5 મે
  • શનિવાર – 6 મે
  • રવિવાર – 7 મે

જૂન-જુલાઈ

  • ગુરુવાર (બકરી ઈદ) – 29 જૂન
  • શુક્રવાર – 30 જૂન (રજા લેવી પડે)
  • શનિવાર – 1લી જુલાઈ
  • રવિવાર – 2લી જુલાઈ

ઓગસ્ટ

  • શનિવાર – 12 ઓગસ્ટ
  • રવિવાર – 13 ઓગસ્ટ
  • સોમવાર – 14 ઓગસ્ટ (રજા લેવી પડે)
  • મંગળવાર (સ્વાતંત્ર્ય દિવસ) – 15 ઓગસ્ટ
  • બુધવાર (પારસી ન્યુ યર) – 16 ઓગસ્ટ

સપ્ટેમ્બર

  • ગુરુવાર (જન્માષ્ટમી) – 7 સપ્ટેમ્બર
  • શુક્રવાર – 8 સપ્ટેમ્બર (રજા લેવી પડે)
  • શનિવાર – 9 સપ્ટેમ્બર
  • રવિવાર – 10 સપ્ટેમ્બર

ઓક્ટોબર

  • શનિવાર – 21 ઓક્ટોબર
  • રવિવાર – 22 ઓક્ટોબર
  • સોમવાર (મહા નવમી) – 23 ઓક્ટોબર
  • મંગળવાર (દશેરા) – 24 ઓક્ટોબર

નવેમ્બર

  • શનિવાર – 11 નવેમ્બર
  • રવિવાર (દિવાળી) – 12 નવેમ્બર
  • સોમવાર (નવું વર્ષ) – 13 નવેમ્બર
  • મંગળવાર (ભાઈ બિજ) – 14 નવેમ્બર
  • શનિવાર – 25 નવેમ્બર
  • રવિવાર – 26 નવેમ્બર
  • સોમવાર (ગુરુ નાનક જયંતિ) – 27 નવેમ્બર

ડિસેમ્બર

  • શનિવાર – 23 ડિસેમ્બર
  • રવિવાર – 24 ડિસેમ્બર
  • સોમવાર (નાતાલ) – 25 ડિસેમ્બર

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *