- હેપી ટ્રીપ એક ટુર એન્ડ ટ્રાવેલિંગ કંપની છે. જે ભારત અને અન્ય દેશોમાં પ્રવાસનું આયોજન કરે છે.
- હેપી ટ્રીપની સ્થાપના 26 જાન્યુઆરી 2022ના રોજ કરવામાં આવી હતી.
- હેપી ટ્રીપનો ઉદ્દેશ છે કે પ્રવાસ અને ભ્રમણ કરવા માટે ઉત્સાહી છે, તેમના બને એટલા ઓછા ખર્ચે સારી સુવિધા સાથે અઢળક યાદો એકઠી કરી શકે.
- હેપી ટ્રીપનો હેતુ કમાણી કરતા લોકોના પ્રવાસના શોખને પ્રોત્સાહિત કરવાનો છે.
2) અન્ય ટ્રાવેલ કંપની-એજન્સી કરતા અમે કઈ રીતે અલગ છીએ
- અન્ય ટ્રાવેલ એજન્સીઓની જેમ અહિંયા કોઈ છુપા ચાર્જ નથી હોતા
- પ્રવાસના પેકેજમાં GSTને આવરી લેવામાં આવે છે એટલે કોઈ વધારાનો ટેક્સ હોતો નથી
- હેપી ટ્રીપ તરફથી પ્રવાસે જતા દરેક પ્રવાસીને રૂટને રોજિંદા ધોરણે મોનટરિંગ કરવામાં આવે છે
- પ્રવાસીઓ સાથે રોજ વાત કરીએ તેમની અગવડતા અને અનુકૂળતાઓ વિશે માહિતી લેવાય છે
- પ્રવાસીઓને પડતી કોઈપણ પ્રકારની તકલીફને તાત્કિળ નિકાલ લાવામાં આવે છે
- પ્રવાસ પૂર્ણ થાય ત્યારે તમામ પ્રવાસીઓનો સારા નરસા પ્રતિભાવ લેવામાં આવે છે
- પ્રવાસીઓના અભિપ્રાયો અનુસાર હેપી ટ્રીપ પોતાની સુવિધાઓને વધુ સુદ્ધઢ કરે છે
- પ્રવાસીઓના રોકાણ અને ભોજન બાબતે કોઈ પ્રકારની બાંધછોડ કરવામાં નથી આવતી
3) હેપી ટ્રીપના પ્રવાસન સ્થળોની યાદી (નેશનલ લિસ્ટ, ઈન્ટરનેશનલ લિસ્ટ)
- નેશનલ
- કેરળ
- ગોવા
- હિમાચલ પ્રદેશ
- ઉત્તરાખંડ
- જમ્મુ કાશ્મીર
- સિક્કિમ, ગંગટોક
- મેઘાલય, અરૂણાચલ પ્રદેશ
- લેહ, લદ્દાખ
- રાજસ્થાન
- ચાર ધામ યાત્રા
- અમરનાથ યાત્રા
- વૈષ્ણદેવી યાત્રા
- ઈન્ટરનેશનલ
- નેપાળ
- ભૂટાન
- બેંગકોક
- દુબઈ – અબુધાબી
- બાલી- ઈન્ડોનેશિયા
- મલેશિયા
- સિંગાપોર
4) હેપી ટ્રીપની સ્પેશિયલ સુવિધાઓ
- પ્રવાસીઓ પોતાના મનપંસદ સ્થળોની પોતે પસંદગી કરીને કસ્ટમાઈઝેશન કરી શકે છે
- પ્રવાસીઓ પોતાની અનુકૂળતાના આધારે પ્રવાસના દિવાસોમાં ફેરફાર કરી શકે છે
- પ્રવાસીઓને કરવામાં આવેલી બાંહેધરીઓનો કડક અમલ કરવામાં આવે છે
- અડધી રાત્રે મુશ્કેલી પડે તો 24/7 હેપી ટ્રીપની ટીમ મદદ કરવા હાજર હોય છે
- પ્રવાસ દરમિયાન કોઈ પ્રકારની પ્રવાસી સાથે છેતરપીંડિ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે
5) ભોજન માટેની સુવિધા
- પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને પૌષ્ટિક નાસ્તો અને જમવાનુ મળી રહે તેની તકેદારી રાખવામાં આવે છે
- પ્રવાસ સમયે જો બાળકો સાથે હોય તો તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવે છે
- હેપી ટ્રીપ એ વાત સાથે પૂર્ણ સમંત છે કે સ્વાસ્થ્ય સારું હોય તો પ્રવાસની મજા આવે
- માટે જ પ્રવાસીઓના ભોજન સાથે કોઈ પ્રકારની બાંધછોડ કરવામાં આવતી નથી
- પ્રવાસીઓ પાસેથી રોજેરોજ ભોજન મામલે પણ અભિપ્રાય લેવામાં આવે છે
- જો ભોજનમાં ઉણપ દેખાય તો તાત્કાલિક ધોરણે તેમાં સુધારો કરવામાં આવે છે
6) સંપર્કની વિગતો
ફોન નંબર – 94095 55515 , વ્હોટ્સએપ – 94095 55515
Email – happytripenquiry@gamil.com
Insta ID – Happytrip_Tours