OYOની અવિરત આગેકૂચ, કોરોનાકાળમાં પણ પણ બિઝનેસમાં સફળતાપૂર્વક પરિવર્તન કર્યું
- waeaknzw
- January 7, 2022
oyo બહુ જાણીતી હોસ્પિટાલિટી કંપની છે, જે વિવિધ શહેરોમાં સસ્તા દરે અને સુવિધાઓ સાથે ઉતારા-રૃમની સગવડ આપે છે. યુવાનોમાં એ સુવિધા ખાસ્સી પોપ્યુલર છે.
Read MoreMars Wrigleyની વારસાગત GALAXY ચોકલેટ બ્રાન્ડ હવે ભારતમાં ભારત માટે બનશે
- waeaknzw
- January 3, 2022
માર્સની ગેલેક્સી ચોકલેટ જગવિખ્યાત છે અને ચોકલેટપ્રેમીઓની જીભ પર તેનો સ્વાદ રમતો રહે છે
Read MoreIxigo : ટ્રાવેલ સબંધિત અનેક પ્રશ્નોનું સોલ્યુશન આપતી વેબ-એપ
- waeaknzw
- December 30, 2021
Ixigo ભારતની અગ્રણી ટ્રાવેલ-ટુરિઝમ બૂકિંગ કંપની છે. એપ દ્વારા જાત-જાતની બૂકિંગ સુવિધા આપે છે. વર્ષ 2007માં આલોક બાજપાઈ અને રજનીશ કુમાર દ્વારા સ્થાપિત ઇક્સિગો- ixigo ટેકનોલોજી કંપની છે, જે રેલ, એર, બસ અને હોટેલનું આયોજન, બુકિંગ અને મેનેજમેન્ટ કરવા ભારતીય પ્રવાસીઓને સક્ષમ બનાવવા ધ્યાન કેન્દ્રિત કરે છે. Ixigo પ્રવાસીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ડેટા […]
Read Moreહવે મળશે શિયાળા દરમિયાન પણ ચારધામના દર્શન કરવાનો અવસર
- waeaknzw
- December 20, 2021
હવે શિયાળામાં પણ હિમાલયની ઊંચાઈ પર આવેલા ચાર ધામની સફર કરી શકાશે ઉત્તરાખંડ, કે જેને દેવભૂમિ પણ કહેવામાં આવે છે. દેવતાઓની ભૂમિ ગણાતા આ રાજ્યનો દરેક ખૂણો ધાર્મિક અને પવિત્ર છે. ખાસ કરીને ઉત્તરાખંડમાં આવેલ ચાર ધાર્મિક સ્થળોનું સવિશેષ મહત્વ છે. જેને ઉત્તરાખંડના ચારધામ અથવા તો છોટા ચારધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં યમનોત્રી, […]
Read MoreTravel Search / ચલ કહીં દૂર ન જાયે.. : કોરોનાને કારણે પ્રવાસીઓ પસંદ કરી રહ્યા છે નજીકનું સ્થળ
- waeaknzw
- December 17, 2021
પ્રવાસીઓ ફરવા જવા માટે સૌથી વધુ ક્યા શહેરોમાં હોટેલ વગેરે સર્ચ કરે છે? જ્યારે કોવિડની ત્રીજી લહેરનું જોખમ તોળાઈ રહ્યું છે, ત્યારે પ્રવાસીઓ હજુ પણ સુરક્ષિત અભિગમ અપનાવી રહ્યાં છે તથા લેઇઝર ટ્રાવેલ માટે સ્થાનિક અને આસપાસના વિકલ્પોને પસંદ કરી રહ્યાં છે. આગામી રજાની સિઝન દરમિયાન વિવિધ રાજ્યોમાં પ્રવાસ સાથે સંબંધિત કાયદાઓમાં અવારનવાર ફેરફાર પ્રવાસમાં […]
Read MorePORTUGAL TO SINGAPORE : સૌથી લાંબી ટ્રેન સફર, 21 દિવસ, 18755 કિલોમીટર
- waeaknzw
- December 16, 2021
જગતની સૌથી લાંબી ટ્રેનમાં સફર કરવી હોય તો ક્યાં ક્યાંથી ટ્રેન પકડવી, ક્યાંથી ટ્રેન બદલવી અને ક્યાં ઉતરવું?
Read Moreજૂઓ ફોટો કાશી વિશ્વનાથ કોરિડોરના : મહાદેવના દર્શને આવતા ભક્તોને હવે વધુ સુવિધા મળશે
- waeaknzw
- December 13, 2021
કાશી, વારાણસી કે પછી બનારસ નામે ઓળખાતું નગર જગતના સૌથી જૂના શહેરોમાં સ્થાન પામે છે. ત્યાં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલું છે. મંદિર બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક છે. માટે દેશભરમાંથી ભક્તો મહાદેવ હર.. મહાદેવ હર.. બોલતા ત્યાં આવે છે. જોકે અગાઉ કાશીની મુલાકાત લીધી હશે એ જાણતા હશે કે મંદિર પરિસર ઘણુ સાંકડુ અને ગીચોગીચ […]
Read MoreZostel : એકલા ફરવા નીકળી પડતા પ્રવાસીનો ઉતારો
- waeaknzw
- December 7, 2021
ટ્રેકિંગ જેવી સફર વખતે કદાચ એકલા રહેવામાં હોટેલ મોઁઘી પડે, ઝોસ્ટેલ એવા એકલવીરો માટે જ શરૃ થયેલો ઉતારો છે ફરવા જવાનું થાય ત્યારે ક્યાં ઉતરીશું એ એક સવાલ હોય છે. અલબત્ત, હોટેલ્સ-ધર્મશાળાની કંઈ કમી નથી હોતી તો પણ લોકોને પોતાને ગમે એવો ઉતારો મળશે કે કેમ એ શંકા તો હોય જ. હવે જોકે ઘણા સ્થળોએ […]
Read Moreશેરાવાલીને બુલાયા હે : માતા વૈષ્ણોદેવી સુધી પહોંચાડતી વંદે ભારત એક્સપ્રેસ!
- waeaknzw
- December 7, 2021
ટ્રેન સુપરફાસ્ટ કેટેગરીની છે, 655 કિલોમીટર અંતર 8 કલાકમાં કાપે છે. સરેરાશ સ્પીડ 81 કિલોમીટરની છે. વૈષ્ણોદેવી ભારતનું અત્યંત લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. સાથે સાથે સંવેદનશિલ પણ છે. ધાર્મિક માન્યતા પ્રમાણે શેરાવાલી માતા વૈષ્ણોદેવી એ પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીનું સંયુક્ત સ્વરૃપ છે. એક સમયે ધરતી પર અસુરોનો ત્રાસ વધી ગયો હતો ત્યારે દેવીએ ધરતી પર […]
Read Moreપ્રવાસન સ્થળોએ ઈલેક્ટ્રિક ચાર્જિંગ માટે Tata Power અને amã Stays & Trailsનું જોડાણ
- waeaknzw
- December 4, 2021
પ્રવાસન સતત વધી રહ્યું છે. સાથે સાથે પર્યાવરણની પણ ચિંતા કરવાની છે. ટાટા કંપનીએ ઈલેક્ટ્રિક કાર માર્કેટમાં ઉતાર્યા પછી ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવાની ઝુંબેશ આદરી છે. એ માટે કંપનીએ amã Stays & Trails નામની હોમ-સ્ટે કંપની સાથે જોડાણ કર્યું છે. આ કંપની દેશના અનેક રાજ્યોમાં હોમ-સ્ટે સુવિધા ધરાવે છે. ત્યાં ઈલેક્ટ્રિક વાહનો લઈને જવાનું […]
Read Moreટ્રાવેલ છેતરપિંડી : ગરબડ કરવાનો પ્રયાસ કરનારી કંપનીને વળતર ચૂકવવા આદેશ
- waeaknzw
- December 1, 2021
એવા પ્રસંગોની નવાઈ નથી કે ટ્રાવેલ-ટુર આયોજકો મુસાફરો પાસેથી પૈસા લીધા પછી પુરતી સુવિધા ન આપે. આવા પ્રસંગોએ મુસાફરોએ જાગૃત રહી, સક્રિયતા દાખવીને કાયદાકીય પગલાં લેવા જોઈએ. તો સારા પરિણામો મળી શકે. મુંબઈમાં આવી જ જાગૃતિના સારા પરિણામો આવ્યા છે. અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં આ અહેવાલ પ્રગટ થયો હતો. ૨૦૨૦ની ઉનાળાની રજાઓમાં ટુર પર […]
Read Moreગુજરાત સરકાર આપે છે દસ દિવસ વિનામૂલ્યે ભ્રમણ કરવાની તક, આ છે જોડાવવા માટેની શરતો
- waeaknzw
- November 25, 2021
ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના ૧૫થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક યુવતીઓ સાહસિક બને કુદરતી વાતાવરણમાં તેઓની શક્તિ ખીલે, તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સાગરકાંઠા પરિભ્રમણનું આયોજન કરાયું છે. કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારના ખર્ચે નારગોલથી દાંડી ૧૦ (દસ) દિવસનો સાગરકાંઠા પરિભ્રમણ કાર્યક્રમ આગામી ડિસેમ્બર-૨૦૨૧ માં યોજવામાં આવનાર છે. જેમાં […]
Read Moreઅંબાની જય, જગદંબાની જય હો : અંબાજીમાં કરી શકાશે એક સાથે ૫૧ શક્તિપીઠની પરિક્રમા
- waeaknzw
- November 25, 2021
માતાજીના ભક્તોમાં ૫૧ શક્તિપીઠનું અનેરું મહત્વ છે. ૫૧ શક્તિપીઠ દેશના વિવિધ ખૂણે ફેલાયેલી છે. એ બધાની યાત્રા અશક્ય તો નથી, પરંતુ મુશ્કેલ જરૃર છે. તેની સામે એક સાથે ૫૧ શક્તિપીઠની પ્રદક્ષિણાનો વિકલ્પ ખુલી રહ્યો છે. ગુજરાતના અંબાજી મંદિરમાં માર્ચ ૨૦૨૨થી આ સુવિધા શરૃ કરાશે. દરેક દેવી-દેવતાની પ્રદક્ષિણા કરવાનું આગવુ મહત્વ છે. અહીં પ્રદક્ષિણા કરીને એક […]
Read MorePod retiring : રેલવે સ્ટેશન પર કેપ્સ્યુલમાં આરામ કરવાની અનોખી સુવિધા શરૃ થઈ ભારતમાં પ્રથમવાર મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને
- waeaknzw
- November 20, 2021
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને (IRCTC) મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર પોડ અથવા કેપ્સ્યુલ રિટાયરિંગની સુવિધા શરૃ કરી છે.
Read MorePHOTO : સામાન્ય દિવસોમાં ન જોવા મળે એ અલૌકીક ગિરનાર માત્ર પરિક્રમા વખતે જોવા મળે છે
- waeaknzw
- November 15, 2021
ગિરનારની લીલી પરિક્રમા વિશે સંંપૂર્ણ માહિતી
Read More