
જય હનુમાન, જ્ઞાન ગુણ સાગર… ગુજરાતમાં આ સ્થળે બની છે ૧૦૮ ફૂટ ઊંચી અંજનિસુતની મૂર્તિ!
- waeaknzw
- April 19, 2022
મોરબીમાં હનુમાનજીની ૧૦૮ ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. ઉદ્યોગપતિ નિખિલ નંદા દ્વારા નિર્મિત આ મૂર્તિનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આવી એક મૂર્તિ ૨૦૧૦માં સિમલા ખાતે પણ બનાવાઈ છે. મોરબી ગુજરાતમાં હનુમાનજીની પ્રતિમાનું નિર્માણ વર્ષ 2018માં શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા 10 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી. હરીશ ચંદર નંદા એજ્યુકેશન […]
Read More
Chardham Yatra : ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ જવા માટેની તમામ વિગતો
- waeaknzw
- April 18, 2022
બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી જવું હોય તો તૈયારી કરી લો.. કપાટ ખુલવાની તારીખો આવી ગઈ છે ચાર ધામ યાત્રાનું હિન્દુઓમાં અનોખું મહત્વ છે. ઉત્તરાખંડમાં ઊંચાઈ પર અને દુર્ગમ સ્થળોએ આવેલા હોવાથી ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ આખુ વર્ષ જઈ શકાતું નથી. હવે તેના પ્રવાસની તારીખો જાહેર થઈ ગઈ છે. ઉત્તરાખંડમાં હિમાલયની ઊંચાઈ પર આવેલા ચાર […]
Read More
Valley of Flowers : હિમાલયનો ખોળે યોજાતા ટ્રેકની તારીખો થઈ ગઈ છે જાહેર
- waeaknzw
- April 18, 2022
ઉત્તરાખંડમાં હિમાલયની તળેટીમાં આવેલો વેલી ઓફ ફ્લાવર્સ નામનો વિસ્તાર મર્યાદિત સમય માટે જ ખુલે છે. પ્રવાસીઓ હવે ૧લી મેથી ૩૧મી ઓક્ટોબર સુધી ત્યાં જઈ શકશે. એ વિશેની તમામ માહિતી હિન્દી ફિલ્મોમાં આપણે ઘણી વખત દૂર દૂર સુધી ફેલાયેલા ફૂલોના બગીચા જોયા હશે. એવો જગતનો સૌથી અનોખો અને કુદરતી બગીચો ઉત્તરાખંડમાં હિમાલયની તળેટીમાં આવેલો છે. એ […]
Read More
Kerala Eco tourism spots: here is the list of all the places and attraction
- waeaknzw
- March 24, 2022
It doesn’t matter where you are in any corner of Kerala, as you will find Eco-tourism destination everywhere. Here is the district wise list. With its mighty mountains, timeless beaches and serene backwaters, Kerala’s 38,863 sq.km land offers terrains that differ in settings and flavour. Ecotourism takes on a different hue in God’s Own Country […]
Read More
Ayurvedic Tourism : Kerala શા માટે સર્વોત્તમ સ્થળ ગણાય છે?
- waeaknzw
- March 23, 2022
આયુર્વેદ તો ભારતમાં પાંચ હજાર વર્ષથી વપરાતું શાસ્ત્ર છે, પરંતુ આયુર્વેદિક ટુરિઝમને લોકપ્રિય બનાવવાનું મોટું કામ કેરળે કર્યું છે આપણી આસપાસ એમ તો ઘણા સ્થળોએ શીરોધારા, મસાજ, નેચરોથેરાપી.. વગેરેના અનેક કેન્દ્રો ખુલી ગયા છે. એટલે આયુર્વેદિક ટ્રીટમેન્ટ માટે કેરળ સુધી ધક્કો શા માટે ખાવો એવો સવાલ થાય. પરંતુ કેરળ આ બાબતમાં સર્વોત્તમ છે. તેના કેટલાક કારણો […]
Read More
Kerala on road : ચલતી-ફીરતી કેરેવાનમાં બેસીને પ્રવાસનો અનોખો અનુભવ
- waeaknzw
- March 22, 2022
મંઝીલ કરતા સફરમાં મજા આવે… એવુ સાંભળ્યું-વાંચ્યુ હોય.. પણ તેનો અનુભવ કરવો અઘરો છે. કેમ કે પ્રવાસ વખતે આપણે દર વખતે સફર પર ધ્યાન આપી શકતા નથી. સફર રસપ્રદ બને એટલે હવે કેરેવાન ટુરિઝમનો કન્સેપ્ટ ભારતમાં પોપ્યુલર થઈ રહ્યો છે. કેરેવાન શબ્દનો અર્થ કાફલો થાય. વિદેશમાં તો પોતાની વાન-કાર-ગાડીમાં જરૃરી સામાન લઈને દિવસો સુધી ફરવા […]
Read More
Backwaters : કેરળની અનોખી જળસૃષ્ટિનો પ્રવાસ કરતાં પહેલા જાણવા જેવી વિગતો…
- waeaknzw
- March 16, 2022
કેરળનું પ્રવાસનની દૃષ્ટિએ બહુ મોટુ નામ છે. એ રાજ્ય પાસે વિવિધ આકર્ષણો છે. એમાં એક મોટું આકર્ષણ બેકવોટર્સ નામે ઓળખાતા જળમાર્ગોનું છે. કેરળ સમુદ્રના કાંઠે ઉભું પથરાયેલું રાજ્ય છે. સમુદ્ર પુરો થાય, જમીન શરૃ થાય અને ફરી પાછું પાણી આવે. એ પાણી સમુદ્રનું, નદીનું, તળાવનું વગેરે મળીને લાંબી કેનાલો બનાવે છે. આ કેનાલો અથવા તો […]
Read More
વારાણસીમાં જોવા જેવી૭ જગ્યા : ખાવા-રહેવા જેવા સ્થળોનું લિસ્ટ
- waeaknzw
- March 12, 2022
કાશીમાં જોવા જેવા સ્થળોની તો કમી નથી, પરંતુ અહીં મહત્વના સાત સ્થળોની યાદી આપી છે ૧. કાશીવિશ્વનાથ મંદિર કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા આખા દેશમાંથી ભક્તો કાશી-બનારસ-વારાણસીમાં આવતા રહે છે. આ શહેર કાશી, વારાણસી કે પછી બનારસ એમ ત્રણ નામે ઓળખાય છે. શહેરનું મુખ્ય આકર્ષણ કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલું છે. મંદિર બાર જ્યોતિર્લિંગ છે. […]
Read Moreપ્રયાગરાજમાં જોવા જેવું, ખાવા જેવું અને રહેવા જેવું…
- waeaknzw
- March 9, 2022
ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રયાગરાજ (ઈલાહાબાદ)માં વર્ષે લાખો પ્રવાસીઓ ગંગા-યમુના-રસસ્વતીમાં ડુબકી મારવા આવે છે. ત્યાં જોવા જેવા સ્થળોની ટૂંકમાં માહિતી ૧. ત્રિવેણી સંગમ ઈલાહાબાદ હવે પ્રયાગરાજ નામે ઓળખાય છે. ગંગા-યમુના-સરસ્વતી ત્રણ નદીઓ ત્યાં એકથી થાય છે. એ ત્રિવેણી સંગમ હિન્દુ ધર્મ માટે બહુ મહત્વનું સ્થળ છે. સંગમ સુધી પહોંચવા માટે હોડીની સફર અનિવાર્ય છે. […]
Read More
દુનિયાના સૌથી ઊંચા રેલવે સ્ટેશન ટાવર જાપાનના નાગોયા શહેરમાં છે, ઊંચાઈ સાડા છસ્સો ફીટ કરતા પણ વધુ
- waeaknzw
- March 3, 2022
ગાંધીનગરમાં રેલવે સ્ટેશન પર હોટેલ બની. ભારતમાં આ પહેલો પ્રસંગ છે. પરંતુ આ પ્રથા મૂળ જાપાનની છે. ત્યાં લગભગ દરેક મોટા શહેરના મુખ્ય સ્ટેશનો રેલવે સ્ટેશનને બદલે ગગનચૂંબી મકાનો જેવા જ હોય છે. એટલે દરેક સ્ટેશન ઉપર હોટેલ, શોપિંગ મોલ, થિએટર, સહિતના અનેક આકર્ષણો જોવા મળે છે. જગતના સૌથી ઊંચા રેલવે સ્ટેશન ટાવરનો રેકોર્ડ જાપાનના […]
Read More
Wilson Hills : ગુજરાતનું એક એવું સ્થળ, જ્યાંથી જોવા મળે છે સમુદ્ર
- waeaknzw
- February 25, 2022
વિશ્વા મોડાસિયા ઉનાળાની શુરુઆત થતા જ બે-ત્રણ દિવસની રજામાં લોકો હિલ સ્ટેશન ઉપર જવાનું પસંદ કરતા હોય છે. ગુજરાતમાં સાપુતારા અને માઉન્ટ આબુ ખુબ પ્રખ્યાત હિલસ્ટેશન છે. જોકે ગુજરાતમાં વલસાડ-ધરમપુર પાસે આવેલું વિલ્સન હિલ્સ પણ પર્યટકોમાં પ્રખ્યાત હિલ સ્ટેશન છે. ભારતમાં ખુબ ઓછા એવા હિલ સ્ટેશન છે જ્યાથી સમુદ્રની ઝલક પણ જોઈ શકાય છે. વિલ્સન […]
Read More
પ્રવાસનના નવીન આયામોથી ખીલી ઉઠશે આપણું ગરવી ગુજરાત : મુખ્યમંત્રીનો બ્લોગ
- waeaknzw
- February 22, 2022
નમસ્કાર, મિત્રો, થોડા દિવસ પહેલાં મને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામેલ પ્રાચીન નગર સંસ્કૃતિની વિરાસત ધરાવતા કચ્છના ધોળાવીરાની મુલાકાત લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ધોળાવીરામાં પુરાતન સમયની સુઆયોજિત નગર રચના, વરસાદી પાણીના સંગ્રહ માટેની જળસંચયનું અદભુત આયોજન તથા એક આધુનિક માનવ વસાહત માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ નિહાળી અભિભૂત થયા વિના રહી શકાય તેમ નથી. મેં આ […]
Read More
2022માં મુલાકાત લેવા જેવા 30 શહેર, રાજ્ય, દેશ, પરદેશ…
- waeaknzw
- February 16, 2022
કોન્ડે નેસ્ટ ટ્રાવેલ મેગેઝિને દર વર્ષની જેમ આ વખતે પણ 2022માં જોવા જેવા સ્થળોનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ લિસ્ટ ભારતના રાજ્યો, ભારતના સ્થળો, બીજા દેશો, બીજા દેશોના સ્થળો એમ વિવિધ કેટેગરીમાં વહેંચાયેલું છે. ભારતના રાજ્યો 1. સિક્કીમ હિમાલય, બરફ, એકાંત, પહાડી ઊંચાઈ બધાનો સંગમ હોવાને કારણે સિક્કીમ નાનું હોવા છતાં પ્રવાસીઓના દિલમાં મોટું સ્થાન ધરાવે […]
Read More
Vistadom coach : કાચની છત ધરાવતા ડબ્બામાં સફર કરવા કઈ ટ્રેન પકડવી?
- waeaknzw
- February 12, 2022
ઈન્ડિયન રેલવે દ્વારા ઘણા રૃટ પરની ટ્રેનોમાં વિસ્ટાડોમ કોચ ફીટ કરાયા છે. વિસ્ટાડોમ એ પ્રવાસનો અનોખો અનુભવ છે. ભારતમાં કઈ કઈ ટ્રેનમાં આ સુવિધા ઉપલબ્ધ છે તેની વિગત..
Read More
નડાબેટ પર border tourism માટે જતાં પહેલા જાણવા જેવી તમામ માહિતી
- waeaknzw
- February 2, 2022
પ્રવાસીઓ માટે યુદ્ધ સામગ્રી ઉપરાંત ડોક્યુમેન્ટરી, એડવેન્ચર ટુરિઝમ, સીમા દર્શન, વગેરે અનેક આકર્ષણો ઉમેરાયા
Read More
ભૈરવજપ : ગિરનાર પર ન જવા જેવી પણ જોવા જેવી જગ્યા
- waeaknzw
- January 25, 2022
ભૈરવજપ પથ્થર પર જવાનું અઘરું છે, પરંતુ વિવિધ એંગલથી જોવો હોય તો ક્યાંથી જોઈ શકાય? આ રહ્યા તેના વિકલ્પો
Read More