તારક મહેતા સિરિયલ જોતાં ત્યારે તેમને કેવું લાગતું?
- waeaknzw
- August 6, 2018
ભાગ-1 તારક મહેતાની લેખમાળા પરથી બનેલી હિન્દી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ હવે દસ વર્ષ પૂરાં કરી ચૂકી છે. સૌથી લાંબી ચાલનારી કોમેડી સિરિયલ તરીકેનો વિક્રમ પણ તેણે નોંધાવ્યો છે. નાની-મોટી મર્યાદા છતાં મને એ સિરિયલ ઘણી ગમે છે. તેની કેટલીક વાતો.. લાંબા ઓરડાના એક છેડે વિશાળ સ્ક્રીનવાળું ટીવી, ટીવી યુનિટના નાના-મોટા ખાનાં, બાજુમાં […]
Read Moreમોબાઈલ વગર પણ બાળકો રમી શકે છે?
- waeaknzw
- June 18, 2018
ઘણા ઘર એવા જોયા છે, જ્યાં નાના બાળકોને રમવા માટે અલગ સ્માર્ટ ફોન ફાળવી દેવાયો હોય છે. બાળકોને એ મોબાઈલથી રમ્યાં કરવાનું, એમાં તેમને ગમે એવી લેટેસ્ટ ગેમ્સ, એનિમેશન ફિલ્મો, બાળકો જરા મોટાં હોય તો ડાઉનલોડિંગની સગવડ.. વગેરે આપીને માતા-પિતા નિશ્ચિંત થઈ ગયા હોય છે. એ ફોન બાળકો જાતે જ ચાર્જ કરી લે એટલે બેટરી […]
Read Moreરામ રામ…
- waeaknzw
- April 24, 2018
અમારા પંથકમાં કોઈ બે વ્યક્તિ મળે તો હાથ લાંબો કરીને રામરામ કરે.. પછી તો જ્ઞાતિ-પંથ-ધર્મ પ્રમાણે અભિવાદન કરવાની અલગ અલગ રીત છે.. પણ રામ રામ એ બે શબ્દોથી શરૃઆત કરવામાં કોઈનેય વાંધો હોતો નથી. એટલે સૌ કોઈને સૌથી પહેલાં રામરામ… અહીં રખપટ્ટી, પ્રવાસ, ખાણી-પીણી અને પુસ્તકો એટલા વિષયનો વાત કરવાનો ઈરાદો છેે. એ સિવાય કંઈ […]
Read More