આશકા માંડલ : દુર્ગમ રણમાં ખજાનો અને બીજું ઘણુંબધું શોધવા નીકળેલો કાફલો
- waeaknzw
- June 8, 2021
ખજાનામાં સૌ કોઈને રસ પડે અને એટલે તેના પર કથાઓ લખાતી રહે.. એમાંની આ કથા આશકા માંડલ ખજાનો શોધવા નીકળી પડેલા કાફલાની છે. જેમાં પાંને પાંને અશ્વિની ભટ્ટનો ભાષા વૈભવ પથરાયેલો છે. આશકા માંડલલેખક- અશ્વિની ભટ્ટપ્રકાશક – સાર્થક પ્રકાશન (અમદાવાદ)કિંમત-૪૭૫ રૃપિયાપાનાં-૪૫૬ રાજસ્થાનમાં આવેલું નાનકડું રજવાડું, નામ એનું હમીરગઢ. એક દિવસ હમીરગઢના કુંવર સિગાવલ રણમાં રખડવા […]
Read Moreજૂલે વર્નનું સર્જન : સાહસિક રાજદૂત
- waeaknzw
- June 8, 2021
રશિયાના ઝાર માથે આક્રમણનું સંકટ આવી પડ્યું. એ વખતે ઝારનો સંદેશો તત્કાળ સાઈબિરિયામાં પહોંચાડવાનો હતો. એ કામ સોંપાયુ મરદ-મૂછાળા સાહસિક યુવાનને…
Read Moreજૂલે વર્નનું સર્જન : એક શિયાળો બરફમાં
- waeaknzw
- May 12, 2021
ઉત્તર ધ્રુવ નજીક ગુમ થયેલા પુત્રને શોધવા પિતા સાથીદારો સાથે જહાજ લઈને નીકળી પડ્યા. બહાર પ્રાકૃતિક ખતરાઓ હતા, તો જહાજ પર માનવીય ખતરાઓ…
Read Moreઅગાથા (ક્રિસ્ટી)ની કથા : સાંજે ૬.૩૦ વાગે હત્યા થવાની છે…
- waeaknzw
- May 12, 2021
હત્યા થાય પછી તપાસ થાય એની નવાઈ નથી. આ કથામાં તો અખબારમાં જાહેરખબર અપાઈ હતી કે હત્યા થવાની છે.. પછી થઈ પણ ખરાં. એની તપાસની કથા…
Read Moreજૂલે વર્નનું સર્જન : યુરોપથી અમેરિકા સુધીની તરતા મહાનગર પર સફર
- waeaknzw
- May 12, 2021
‘અ ફ્લોટિંગ સિટી’ નામે જૂલે વર્ને સ્ટીમર પ્રવાસની કથા લખી હતી. યુરોપથી વર્ન અમેરિકા ગયા તેનો પ્રવાસ અનુભવ અને થોડી કલ્પના ભેગી કરીને આ કથા તેમણે લખી છે.
Read Moreકચ્છડો મારા આભલામાં : ચારે બાજુથી દર્શન કરાવતા બે પુસ્તકો
- waeaknzw
- March 20, 2021
દાયકાઓ સુધી કચ્છમિત્રના તંત્રી રહેલા કિર્તી ખત્રી કચ્છને સૌથી વધુ જાણનારા વ્યક્તિઓ પૈકીના એક છે. એ જાણકારી એમણે બે પુસ્તકોનાં ૬૪૦ પાનામાં રજૂ કરી છે. કચ્છડો મારા આભલામાં (ભાગ ૧ અને ૨)લેખક – કિર્તી ખત્રીપ્રકાશક – વિવેકગ્રામ પ્રકાશન (૦૨૮૩૪-૨૨૩૨૪૩)કિંમત – ૩૨૦+૩૪૦પાનાં – ૩૨૦ અને ૩૪૪ કચ્છ જિલ્લા છેલ્લા બે દાયકામાં નવા કલેવર ધારણ કર્યા છે […]
Read Moreપેડલ પર પૃથ્વીની પ્રદિક્ષણા : પળે પળે રોમાંચ જગાડતી ધરતીની સફર
- waeaknzw
- February 16, 2021
Pedal Par Prithvi Parkamma, gujarati, book, Mahendra Desai, Author, adventure story, true story, parsi boy, Mumbai, around the world, Pravin Prakashan, rajkot, cycle, travellers,
Read Moreક્રાઇમ સીન: અગાથા ક્રિસ્ટીની સસ્પેન્સ કથાનો ગુજરાતી અનુવાદ
- waeaknzw
- February 5, 2021
જગવિખ્યાત રહસ્ય લેખિકા અગાથા ક્રિસ્ટીની કથા ‘ટેન લિટલ નિગર્સ’ અથવા ‘એન્ડ ધેન ધેર વેર નન’નો અનુવાદ ગુજરાતીમાં ‘ક્રાઈમ સીન’ નામે થયો છે.
Read Moreસોનાની નદીની શોધમાં! : પાપુઆ ન્યૂ ગિનીની રહસ્યકથા
- waeaknzw
- November 23, 2020
ડૉ આઈ. કે. વીજળીવાળાની બાળ-સાહસકથા શ્રેણીનું આ પુસ્તક વાંચનારાઓને પાપુઆ ન્યૂગિનીના જંગલોમાં લઈ જાય છે, જ્યાંનું જીવન રહસ્યમ અને કાળજુ કંપાવનારું છે.
Read Moreટોમ સોયરના પરાક્રમો : માર્ક ટ્વેઈનની સાહસકથા
- waeaknzw
- November 2, 2020
યશવંત મહેતાએ કરેલા જગતની શ્રેષ્ઠ સાહસકથાઓના અનુવાદોમાં માર્ક ટ્વેઈનીન વાર્તા એડવેન્ચર ઓફ ટોમ સોયર પણ શામેલ છે.
Read Moreઅદૃશ્ય માનવી : The Invisible manનો અનુવાદ
- waeaknzw
- September 26, 2020
યશવંત મહેતાએ લખેલી વિશ્વની શ્રેષ્ઠ સાહસકથાઓ સિરિઝમાં એચ.જી.વેલ્સની જગવિખ્યાત વાર્તા ‘ધ ઇન્વિઝિબલ મેન’નો ‘અદૃશ્ય માનવી’ નામે રસાસ્વાદ કરાવ્યો છે
Read Moreગ્રેટ ઈન્ડિયન સર્કસ : રાજકારણમાં જંગલવાદ અને જંગલમાં રાજકારણ…
- waeaknzw
- September 23, 2020
હર્ષ મેસવાણિયાનું આ પુસ્તક હાસ્ય નિબંધોનો સંગ્રહ છે. જંગલને એક સામ્રાજ્ય કલ્પી લેવાયું છે, જ્યાં સરકાર છે, મંત્રી છે, સાસંદો છે અને એ બધાના વિશિષ્ટ નામો છે. ગુજરાતી હાસ્યમાં લાંબા સમય પછી આવુ મનોરંજક પુસ્તક આવ્યું છે.
Read Moreજૂલે વર્નનું સર્જન : ટાઇગર્સ એન્ડ ટ્રેઈટર્સ
- waeaknzw
- September 23, 2020
1857નો વિપ્લવ, નાના સાહેબ પેશ્વા અને અંગ્રેજ ટૂકડીને… કેન્દ્રમાં રાખીને આ નાનકડી વાર્તા લખાયેલી છે. જોકે તેનું સૌથી મોટું આકર્ષણ લોખંડનો બનેલો હાલતો-ચાલતો હાથી છે.
Read Moreસાહસનો ટાપુ: કોરલ આઈલેન્ડનો અનુવાદ
- waeaknzw
- September 23, 2020
વિશ્વની શ્રેષ્ઠ સાહસકથાઓમાં આર.એમ.બોલેન્ટાઈનની વાર્તા કોરલ આઈલેન્ડનો અનુવાદ સાહસનો ટાપુ નામે કર્યો છે.
Read More