
સફારી -2 : સંપાદકે પોતાની સાચી ઓળખ આપવામાં ૧૭૮ અંક જેટલી વાર લગાડી!
- waeaknzw
- June 13, 2018
સફારીની શરૃઆત પહેલા ‘તંત્રીના પત્ર’થી થતી હતી, હવે ‘સંપાદકના પત્ર’થી થાય છે. એ પત્ર પાછળની કથા.. સફારીના 35 વર્ષ – ભાગ 2 (પહેલો ભાગ વાંચવા માટે http://rakhdeteraja.com/?p=320) સફારીના વાચકો કવરથી માંડીને છેલ્લા કવર પર લખેલો સફારીનો આરએનઆઈ નંબર શુદ્ધાં વાંચી નાખે છે. એટલે તંત્રીનો પત્ર બાકાત રહે એવું તો શક્ય જ નથી. અંક નંબર ૭૬ સુધી ‘તંત્રીનો […]
Read More
સફારી વિશે લેખમાળા-ભાગ-1
- waeaknzw
- June 13, 2018
એક વખત એવું બન્યું કે… જ્યારે 5 વર્ષમાં 16 વખત ફેરફાર પામીને ‘સફારી’ ગુજરાતી ભાષાનું ટ્રેન્ડસેટર મેગેઝિન બન્યું! હું સફારીનો વાચક છું, ચાહક છું. એટલે 2016માં સફારીના 35 વર્ષ પુરાં થયા ત્યારે મને સફારી વિશેની એક સિરિઝ લખવાનું મન થયુ હતું. ત્યારે લખાયેલી આ સિરિઝ છે. એ વખતે ક્રમબદ્ધ રીતે લખાયેલા બધા ભાગ અહીં રજૂ […]
Read More
રાજાધિરાજ : કાયરને જીવન ને મૃત્યુ હોય, વીરને તો એક કીર્તિ જ હોય
- waeaknzw
- June 8, 2018
કનૈયાલાલ મુનશીએ લખેલી નવલકથા ગુજરાતના નાથની વાત અગાઉ કરી (આ રહી લિન્ક) હવે છેલ્લા ભાગ રાજાધિરાજની કથા કરીએ.. – આમ્રભટની આંખો અજાયબીમાં ફાટી ગઈ. આ સ્ત્રી નહોતી, પણ દેવાંગના હતી. તે લાગતી હતી ત્રીશેક વર્ષની, પણ નાગની ફણા સમા કેશની ભવ્યતાથી તે અંગુઠાઓમાંથી નીકળતી કમલની દાંડી સમી પગની આંગળીઓ સુધી તે બિચારા આમ્રભટને તો અપૂર્વ […]
Read More
ગુજરાતનો નાથ કોણ : જયદેવ, ત્રિભુવનપાળ, મુંજાલ કે કાક?
- waeaknzw
- June 8, 2018
કનૈયાલાલ મુનશીની ‘નવલત્રયી (પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ)’ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. હજારેક વર્ષ પહેલાનું એ ગુજરાત આજના ગુજરાતથી થોડું અલગ હતું, પણ ગુજરાતને ગુજરાત તરીકે ટકાવી રાખવાની ખુમારી તો ત્યારેય હતી. એ ખુમારી જ આ વાર્તામાં છલોછલ ભરી છે. નવલકથામાંથી કેટલાક બહુ ગમેલા સંવાદ-વાક્યો-પેરેગ્રાફ… – તાપણી આગળ બેઠેલો યુવક તેમનો તેમ બેસી રહ્યો. […]
Read More
‘વિનોદ’ ની નજરે : માણસે ચાળીસ વર્ષ પૂરાં કર્યાં પછી જ લખવાનું શરૃ કરવું જોઈએ!?
- waeaknzw
- June 7, 2018
વિનોદ ભટ્ટના અનેક ગુણવત્તાયુક્ત પુસ્તકોમાંથી ‘વિનોદની નજરે‘ જરા વધારે વિશિષ્ટ છે. કેમ કે વિનોદ ભટ્ટે ચાર દાયકા પહેલા એ યુગના ધૂરંધર સાહિત્યકારો-લેખકોનું (માત્ર વખાણ-વાહવાહી કરવાને બદલે) અદ્ભૂત પાત્રાલેખન કર્યું હતું. ‘કુમાર‘ સામયિકમાં છપાયેલી એ સિરિઝ બાદમાં વિનોદની નજરે નામે પુસ્તક સ્વરૃપે પ્રગટ થઈ. તેમાંથી જ કેટલાક અંશ… નોંધ – (જેના વિશે લખાણ હશે, તેનું નામ […]
Read More
બકોર પટેલ યાદ છે, હરિપ્રસાદ વ્યાસ યાદ નથી! શું કરીશું?
- waeaknzw
- June 7, 2018
ગુજરાતી હાસ્યસાહિત્યમાં બકોર પટેલ નામનું પાત્ર અમરત્વ ભોગવે છે. પણ બકોર પટેલનું સર્જન કોણે કર્યું? મેં નાનપણમાં બકોર પટેલનાં ઘણાં પરાક્રમો વાંચ્યા હતા, પણ હમણાં સુધી મનેય તેમના સર્જકનું નામ યાદ ન હતું. હવે તો ગૂગલની મદદ લઈએ એટલે મળી આવે કે હરિપ્રસાદ વ્યાસે બકોર પટેલ અને તેમની સૃષ્ટિનું સર્જન કર્યું હતું. તો પછી […]
Read More
લખવું એટલે શું?
- waeaknzw
- June 5, 2018
‘લખવું એટલે શું?’ આ સવાલનો રસપ્રદ જવાબ ‘લખવું એટલે કે…’ પુસ્તકમાંથી મળી શકે એમ છે! સૌરાષ્ટ્રના જાણતલ રિપોર્ટર અને હવે ફૂલછાબના તંત્રી કૌશિક મેહતાએ વિવિધ ૪૪ લેખકો – પત્રકારો કે લખી શકતા બીજા લોકોને અહી ૨૫૦ પાનામાં એકઠા કર્યા છે! મારા જેવા જે લખતા શીખે છે, લખવાનું વિચારે છે અને પત્રકારત્વ ભણે છે એ બધા […]
Read More
Off on a Comet : ખગોળશાસ્ત્રીને પોતાનો ધૂમકેતુ ચોરાઈ જશે એવો ભય હતો?
- waeaknzw
- June 5, 2018
કાલ્પનિક વિજ્ઞાનકથાના ભીષ્મપિતામહ જુલ્સ વર્ને તો શું શું નથી લખ્યું..? એમની એક વાર્તા છે Off on a Comet. તેનું ફ્રેન્ચ નામ તો જોકે ‘હેક્ટર સર્વાડેક’ છે કેમ કે વાર્તાનો હીરો હેક્ટર છે. નામ પ્રમાણે જ આપણને એ વાર્તા ધૂમકેતુ તરફ લઈ જાય છે. હજુ તો કાળામાથાના માનવીઓ ધૂમકેતુનો પ્રવાસ વિચારી રહ્યાં છે.. પણ વર્નદાદાએ તો […]
Read Moreજંગલ પ્રજાસતાક : જંગલમાં રાજકારણ…
- waeaknzw
- June 4, 2018
જંગલી સજીવોનો સંદર્ભ લઇ જંગલી શબ્દ ઝાંખો પડી જાય એવું રાજકારણ ખેલતા રાજકારણીઓ પર કટાક્ષ કરતુ આ પુસ્તક ભારે મજાનું છે. વાંચતા વાંચતા કેટલાક રસપ્રદ વાક્યો – શબ્દો ધ્યાનમાં આવ્યા.. જેમ કે.. – શિકારવય ધારો – સસલું રાજકીય અગ્રણી શિયાળ માટે: ડુડાઓની પ્રસુતિના પ્રસંગે હાજરી આપવા તેની પાસે દુનિયાભરની નવરાશ છે! – ટોળાને સતત એવો […]
Read More
ધ ગ્રેટ ટ્રેન રોબરી : હૃદય છાતીમાંથી નીચે ઊતરીને પેઢુ સુધી પહોંચતુ લાગ્યુ
- waeaknzw
- June 4, 2018
મિત્ર Chirag Thakkarના સહયોગથી ઘણા સમયથી શોધતો હતો એ પુસ્તક વાંચવા મળી ગયુ. ‘ધ ગ્રેટ ટ્રેન રોબરી’, લેખકઃ સુશિલ ભાટીયા. સુશિલ ભાટીયા એટલે નગેન્દ્ર વિજય. 1963માં ઈંગ્લેન્ડમાં એક ટ્રેન લૂંટાઈ, જે હવે ‘ધ ગ્રેટ ટ્રેન રોબરી’ તરીકે ઓળખાય છે. એ પછી તો અનેક લૂંટ જગતમાં થઈ થતી રહે છે, પણ એ વખતે આ લૂંટે આખા જગતમાં […]
Read More
અઘોર નગારા વાગે-2: અત્યાર સુધી મેં કોઈ મહાત્માને સર્પના ચામડાની લંગોટી પહેરતા જોયા નહોતા
- waeaknzw
- May 8, 2018
ગુજરાતી ઉપરાંત મરાઠી, હિન્દી.. ભાષામાં પ્રગટ થયેલા ‘અઘોર નગારા વાગે ભાગ-1’ અને (પહેલા ભાગની લિન્ક) સૌંદર્ય તેમનું અદભૂત લખાણ અને રજૂઆત છે. અઘોરપંથમાં માનો કે ન માનો, ચમત્કાર પ્રકારની ઘટનામાં વિશ્વાસ કરો કે ન કરો.. પણ વાંચો એટલે મજા આવે એટલું નક્કી છે. અગાઉની પોસ્ટમાં પહેલા ભાગની વાત કરી. હવે બીજા ભાગની શબ્દ સફર, એટલે […]
Read More
અઘોર નગારા વાગે-1 : અઘોરી મહાત્માએ પોતાની ઝોળીમાંથી માનવખોપરી બહાર કાઢીને તેમાં કાવો લીધો!
- waeaknzw
- May 8, 2018
અઘોરી સાધુની દુનિયા અનોખી છે. આપણી આસપાસ જ રહેતાં હોવા છતાં તેમનું વિશ્વ જુદું છે અને કેવું જુદું એ સામાન્ય રીતે આપણે સૌ સંસારી જાણી શકતા નથી. અઘોર પંથથી વાકેફ થવુ હોય તો અઘોર જગતમાં ઉતરવું પડે. અને એમ ન કરવું હોય તો પછી મોહનલાલ અગ્રવાલે લખેલા પુસ્તકો ‘અઘોર નગારા વાગે’ ભાગ 1 અને 2 […]
Read More