ઈન્ડિયન રેલવે કરાવે છે કાશ્મીરનો પ્રવાસ, અમદાવાદથી ઉપડતી સફરની તમામ માહિતી

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) નિયમિત રીતે પ્રવાસ આયોજન કરે છે. આ આયોજન કિફાયતી અને સુવિધાજનક ઉપરાંત સલામત હોય છે. IRCTC દ્વારા અમદાવાદથી કાશ્મીર પ્રવાસની જાહેરાત કરવામાં આવી છે.

  • પ્રવાસની તારીખ : 15.06.2022થી 20.06.2022 (૫ દિવસ, ૬ રાત)
  • ટ્રાવેલ મોડ : અમદાવાદ-શ્રીનગર-અમદાવાદ ફ્લાઈટ, લોકલ પ્રવાસ બસ વગેરે વાહનોમાં
  • ટોટલ સિટ- ૨૧

ટિકિટ

  • 35,500 વ્યક્તિદીઠ (ટ્રિપલ શેરિંગ)
  • 36300/ (ડબલ ઓક્યુપન્સી)
  • 49800 (સિંગલ ઓક્યુપન્સી)
  • 33200 (૫થી ૧૧ વર્ષના બાળક માટે, બેડ સાથે)
  •  29500 (૫થી ૧૧ વર્ષના બાળક માટે, બેડ વગર)

ક્યા ક્યા સ્થળો આવરી લેવાશે?

શ્રીનગર

  • શ્રીનગર
  • સોનમર્ગ
  • પહેલગામ
  • ગુલમર્ગ

પેકેજમાં સમાવિષ્ટ બાબતો

  • અમદાવાદથી અમદાવાદ એરફેર
  • લોકલ સાઈટ સિઈંગ માટે વાહન વ્યવસ્થા
  • બધા વાહનો એસી હશે
  • બ્રેકફાસ્ટ અને ડિનર
  • શ્રીનગરમાં ચાર રાતનું રોકાણ (Hotel Akbar Srinagar), ૧ રાતનું રોકાણ હાઉસબોટ (Zaffer Deluxe Houseboat)માં

સમાવિષ્ઠ ન હોય એવી બાબતો

  • એરફેરમાં અચાનક વધારો
  • કોઈ સ્થળની પ્રવેશ ટિકિટ
  • પોતાના અંગત ખર્ચા
  • રૃમ સર્વિસ

ફ્લાઈટની વિગત

  •  ૧૫ તારીખે અમદાવાદ-દિલ્હી-શ્રીનગર, ઈન્ડિગો, વહેલી સવારે ૪-૧૦ કલાકે રવાના
  •  ૨૦ તારીખે શ્રીનગરથી ૩.૩૦ વાગે રવાના. વાયા દિલ્હી થઈને સવા ૯ સુધીમાં અમદાવાદ

આઈટનરી

  • દિવસ -૧ : અમદાવાદથી શ્રીનગર, હોટેલમાં રાતવાસો
  • દિવસ -૨ : શ્રીનગર-સોનમર્ગ-શ્રીનગર
  • દિવસ -૩ : શ્રીનગર-પહેલગામ-શ્રીનગર
  • દિવસ -૪ : શ્રીનગર-પહેલગામ-શ્રીનગર
  • દિવસ -૫ : શ્રીનગર, હાઉસબોટ
  • દિવસ -૬ : શ્રીનગરથી અમદાવાદ

બૂકિંગ અથવા અન્ય વિગત માટે સંપર્ક

  1. Ahmedabad
    INDIAN RAILWAY CATERING AND TOURISM CORPORATION LTD.
    Regional Office: 5th floor, Pelican Building,
    Gujarat Chamber of Commerce & Industry, Ashram Road,
  • 079- 26582675
  • 8287931718
  • 9321901851
  • 9321901849
  • 9321901852
  • amitupadhyay@irctc.com
  • tdroahmedabad@irctc.com
  1. Vadodra
    Tourism Information & Facilitation Centre
    Platform no 1, Vadodara Station.
    8287931718

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *