બુલેટ ટ્રેન જ્યાંથી શરૃ થશે એ સ્ટેશનને અપાયો છે મહાત્મા ગાંધીની દાંડી કૂચનો લૂક
- waeaknzw
- December 23, 2022
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની શરૃઆત અમદાવાદના સાબરમતી સ્ટેશનેથી થવાની છે. આ સાબરમતી રેલવે સ્ટેશન પર હવે બુલેટ ટ્રેનનું ભવ્ય મથક બની રહ્યું છે. સાબરમતી રેલવે સ્ટેશન ગાંધીજી સાથે સંકળાયેલુ છે. માટે આ સ્ટેશનને ગાંધીજીની ઐતિહાસિક દાંડી કૂચનો લૂક આપવામાં આવ્યો છે. કેમ કે દાંડી કૂચની શરૃઆત સાબરમતી આશ્રમથી થઈ હતી. આપણા રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ રૂપે, ભારતીય રેલવે […]
Read Moreબાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ વચ્ચે ચાલતી ટ્રેન હવે દોડશે ભુજ સુધી, સમયમાં પણ થયો ફેરફાર
- waeaknzw
- December 13, 2022
યાત્રીઓની સુવિધા અને સફરની માગને પૂર્ણ કરવા માટે પશ્ચિમ રેલવેએ ટ્રેન નંબર 12965/66 બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસને 7 ફેબ્રુઆરી, 2023થી ભુજ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેનના સમય અને પરિચાલનના દિવસમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગ દ્વારા જાહેર કરાયેલ એક અખબારી યાદી અનુસાર નવા સમય ધરાવતી ટ્રેનનું વર્ણન આ મુજબ […]
Read Moreદક્ષિણ ભારત જતી ટ્રેન અમદાવાદ-તિરૂચ્ચિરાપલ્લીના ફેરા વધ્યા, તહેવારોમાં મળશે લાભ
- waeaknzw
- December 7, 2022
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ-તિરૂચ્ચિરાપલ્લી અઠવાડિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન જેને 24 નવેમ્બર, 2022 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 22 ડિસેમ્બર 2022 થી 26 જાન્યુઆપી 2023 સુધી કુલ 12 ફેરા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છેઃ · ટ્રેન નંબર 09419/09420 અમદાવાદ-તિરૂચ્ચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલ કુલ 12 ટ્રિપ ટ્રેન નંબર […]
Read MoreAir India વિમાનોની સંખ્યા વધારશે, આંતરરાષ્ટ્રીય રૃટ્સ પર થશે કાર્યરત
- waeaknzw
- December 5, 2022
ભારતની અગ્રણી એરલાઇન અને સ્ટાર એલાયન્સ મેમ્બર એર ઇન્ડિયાએ આજે તેનાં વર્તમાન કાફલાનાં વિસ્તરણ માટે છ એરબસ A320નિયો નેરો બોડી એરક્રાફ્ટ અને છ બોઇંગ B777-300 ER વાઇડ બોડી એરક્રાફ્ટ લીઝ પર લેવાની જાહેરાત કરી હતી. આ વિમાનો 2023નાં પ્રથમ છ મહિનામાં કાફલામાં સામેલ કરવામાં આવશે અને એર ઇન્ડિયાનાં શોર્ટ, મિડિયમ અને લોંગ-હોંલ ઇન્ટરનેશનલ રૂટ પર […]
Read Moreઅમેરિકાનો પ્રવાસ વધારે સરળ: બેંગલુરુ-સાન ફ્રાન્સિસ્કો વચ્ચે સીધી ફ્લાઈટ ફરી શરૃ
- waeaknzw
- December 2, 2022
ભારતની અગ્રણી એરલાઇન અને સ્ટાર એલાયન્સની મેમ્બર એર ઇન્ડિયાએ તેની વૈશ્વિક સેવા મજબૂત કરવા અને વિસ્તરણ કરવાનાં તેનાં વિઝનને અનુરુપ બેંગલુરુને સાન ફ્રાન્સિસ્કો સાથે જોડતી નોન-સ્ટોપ ફ્લાઇટ પુનઃ શરૂ કરી છે. આ ફ્લાઇટ વિશ્વનાં બે ટેકનોલોજી હબ-ઓરિજિનલ સિલિકોન વેલી અને ભારતની સિલિકોન વેલીને જોડશે. આ ફ્લાઇટ 777-200LRસપ્તાહમાં ત્રણ વાર શુક્રવાર, રવિવાર અને બુધવારે ઓપરેટ થશે. […]
Read More