Day: October 21, 2022

Railway/રેલવે Updates/અપડેટ્સ

માથેરાન જતાં પ્રવાસીઓ માટે ગૂડ ન્યુઝ : 3 વર્ષ પછી ફરી શરૃ થઈ ટોય ટ્રેન

મહારાષ્ટ્રનું લોકપ્રિય હિલ સ્ટેશન માથેરાન ગુજરાતીઓમાં પણ પોપ્યુલર છે. ગુજરાતીઓ વીકએન્ડમાં ત્યાં જતા હોય છે. માથેરાનમાં એક સદીથી વધારે સમયથી ચાલતી ટોય ટ્રેન બહુ પોપ્યુલર છે. આ ટોય ટ્રેન છેલ્લા 3 વર્ષથી રિપેરિંગના કારણે બંધ હતી. હવે 22મી ઓક્ટોબરથી ફરી શરૃ કરી દેવાઈ છે. આ ટ્રેનમાં મુસાફરી કરવા માંગતા મુસાફરો માટે મહત્વની વિગતો જાણી લઈએ […]

Read More