Day: July 18, 2022

RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

THE WORLD’S GREATEST PLACES OF 2022 : અમદાવાદ અને કેરળ ઉપરાંત ક્યા ક્યા સ્થળો છે લિસ્ટમાં?

‘ટાઈમ’ મેગેઝિનને 2022ના જોવા જેવા સર્વોત્તમ સ્થળોનું લિસ્ટ તૈયાર કર્યું છે. એ તમામ 50 સ્થળોની યાદી.. અમદાવાદ અને કેરળ બન્નેને ગ્રેટેસ્ટ પ્લેસ ટુ એક્સપ્લોર 2022ના લિસ્ટમાં અમેરિકાના પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિને સમાવેશ કર્યો છે. અમદાવાદને ટાઈમ મેગેઝિને ઈતિહાસ અને આધુનિકતાનો સંગમ ગણાવ્યું છે. અમદાવાદમાં નવા ખુલ્લા મુકાયેલા સાયન્સ સિટીનો ખાસ ઉલ્લેખ કર્યો છે. કેમ કે ત્યાં […]

Read More