Day: June 28, 2022

RAKHADPATTI/પ્રવાસકથા

આ ગામમાં કોઈ પ્રકારની કારને એન્ટ્રી નથી, માટે એ બન્યું જે જોવાં જેવું

ભારત ગામડાઓનો દેશ છે પણ ગામડાઓની સતત અવગણના થતી હોય છે. એ વચ્ચે કેટલાક ગામોએ પ્રવાસનની દિશામાં નામ કાઢ્યું છે. જોકે આજે ભારતની નહીં નેધરલેન્ડના ગામ ગિથૂર્નની વાત કરવી છે. આ ગામની ગણતરી જગતના સૌથી સુંદર છે અને પ્રદૂષણમુક્ત વિલેજીસમાં થાય છે. પ્રદૂષણમુક્ત અને સુંદર છે, કારણ કે ત્યાં ધૂમાડો નથી, ઘોંઘાટ નથી. ધૂમાડો અને […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

દુનિયાનો સૌથી મોટો સિક્કો 11 કિલોગ્રામ વજનનો હતો, એ ઈતિહાસ જાણવા મળશે આ મ્યુઝિયમમાં

જગતનો સૌથી મોટો સિક્કો 11 કિલોગ્રામ વજનનો હતો. એના વિશેની માહિતી મેળવવી હોય તો જવું પડશે હૈદરાબાદના મિન્ટ મ્યુઝિયમમાં આપણે રોજ રોજ વાપરીએ એ ચલણી સિક્કાનો ઈતિહાસ બહુ રસપ્રદ છે. ભારતમાં તેના કેટલાક મ્યુઝિયમ છે. એક નવું મિન્ટ (ટંકશાળ-જ્યાં સિક્કા બને) મ્યુઝિયમ હૈદરાબાદમાં શરૃ થયું છે. આ મ્યુઝિયમનું નામ સૈફાબાદ મિન્ટ મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમ […]

Read More