RAKHADPATTI/પ્રવાસકથા
Roda temple : હિંમતનગર પાસે વગડામાં આવેલું 1200 વર્ષ પ્રાચીન દેશનું એકમાત્ર પક્ષી મંદિર
ભારતીય પરંપરામાં તો પશુ-પક્ષીઓને પૂજવાની પ્રથા છે જ. પરંતુ માત્ર પક્ષી માટે જ મંદિર હોય એવુ દેશનું એકમાત્ર સ્થળ ગુજરાતમાં છે. ત્યાં શિવ મંદિર અને કૂંડ પણ છે હિંમતનગર પાસે રોડા-રાયસિંગપુરા નામના ગામો છે. એ ગામ પાસે ખેતરો વચ્ચે ખાલી જગ્યામાં ચાર પુરાતત્વીય સાઈટ્સ આવેલી છે. ચારેય સાઈટ્સમાં મળીને સાત મંદિર આવેલા છે. એક ખાસ્સો […]
Read More