Month: December 2021

ixigo
Updates/અપડેટ્સ

Ixigo : ટ્રાવેલ સબંધિત અનેક પ્રશ્નોનું સોલ્યુશન આપતી વેબ-એપ

Ixigo ભારતની અગ્રણી ટ્રાવેલ-ટુરિઝમ બૂકિંગ કંપની છે. એપ દ્વારા જાત-જાતની બૂકિંગ સુવિધા આપે છે. વર્ષ 2007માં આલોક બાજપાઈ અને રજનીશ કુમાર દ્વારા સ્થાપિત ઇક્સિગો- ixigo ટેકનોલોજી કંપની છે, જે રેલ, એર, બસ અને હોટેલનું આયોજન, બુકિંગ અને મેનેજમેન્ટ કરવા ભારતીય પ્રવાસીઓને સક્ષમ બનાવવા ધ્યાન કેન્દ્રિત કરે છે. Ixigo પ્રવાસીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ડેટા […]

Read More
food dish
FOOD4EAT/અન્નજળપાણી

ખાના ખજાના : દેશના ક્યા રાજ્યમાં કઈ Food Dish ટ્રાય કરવી જોઈએ?

ભારતના દરેક રાજ્યમાં ખાન-પાનની અલગ અલગ આગવી ડિશો છે. ઘણી વખત ક્યા રાજ્યમાં શું પોપ્યુલર છે, તેની પુરતી જાણકારી હોતી નથી. અહીં દેશના 29 રાજ્યની પોપ્યુલર ડિશનું લિસ્ટ આપ્યું છે આપણે બધા જ જાણીએ છીએ કે ભારત એ વિવિધતાથી ભરેલો દેશ છે. દરેક રાજ્યની પોતાની આગવી ઓળખ છે. સાથે જ પોતાની અલગ સંસ્કૃતિ, પરંપરા અને […]

Read More
char dham yatra
Updates/અપડેટ્સ

હવે મળશે શિયાળા દરમિયાન પણ ચારધામના દર્શન કરવાનો અવસર

હવે શિયાળામાં પણ હિમાલયની ઊંચાઈ પર આવેલા ચાર ધામની સફર કરી શકાશે ઉત્તરાખંડ, કે જેને દેવભૂમિ પણ કહેવામાં આવે છે. દેવતાઓની ભૂમિ ગણાતા આ રાજ્યનો દરેક ખૂણો ધાર્મિક અને પવિત્ર છે. ખાસ કરીને ઉત્તરાખંડમાં આવેલ ચાર ધાર્મિક સ્થળોનું સવિશેષ મહત્વ છે. જેને ઉત્તરાખંડના ચારધામ અથવા તો છોટા ચારધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં યમનોત્રી, […]

Read More
food trends
FOOD4EAT/અન્નજળપાણી

ખાના ખજાના : શિયાળો આવતાં જ લોકોએ બહાર ખાવા-પીવાનું શરૃ કર્યું, રેસ્ટોરાં, ફૂડ સૌથી વધુ સર્ચ થઈ રહ્યા છે

ફૂડ સર્ચ ઉપરાંત ફૂડ ડિલિવરી સર્વિસની ડિમાન્ડ સતત વધી રહી છે, જસ્ટડાયલનો રસપ્રદ સર્વે સમગ્ર દેશમાં કોવિડ કેસોમાં ઘટાડો થવાથી રજાની આ સિઝનમાં ભારતીયો વધારે ખાવા, પીવા માટે બહાર જઈ રહ્યાં છે તથા ગયા વર્ષની સરખામણીમાં ટેકઅવે માટે વધારે ઓર્ડર પણ કરી રહ્યાં છે, જેમાં ટિઅર-1ની સરખામણીમાં ટિઅર-2 શહેરોમાં માગમાં લગભગ 4.5 ગણી વૃદ્ધિ જોવા […]

Read More
travel search
Updates/અપડેટ્સ

Travel Search / ચલ કહીં દૂર ન જાયે.. : કોરોનાને કારણે પ્રવાસીઓ પસંદ કરી રહ્યા છે નજીકનું સ્થળ

પ્રવાસીઓ ફરવા જવા માટે સૌથી વધુ ક્યા શહેરોમાં હોટેલ વગેરે સર્ચ કરે છે? જ્યારે કોવિડની ત્રીજી લહેરનું જોખમ તોળાઈ રહ્યું છે, ત્યારે પ્રવાસીઓ હજુ પણ સુરક્ષિત અભિગમ અપનાવી રહ્યાં છે તથા લેઇઝર ટ્રાવેલ માટે સ્થાનિક અને આસપાસના વિકલ્પોને પસંદ કરી રહ્યાં છે. આગામી રજાની સિઝન દરમિયાન વિવિધ રાજ્યોમાં પ્રવાસ સાથે સંબંધિત કાયદાઓમાં અવારનવાર ફેરફાર પ્રવાસમાં […]

Read More
longest train
RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

PORTUGAL TO SINGAPORE : સૌથી લાંબી ટ્રેન સફર, 21 દિવસ, 18755 કિલોમીટર

જગતની સૌથી લાંબી ટ્રેનમાં સફર કરવી હોય તો ક્યાં ક્યાંથી ટ્રેન પકડવી, ક્યાંથી ટ્રેન બદલવી અને ક્યાં ઉતરવું?

Read More
Kashi Vishwanath
Updates/અપડેટ્સ

જૂઓ ફોટો કાશી વિશ્વનાથ કોરિડોરના : મહાદેવના દર્શને આવતા ભક્તોને હવે વધુ સુવિધા મળશે

કાશી, વારાણસી કે પછી બનારસ નામે ઓળખાતું નગર જગતના સૌથી જૂના શહેરોમાં સ્થાન પામે છે. ત્યાં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલું છે. મંદિર બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક છે. માટે દેશભરમાંથી ભક્તો મહાદેવ હર.. મહાદેવ હર.. બોલતા ત્યાં આવે છે. જોકે અગાઉ કાશીની મુલાકાત લીધી હશે એ જાણતા હશે કે મંદિર પરિસર ઘણુ સાંકડુ અને ગીચોગીચ […]

Read More
zostel
Accommodation / ઉતારા-ઓરડા RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

Zostel : એકલા ફરવા નીકળી પડતા પ્રવાસીનો ઉતારો

ટ્રેકિંગ જેવી સફર વખતે કદાચ એકલા રહેવામાં હોટેલ મોઁઘી પડે, ઝોસ્ટેલ એવા એકલવીરો માટે જ શરૃ થયેલો ઉતારો છે ફરવા જવાનું થાય ત્યારે ક્યાં ઉતરીશું એ એક સવાલ હોય છે. અલબત્ત, હોટેલ્સ-ધર્મશાળાની કંઈ કમી નથી હોતી તો પણ લોકોને પોતાને ગમે એવો ઉતારો મળશે કે કેમ એ શંકા તો હોય જ. હવે જોકે ઘણા સ્થળોએ […]

Read More
vande bharat express
Updates/અપડેટ્સ

શેરાવાલીને બુલાયા હે : માતા વૈષ્ણોદેવી સુધી પહોંચાડતી વંદે ભારત એક્સપ્રેસ!

ટ્રેન સુપરફાસ્ટ કેટેગરીની છે, 655 કિલોમીટર અંતર 8 કલાકમાં કાપે છે. સરેરાશ સ્પીડ 81 કિલોમીટરની છે. વૈષ્ણોદેવી ભારતનું અત્યંત લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. સાથે સાથે સંવેદનશિલ પણ છે. ધાર્મિક માન્યતા પ્રમાણે શેરાવાલી માતા વૈષ્ણોદેવી એ પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીનું સંયુક્ત સ્વરૃપ છે. એક સમયે ધરતી પર અસુરોનો ત્રાસ વધી ગયો હતો ત્યારે દેવીએ ધરતી પર […]

Read More
electric vehicle charging
Updates/અપડેટ્સ

પ્રવાસન સ્થળોએ ઈલેક્ટ્રિક ચાર્જિંગ માટે Tata Power અને amã Stays & Trailsનું જોડાણ

પ્રવાસન સતત વધી રહ્યું છે. સાથે સાથે પર્યાવરણની પણ ચિંતા કરવાની છે. ટાટા કંપનીએ ઈલેક્ટ્રિક કાર માર્કેટમાં ઉતાર્યા પછી ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવાની ઝુંબેશ આદરી છે. એ માટે કંપનીએ amã Stays & Trails નામની હોમ-સ્ટે કંપની સાથે જોડાણ કર્યું છે. આ કંપની દેશના અનેક રાજ્યોમાં હોમ-સ્ટે સુવિધા ધરાવે છે. ત્યાં ઈલેક્ટ્રિક વાહનો લઈને જવાનું […]

Read More
Antarctica
RAKHADPATTI/પ્રવાસકથા

Antarcticaનો પ્રવાસ : ધરતીના દક્ષિણ છેડાની સફર કઈ રીતે કરવી?

ધરતીના બન્ને છેડા સુધી પહોંચવુ એક સમયે અતિ કઠીન હતું. ઉત્તર છેડો આર્કટિક અથવા ઉત્તર ધ્રુવ (નોર્થ પોલ) જ્યારે દક્ષિણ છેડો એન્ટાર્કટિક અથવા દક્ષિણ ધ્રુવ (સાઉથ પોલ) તરીકે ઓળખાય છે. આ બન્ને સ્થળો અતિ દુર્ગમ છે. ઉત્તર ધ્રુવ ફરતે એક સર્કલ છે, જે આર્કટિક સર્કલ તરીકે ઓળખાય છે. એ વિસ્તારમાં હજુય થોડી-ઘણી વસતી છે. પણ […]

Read More
travel
Updates/અપડેટ્સ

ટ્રાવેલ છેતરપિંડી : ગરબડ કરવાનો પ્રયાસ કરનારી કંપનીને વળતર ચૂકવવા આદેશ

એવા પ્રસંગોની નવાઈ નથી કે ટ્રાવેલ-ટુર આયોજકો મુસાફરો પાસેથી પૈસા લીધા પછી પુરતી સુવિધા ન આપે. આવા પ્રસંગોએ મુસાફરોએ જાગૃત રહી, સક્રિયતા દાખવીને કાયદાકીય પગલાં લેવા જોઈએ. તો સારા પરિણામો મળી શકે. મુંબઈમાં આવી જ જાગૃતિના સારા પરિણામો આવ્યા છે. અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં આ અહેવાલ પ્રગટ થયો હતો. ૨૦૨૦ની ઉનાળાની રજાઓમાં ટુર પર […]

Read More