Day: July 31, 2020

RAKHADPATTI/પ્રવાસકથા

Pondicherry : ભારતમાં વસેલા મિનિ ફ્રાન્સનો પ્રવાસ – ભાગ-૨

દક્ષિણ ભારતમાં આવેલું પોંડિચેરી પ્રવાસીઓમાં સદાબહાર આકર્ષણ ધરાવે છે. તેના વધુ કેટલાક જોવાં જેવાં સ્થળોની વાત અહીં કરી છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Pondicherry : ભારતમાં વસેલા મિનિ ફ્રાન્સનો પ્રવાસ- ભાગ-૧

ભારતમાં બ્રિટિશરોની માફક ફ્રાન્સિસીઓએ પણ છૂટાંછવાયાં સ્થાનકો સ્થાપ્યાં હતાં. ભારતમાં ફ્રાન્સની કોલોની રહી ચૂક્યું હોય એવું સૌથી પ્રચલિત સ્થળ પોંડિચેરી છે.

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

જૂલે વર્નનું સર્જન : ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ અન્ડર ધ સી

જૂલે વર્નની લોકપ્રિય રચનાઓમાં ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ અન્ડર ધ સીનો સમાવેશ થાય છે. ભારતમાંથી પેદા થયેલો કેપ્ટન નેમો પોતાની સબમરિન નોટિલસ દ્વારા કઈ રીતે સમુદ્રના પેટાળમાં શાસન કરે છે તેની આ કથા છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Mount abu : હિલ સ્ટેશનના જંગલની અનોખી સફર

આબુ હિલ સ્ટેશન છે, સાથે સાથે સાથે વનસ્ટેશન પણ છે. કેમ કે ચો-તરફ જંગલથી ઘેરાયેલું છે. અહીં જંગલની સફર કરવી અઘરી નથી.

Read More