Day: April 18, 2020

RAKHADPATTI/પ્રવાસકથા

ગુજરાતની સૌથી ધીમી ટ્રેનમાં સફર

આવી ટ્રેનમાં પરદેશી પ્રવાસી શું કરે છે? ક્યાંક કોઈક વિદેશી જાસૂસ તો નથી ને.. એવા ઘણા સવાલ થતા હતા. મુસાફર રહસ્યમય હતા, પણ એ પરદેશી જે ડબ્બામાં બેઠા હતા ત્યાં ઠીક ઠીક ભીડ હતી. એટલે અમે તેમને કશું પૂછ્યું નહીં. જંબુસર ઉતરીને અમે એક રેસ્ટોરામાં ચા-પાણી ગયા. ગામની એ સૌથી મોટી-પ્રતિષ્ઠિ રેસ્ટોરાં હતી. ત્યાં પણ પરદેશી અચરજપ્રેરક મુસાફર અમારી બાજુના ટેબલે બેઠા હતા અને ઈશારાથી ઓર્ડર આપતા હતા.

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

અંકલ ટોમ્સ કેબિન : ગુલામીપ્રથા રદ કરનારી નવલકથા..

ઓહો! ગુલામડીને વળી લાજશરમ કેવાં? એ તો બધા એ લોકોના ઢોંગ છે. જ્યાં સુધી શિક્ષાગૃહમાં એની આબરૃના કાંકરા ન થાય, ત્યાં સુધી એ ઠેકાણે નહીં આવે. આવી અભિમાની ગુલામડીઓને તો શિક્ષાગૃહના પુરુષો જ નરમઘેંશ જેવી બનાવવા માટે લાયક છે.

Read More