Month: August 2019

RAKHADPATTI/પ્રવાસકથા

લોનાવાલા – ખંડાલા : કયાંક પહોંચવાની ઉતાવળ ન હોવાની શરતે..

ચા કોફી સાથે ત્યાં મળતા કોર્ન પકોડાની લહેજત લીધા વિના ફેરો ફોગટ સમજવો. લોનાવાલા કે ખંડાલાની એકાદ સવારે કાંદા ભજજી તો એકાદ સાંજે પાઉં ઉસળ જરૂર ટેસ્ટ કરવા. ગોલ્ડનના વડાપાઉં અને મનશક્તિના મિસળ વગર પાછું ન અવાય. એકાદ વાર ભરપેટ પંજાબી ખાવું હોય તો સન્ની ધાબા ધ બેસ્ટ. લોનાવાલાની બજારમાં ચીકી અને ચીકન ચારેકોર દેખાશે. ઓરીજીનલ મગનલાલની ચીકી કે ત્યાંની માવાની મીઠાઈ ફજી લેવા શહેરની અંદર આવેલી મગનલાલની મુખ્ય દુકાને જવું. ત્યાંની ફેવરીટ આંબલી પીપર અને જેલી ચોકલેટ જાય ત્યારે જ લઈને આવીએ ત્યાં સુધી ચૂસતાં રહેવાય

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

મહાબત મકબરો : ગુજરાતનો ‘Taj Mahal!’

એ જમાનામાં નિયમિત રીતે પરદેશી કલાકારો જૂનાગઢ આવતા રહેતા હતા. માટે અહીં દુનિયાની ઘણી સ્થાપત્ય શૈલીનો સંગમ થયો છે. ગુજરાતમાં જ્યારે જ્યારે નમૂનેદાર ઈસ્લામિક બાંધકામોની વાત આવે ત્યારે સીદી સૈયદની જાળી, ચાંપાનેરના બાંધકામો, સરખેજ રોઝા વગેરેને યાદ કરવામાં આવે છે, જ્યારે જૂનાગઢના આ સ્થાપત્ય શીરોમણી જેવા બાંધકામ ભૂલાઈ જાય છે.

Read More