PERSONAL
ઉલ્ટા ચશ્માંના પાત્રોની ઉલટ તપાસ!
- waeaknzw
- August 27, 2018
(ભાગ -4) તારક મહેતા સિરિઝના અગાઉના ભાગમાં કેટલાક પાત્રો વિશે વાત કરી હતી. આ છેલ્લા ભાગમાં સિરિયલના બીજી કેટલાક મહત્ત્વના પાત્રોની વાત… મહેતા સાહેબ બનતા શૈલેશ લોઢાનું કામ ઊંચુ છે, એક્ટિંગ બહુ સારી કરે છે, જેઠાલાલના મિત્ર તરીકે ચોવીસે કલાક ખડે પગે રહે છે. એ મૂળભૂત રીતે કવિ છે. તારક મહેતાના મૂળ એટલે કે અસલ […]
Read More