Day: June 28, 2018

Book Excerpts/પુસ્તકમાં શું છે?

સફારી 15 : સફારીના પાત્રોઃ ઓછા થયા છે, પણ ભૂલાયા નથી…

15. સફારીના પાત્રોઃ ઓછા થયા છે, પણ ભૂલાયા નથી.. જોક્સ અને કોયડાની બોલબાલા હતી ત્યાં સુધી સફારીમાં વિવિધ પાત્રોની પણ હાજરી રહેતી હતી. હવે જોક્સ-કોયડાની માત્રા ઘટી છે, એટલે પાત્રો પણ થોડા ધીમા પડયા છે. તો પણ સાવ ભૂલાયા નથી. એ પાત્રોના વળી નામ જ એવા રસપ્રદ છે.   સફારીના 35 વર્ષ – ભાગ 15 (14માં ભાગની […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

સફારી 14 : કોઈ કહી શકશે ‘સફારી’મા તંત્રીનો ફોટો કેટલી વખત છપાયો છે?

સફારી 14 : કોઈ કહી શકશે ‘સફારી’મા તંત્રીનો ફોટો કેટલી વખત છપાયો છે?   હવે તો સફારીના તંત્રી અને સંપાદકનો જન-સંપર્ક વધ્યો છે, માટે વાચકોની ઉત્સુકતાનું થોડું શમન થયું છે. તો પણ ઘણા વાચકો માટે તંત્રી-સંપાદકના દર્શનનું ઘણુ મહત્ત્વ છે.   સફારીના 35 વર્ષ – ભાગ 14  (13માં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=512)   સફારીના તંત્રી-સંપાદક-લેખકોને મળવા-જોવાની ઘણા ખરા વાચકોને […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

સફારી 13 : જુના અંકોઃ કોઈ તો બતાવો અમને એક કવર!

સફારી 13 : જુના અંકોઃ કોઈ તો બતાવો અમને એક કવર! પૃથ્વી પરથી ડાયનાસોર કેમ નષ્ટ થયાં હશે કે પછી બ્રહ્માંડનો જન્મ કઈ રીતે થયો.. એ સવાલોના જવાબો શોધવાની વિજ્ઞાનીઓને જેટલી ઉત્સુકતા છે, એટલી જ ઉત્સુકતા મારા જેવા વાચકને સફારીના જુના અંકો મેળવવાની-વાંચવાની રહે છે.   સફારીના 35 વર્ષ – ભાગ 13 (12માં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=484)   સફારીએ […]

Read More