Day: April 29, 2018

RAKHADPATTI/પ્રવાસકથા

ગુજરાતમાં આવેલા અભયારણ્ય અને નેશનલ પાર્કની સફર (ભાગ 1)

ગુજરાત પાસે ભલે ગાઢ જંગલો નથી, તો પણ એવા જંગલો તો ઘણાય છે, જેમાં પ્રવાસીઓને આનંદ મળી શકે એમ છે. એક દિવસથી લઈને અઠવાડિયું ફરી શકાય એવુ વનવૈવિધ્ય ગુજરાત પાસે છે. જરા નજર દોડાવાય ત્યાં પહોંચી શકાય એવા કેટલાક વન્ય સ્થળોની વાત.. હિંગોળગઢ (રાજકોટ) જસદણ એક સમયે રજવાડુ હતું. તેની ભાગોળે જ હિંગોળગઢ આવેલું છે. […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ભાદરણની દીવાલો પર દાયકાઓથી સચવાયો છે સ્વાતંત્ર્યનો સંદેશ!

    આઝાદીની લડતનાં સ્મારકો દેશમાં ઘણાં છે. આઝાદી સાથે સંકળાયેલા મહાનુભાવોનાં પૂતળાંઓનો પણ પાર નથી. ક્યાંક ખરાબ રીતે તો ક્યાંક કાળજીપૂર્વક ઊભી રહેલી સ્વાતંત્ર્ય સંગ્રામની ધરોહરોના ઢગલા છે. પણ ચરોતર વિસ્તારના ભાદરણ ગામે આઝાદીનો ઇતિહાસ અનોખી રીતે સાચવી રાખ્યો છે. અહીંની કેટલીક દીવાલો પર ‘હિન્દ છોડો ચળવળ’ વખતે લખાયેલાં સૂત્રો આજે પણ સાચવી રખાયાં […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

બૈરામખાંનો મકબરો : પાટણનો વિસરાયેલો વૈભવ

શહેનશાહ અકબરના ગુરુ, માર્ગદર્શક અને લશ્કરી જનરલ એટલે બૈરામખાં. મોગલ સલ્તનત પર જેમની આણ પ્રવર્તતી હતી એ બૈરામનું ખુન પાટણના પાદરમાં થયુ હતું. પાટણમાં ભગ્નાવસ્થામાં તેમની કબર આજેય ઉભી છે. સરકારે હમણાં ૧૫મી ઓગસ્ટની પાટણમાં ઉજવણી કરી ત્યારે એક નજર આ ભુલાયેલા ઈતિહાસ પર.. જાન્યુઆરી ૧૫૬૧ સ્થળઃ ગુજરાતની પુરાતન રાજધાની પાટણનું પાદર. એક તરફ સરસ્વતી […]

Read More