બીજા ભાગની ઝરૃખામાં કરવામાં આવેલું અતી આકર્ષક કોતરકામ શહેરનો નજારો રંગીન કાચનો ઉપયોગ મહેલની વિવિધ દૃશ્યાવલી મયૂર ચોક, જ્યાં મોર નાચતા હોય કે ન હોય પણ તેના રસપ્રદ શિલ્પો જરૃર છે. એ ચોકમાં ઉપરના ભાગે કલાત્મક ઝરૃખા સૂર્ય ન દેખાય તો મહેલની અંદર જ પૂજા થઈ શકે એ માટે તૈયાર કરેલો કદાવર સોનાનો સુરજ ઓડિયો ગાઈડની સુવિધા ઉપલબ્ધ છે. થોડા વર્ષ પહેલા રાજવી પરિવારના લગ્ન વખતે તૈયાર થયેલો ચાંદીનો મંડપ શાહી સવારી મહેલની વધુ એક દીવાલ હાથીને બેસાડવા માટેનું સ્ટેન્ડ પછલા દરવાજે ગોઠવાયેલી તોપ..