માર્સની ગેલેક્સી ચોકલેટ જગવિખ્યાત છે અને ચોકલેટપ્રેમીઓની જીભ પર તેનો સ્વાદ રમતો રહે છે
ભારતમાં તેની સફરની એક મહત્વપુર્ણ સિદ્ધી મેળવતા, માર્સ રિગ્લીસ, દુનિયાની અગ્રણી ચોકલેટ, ચીવીંગ ગમ, મીન્ટ અને ફ્રુટી કન્ફેક્શન્સ ઉત્પાદક તેની આઈકોનીક પ્રોડક્ટ્સ જેવી કે એમએન્ડએમસ®, સ્નિકર્સ®, ઓરબિટ®, and સ્કિટ્ટલ્સ®સાથે, આજે તેની સૌથી પસંદગીવૈશ્વિક આઈકોનિક બ્રાન્ડ ગેલેક્સી® માટે ભારત માટે ભારતમાં બનેલી સફરની જાહેરાત કરે છે. આ રજૂઆત સાથે, ગેલેક્સી® એ માર્સ રિગ્લીસ પોર્ટફોલીયોની બીજી વારસાગત ચોકલેટ બનશે જેનું ઉત્પાદન તેની ચોકલેટ ફેક્ટરી ખેડ, પુને ખાતે ભારતમાં ઉત્પાદન થશે.SNICKERS® ભારતમાં બનનારી પહેલી ચોકલેટ હતી.
ગેલેક્સી® જેને તેની 1960ની શરૂઆતથી ચોકલેટની પરિભાષા બદલી છે, તેમાં ભારતીય ગ્રાહકો માટે નવીનતા અને સ્થાનિક રીતે ગેલેક્સી® સીગ્નેચર રેસીપીનો ઉપયોગ કરીને બદલાવ લાવવામાં આવ્યા છે જે શ્રેષ્ઠ સ્મુથ ચોકલેટ અનુભવ આપે છે. સીગ્નેચર ચોકલેટ બનાવવાની રેસીપીમાં ભારતના ગ્રાહકોની પસંદગીની સ્મુથ ક્રીમી ફીલ જેના માટે આ પ્રોડ્ક્ટ જાણીતી છે અને તેને પસંદ કરવામાં આવે છે તે પુરી પાડવા માટે નવી હીટ સ્ટેબલ ફોર્મ્યુલેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે, ભારત માર્સ રિગ્લીસનું પહેલુ બજાર બનશે જેમાં ફુલ્લી હીટ રોબુસ્ટ ગેલેક્સી® પોર્ટફોલીયો રજૂ કરવામાં આવશે, અને એવી જ સ્મૂથ ચોકલેટનો અનુભવ દરેક કિંમતમાં લાવે છે. રૂ. 10 અને રૂ. 20માં સ્મુથ મીલ્ક અને ક્રિસ્પી વેરીયન્ટ ઉપલબ્ધ છે, ભારત ગેલેક્સીને રૂ. 10ની કિંમતે 54 કેસીએએલના સાઈઝમાં વૈશ્વિક સ્તરે રજૂ કરનાર પહેલો દેશ બનશે.
ભારતમાં ભારત માટેની ગેલેક્સી® પોર્ટફોલીયોની રજૂઆત કરતાં, કલ્પેશ આર પરમાર, જનરલ મેનેજર, માર્સ રિગ્લીસ ઈન્ડિયા જણાવે છે કે, “માર્સ રિગ્લીસ ખાતે, અમારો પ્રયત્ન આઈકોનીક અને ગુણવત્તાસભર ચોકલેટને ભારતીય ઘરોમાં લાવવાનું છે જે ભારતીય સ્તાવાદને સંતોષશે. આજે, અમે નવા ગેલેક્સી®ના ભારતમાં બનાવટના પોર્ટફોલીયોને સીગ્નેચર રેસીપી જે શ્રેષ્ઠ સ્મૂથ ચોકલેટ અનુભવ પુરો પાડે છે તેની સાથે જાહેર કરતાં ખુબ જ આનંદ બનાવીયે છે.ગેલેક્સી®એ વૈશ્વિક બ્રાન્ડ છે જેનો 60 વર્ષનો વારસો છે, અને તે સૌથી મોટી ચોકલેટ બ્રાન્ડમાંથી એક છે, અને તે વિશ્વની અગ્રણી ટેબલેટ બ્રાન્ડમાંથી એક છે. આ રજૂઆત અમારી ભારતમાં ટેબલેટ રેન્જને વિકસાવવાના હેતુના અનુરૂપ છે, નવા ગેલેક્સી®પોર્ટફોલીયો સાથે જે સંપુર્ણ હીટ રોબુસ્ટ છે, અને એ જ સ્મુથ ચોકલેટ અનુભવ રૂ.10થી શરૂ થતા દરેક ભાવમાં આપે છે, અને ગ્રાહકને સાચી ચોકલેટને અલગ અલગ પ્રસંગે માણવાનો લાભ આપે છે.”
માર્સ રિગ્લીસ માટે ભારત મહત્વનું બજાર છે અને અમે કેટેગરીને વિકસાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે અમારી વૈશ્વિક ચાહિતી વારસાગત બ્રાન્ડ્સની રજૂઆત કરી રહ્યા છે અને એવા પોર્ટફોલીયો તૈયાર કરીયે છે જે ભારતમ માટે શ્રેષ્ઠ હોય જેમાં અલગ અલગ ભાવમાં અલગ અલગ વેરીયન્ટ્સનો સમાવેશ થાય છે. ગ્રાહકોવધુનેવધુસમજદારબનીરહ્યાછેઅનેવિભિન્નવપરાશઅનુભવોશોધીરહ્યાછે, અમે ખરેખર માનીયે છે કે અમારા સ્થાનીક ઉત્પાદન ફેસીલીટી અને ઈનોવેશન સેન્ટર સાથે, અમે ગ્રાહકોની જરૂરીયાતને પહોંચી વળીશું અને અમારી વૈશ્વિક બ્રાન્ડ્સને ભારતીય બજાર માટે સુસજ્જ બનાવીશું. અમારી સુરક્ષા પર સખ્ખત ફોકસ સાથે, ટેસ્ટ અને ગુણવત્તા અમારી વસ્તુની સાચવીને, અમે એવી લાખો ક્ષણો ઉભી કરવા ઈચ્છીએ છે જેના થકી દુનિયા હસ્તી રહે.