લોન્લી પ્લેનેટ ટ્રાવેલ ક્ષેત્રનું બહુ મોટુ અને પ્રતિષ્ઠિત નામ છે. Lonely Planet
હકીકતે ટ્રાવેલ બૂક છે, જે દર વર્ષે પ્રગટ થાય છે. હવે તો લોન્લી પ્લેનેટ મેગેઝિન પણ પ્રગટ થાય છે અને વેબસાઈટ સતત ધમધમે છે જે પ્રવાસીઓને માર્ગદર્શન પુરું પાડે છે. લોન્લી પ્લેનેટ દર વર્ષે વિવિધ લિસ્ટ બહાર પાડે છે. લેટેસ્ટ લિસ્ટ 2022માં જોવા જેવા સ્થળો અંગેનું છે. આ લિસ્ટ 3 ભાગમાં વહેંચાયેલું છે, પહેલા ભાગમાં દેશો, બીજા ભાગમાં પ્રદેશો અને ત્રીજા ભાગમાં શહેરો છે. 2022નું લિસ્ટ અત્યારથી જાહેર થાય છે, જેથી લોકો એડવાન્સમાં પ્રવાસ માટે પુરતું આયોજન કરી શકે. એક મોટો એવો વર્ગ છે, જે લોન્લી પ્લેનેટના માર્ગદર્શન પ્રમાણે પ્રવાસ કરે છે.
દેશો
1. Cook Islands
2. Norway
3. Mauritius
4. Belize
5. Slovenia
6. Anguilla
7. Oman
8. Nepal
9. Malawi
10. Egypt
પ્રદેશ-રિજિયન
1. Westfjords, Iceland
2. West Virginia, USA
3. Xishuangbanna, China
4. Kent’s Heritage Coast, UK
5. Puerto Rico
6. Shikoku, Japan
7. Atacama Desert, Chile
8. The Scenic Rim, Australia
9. Vancouver Island, Canada
10. Burgundy, France
શહેરો
1. Auckland, New Zealand
2. Taipei, Taiwan
3. Freiburg, Germany
4. Atlanta, USA
5. Lagos, Nigeria
6. Nicosia/Lefkosia,Cyprus
7. Dublin, Ireland
8. Mérida, Mexico
9. Florence, Italy
10. Gyeongju, South Korea