અમારા પંથકમાં કોઈ બે વ્યક્તિ મળે તો હાથ લાંબો કરીને રામરામ કરે.. પછી તો જ્ઞાતિ-પંથ-ધર્મ પ્રમાણે અભિવાદન કરવાની અલગ અલગ રીત છે.. પણ રામ રામ એ બે શબ્દોથી શરૃઆત કરવામાં કોઈનેય વાંધો હોતો નથી.
એટલે સૌ કોઈને સૌથી પહેલાં રામરામ…
અહીં રખપટ્ટી, પ્રવાસ, ખાણી-પીણી અને પુસ્તકો એટલા વિષયનો વાત કરવાનો ઈરાદો છેે. એ સિવાય કંઈ ગમશે તો એ પણ મુકીશુું.
મજા પડે તો મુલાકાત લેતા રહેજો, પ્રતિભાવ આપતા રહેજો.
Hi, this is a comment.
To get started with moderating, editing, and deleting comments, please visit the Comments screen in the dashboard.
Commenter avatars come from Gravatar.
તમારો પરિચય આપવા વિનંતી .