ixigo Trains App & ConfirmTkt Feature In Top 10 Travel Apps WorldWide
- waeaknzw
- February 28, 2022
According to a new report ‘State of Mobile 2022’ by data.ai (formerly App Annie), ixigo Trains App ranks #7 in the top 10 travel apps worldwide (AMER, APAC and EMEA)by‘Breakout Downloads’ on iOS app store and Google Play store in 2021. Further, ConfirmTkt (acquired by ixigo last year) ranks #9 in the rankings. The report […]
Read MoreZingbus launches AC lounge in Ahmedabad
- waeaknzw
- February 22, 2022
India’s fastest growing intercity mobility startup, zingbus has launched its AC lounge for travelers in Ahmedabad, to make the intercity bus travel experience more comfortable and convenient. This premium lounge aims to provide a clean and comfortable place for the people where they can relax while waiting for their bus. Centrally located in the middle of the town, zingbus lounge […]
Read Moreઅમદાવાદમાં શરૃ થઈ zingbusના પ્રવાસીઓ માટે આરામની નવી સુવિધા
- waeaknzw
- February 22, 2022
ભારતમાં સૌથી વધુ ઝડપથી વૃધ્ધિ પામતુ ઈન્ટરસીટી મોબિલીટી સ્ટાર્ટઅપ ઝીંગબસ દ્વારા અમદાવાદમાં પ્રવાસીઓ માટે ઈન્ટરસીટી બસ ટ્રાવેલનો અનુભવ વધુ આરામદાયક બનાવવા માટે એસી લાઉન્જ શરૂ કરવામાં આવી છે. આ પ્રિમિયમ લાઉન્જનો ઉદ્દેશ લોકોને સ્વચ્છ અને આરામદાયક જગ્યા પૂરી પાડવાનો છે કે જ્યાં તેઓ બસ માટે રાહ જોતા હોય ત્યારે આરામ કરી શકે. અમદાવાદ શહેરના મધ્ય ભાગમાં આવેલી ઝીંગબસ લાઉન્જ 1100 ચો.ફૂટથી […]
Read Moreપ્રવાસનના નવીન આયામોથી ખીલી ઉઠશે આપણું ગરવી ગુજરાત : મુખ્યમંત્રીનો બ્લોગ
- waeaknzw
- February 22, 2022
નમસ્કાર, મિત્રો, થોડા દિવસ પહેલાં મને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામેલ પ્રાચીન નગર સંસ્કૃતિની વિરાસત ધરાવતા કચ્છના ધોળાવીરાની મુલાકાત લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ધોળાવીરામાં પુરાતન સમયની સુઆયોજિત નગર રચના, વરસાદી પાણીના સંગ્રહ માટેની જળસંચયનું અદભુત આયોજન તથા એક આધુનિક માનવ વસાહત માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ નિહાળી અભિભૂત થયા વિના રહી શકાય તેમ નથી. મેં આ […]
Read MoreValentine on wheel : તમારા પ્રિય પાત્રને લઈને નીકળી પડો અનોખી રીતે વેલેન્ટાઈન મનાવવા!
- waeaknzw
- February 11, 2022
વેલેન્ટાઈન ડે વખતે અનોખી રીતે ઉજવણી કરવી એ દરેક પ્રેમીની ઈચ્છા હોય છે. સાથે સાથે નવી રીતે ઉજવણી કરવી એટલે શું કરવું એ પણ મોટો પડકાર છે. એ વચ્ચે ગુજરાતના પ્રેમીઓ નવી રીતે ઉજવણી કરી શકે એવો વિકલ્પ ઉભો થયો છે. એ વિકલ્પ એટલે કે કેરેવાનમાં બેસીને આખો દિવસ પોતાના પ્રિય પાત્ર સાથે ફરવું. અમદાવાદમાં […]
Read Moreકાશ્મીરના દાલ સરોવરનો ઝળહળાટ, શિકારામાં નાઈટ લાઈફ પણ માણી શકાશે
- waeaknzw
- February 8, 2022
એવા પ્રવાસીઓ હવે રાતે ઝગમગતી હોડીમાં બેસીને દાલ સરોવરની સેર કરી શકે એવી સગવડ ઉભી કરાઈ છે.
Read Moreખીજડીયા : ગુજરાતની નવી રામસર સાઈટનો પ્રવાસ કેમ કરવો?
- waeaknzw
- February 5, 2022
જે રીતે ઐતિહાસિક બાંધકામોને હેરિટેજ સાઈટ જાહેર કરીને રક્ષણ આપવામાં આવે છે એમ જળાશયોને રામસર સાઈટની ઓળખ આપીને તેને સુરક્ષીત કરાય છે. જાનમગર પાસે આવેલા ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલા 2021માં ગુજરાતના થોળ અને વઢવાળા સહિત દેશના ચાર જળાશય (વેટલેન્ડ્સ)ને રામસર સાઈટમાં સમાવાયા હતા. રામસર સાઈટ એ આંતરરાષ્ટ્રીય સંધિ […]
Read MoreStagvilla : ગીરમાં કાઠિયાવાડી મહેમાનગતીનું સરનામું
- waeaknzw
- February 4, 2022
ગીરમાં જતા પ્રવાસીઓને જંગલ જોવા ઉપરાંત શાંતિથી રહેવું એ પણ મોટી જરૃરિયાત હોય છે. જો શાંતિ અને કાઠિયાવાડી મહેમાનગતીની મજા જોઈતી હોય તો પછી સ્ટેગ (stag) વીલા તરફ ગાડીનું સ્ટિયરિંગ ફેરવવું રહ્યું. એશિયામાં માત્ર ગીરમાં જ સિંહો જોવા મળે છે. એ ઉપરાંત પણ ગીરમાં ઘણું બધું જોવા જેવું છે. એટલે ભારતના સૌથી વધુ પ્રવાસીઓ આકર્ષતા […]
Read Moreક્યા 59 દેશોમાં ભારતીયોને visa-free એન્ટ્રી મળે છે? જૂઓ આખુ લિસ્ટ
- waeaknzw
- February 3, 2022
ભારતને 59 દેશો વિઝા ફ્રી એન્ટ્રી આપે છે, એ બધાનું લિસ્ટ વાંચી લો..
Read MoreHot Air Balloon Ride : રણોત્સવમાં બલૂન સફર કરવી હોય તો એ માટેની જરૃરી તમામ માહિતી
- waeaknzw
- February 3, 2022
એક સમયે કચ્છમાં રણોત્સવ સાથે હોટ એર બલૂનની સુવિધા શરૃ કરાઈ હતી. થોડો વખત બંધ રહ્યા પછી એ સુવિધા ફરી શરૃ થઈ છે.
Read Moreકોરોનાને કારણે Kerala Travel Martનું આયોજન પાછું ઠેલાયું, નવી તારીખો નોંધી લો
- waeaknzw
- February 2, 2022
ભારતીય પ્રવાસન ઉદ્યોગના સૌથી મોટાં આયોજન કેરળ ટ્રાવેલ માર્ટ (કેટીએમ)ની 11મી આવૃત્તિ મૂળરૂપે 24-27 માર્ચના રોજ નિર્ધારિત હતી, પરંતુ વિશ્વભરમાં કોવિડ-19 કેસોમાં વધારાને ધ્યાનમાં લેતાં તેને કોચી ખાતે 5થી8 મે સુધી મુલતવી રાખવામાં આવી છે.
Read Moreનડાબેટ પર border tourism માટે જતાં પહેલા જાણવા જેવી તમામ માહિતી
- waeaknzw
- February 2, 2022
પ્રવાસીઓ માટે યુદ્ધ સામગ્રી ઉપરાંત ડોક્યુમેન્ટરી, એડવેન્ચર ટુરિઝમ, સીમા દર્શન, વગેરે અનેક આકર્ષણો ઉમેરાયા
Read Moreટ્રાવેલ કંપની TBOની લિડરશિપમાં ચાર સ્વતંત્ર ડાયરેક્ટર્સનો ઉમેરો
- waeaknzw
- January 25, 2022
અગ્રણી વૈશ્વિક ટ્રાવેલ વિતરણ પ્લેટફોર્મ પૈકીના એક ટીબીઓ ટેક લિમિટેડ (ટીબીઓ) કે જે TravelBoutiqueOnline.com પોર્ટલ ચલાવે છે, તેણે તેના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ (બોર્ડ)માં ચાર સ્વતંત્ર ડાયરેક્ટર્સની નિમણૂંક કરવાની જાહેરાત કરી છે. રવિન્દ્ર ધારીવાલ, રાહુલ ભટનાગર, ભાસ્કર પ્રમાણિક અને અનુરંજીતા કુમાર ટીબીઓના સ્વતંત્ર ડાયરેક્ટર્સ તરીકે 24 નવેમ્બર, 2021થી બોર્ડમાં જોડાયા છે. આ નિમણૂંક અંગે પ્રતિક્રિયા આપતાં […]
Read MoreRaimona & Dihing Patkai : વન સમૃદ્ધ આસામમાં ઉમેરાયેલા બે નવા નેશનલ પાર્ક અને તેની સફર
- waeaknzw
- January 24, 2022
આસામ તેના જંગલો માટે જાણીતું રાજ્ય છે. હમણાં જ ત્યાંની સરકારે બે નવા નેશનલ પાર્ક રાઈમોના અને દેહિંગની જાહેરાત કરી છે. મધ્ય પ્રદેશ પછી આસામ બીજું રાજ્ય બન્યું છે, જેની ધરતી પર સાત નેશનલ પાર્ક ફેલાયેલા છે. ઉત્તર-પૂર્વના સાતેય રાજ્યોમાં આસામ અગ્રણી છે અને સૌથી વધુ પ્રવાસીઓને આકર્ષનારા રાજ્યોમાં તેનો સમાવેશ થાય છે. જંગલો, નદી, […]
Read Moreગાંધીધામમાં આવેલુ સુપર હોટેલ Quality Inn palmsને મળ્યા પ્રતિષ્ઠિત એવોર્ડ્સ
- waeaknzw
- January 7, 2022
ક્વોલિટી ઈન પામ્સ-quality inn palms ગાંધીધામ બાય ચોઈસ હોટેલ્સે ગુજરાત ટુરિઝમના સહયોગથી તાજેતરમાં યોજાયેલા ટુરિઝમ એવોર્ડ્સ 2020માં ચાર પ્રતિષ્ઠિત એવોર્ડસ હાંસલ કર્યાં હતાં. એનાયત કરાયેલા એવોર્ડ્સમાં, ક્વોલિટી ઈન પામ્સ બેસ્ટ 4 સ્ટાર હોટેલ ઈન અધર સિટી, ઈનસોમિના બેસ્ટ રેસ્ટોરાં ઈન અધર સિટી, વર્ડન્ટ બેસ્ટ મલ્ટિક્યુઝિન રેસ્ટોરાં ઈન અધર સિટી તથા ક્વોલિટી ઈન પામ્સ બેસ્ટ રિસોર્ટ […]
Read MoreOYO’s successful business transformation during COVID-19 has made it gross margin positive
- waeaknzw
- January 7, 2022
OYO becomes first India based global consumer tech brand to raise INR 8430 cr. OYO initially consisted mainly of budget hotels
Read More